ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર... - ઈન્ટરનેશનલન્યૂઝ

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર ઈટીવી ભારત પર જુઓ માત્ર એક કલિકમાં.....

News Today
News Today
author img

By

Published : Dec 29, 2020, 6:51 AM IST

1.અમદાવાદમાં ચાલતી સફાઈ કર્મચારીઓની હડતાલ યથાવત

અમદાવાદમાં ચાલતી સફાઈ કર્મચારીઓની હડતાલ યથાવત. આજે કોર્પોરેશનનો ઘેરાવો કરશે. કર્મચારીઓ પડતર માંગણીને લઈ કરી રહ્યા છે આંદોલન.

Etv Bharat
અમદાવાદમાં ચાલતી સફાઈ કર્મચારીઓની હડતાલ યથાવત

2. હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલા સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રવાસ પર

હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલા સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રવાસ પર છે. આજે સિંહ દર્શન કર્યા બાદ દુષ્યંત ચૌટાલા સોમનાથ મહાદેવના દર્શનનો લેશે લાભ.

Etv BHarat
દુષ્યંત ચૌટાલા

3. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 29 ડિસેમ્બરે સવારે 11 કલાકે EDFCના ન્યુ ભાઉપુર ન્યુ ખુર્જા સેક્શનનું ઉદ્ધાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ડિસેમ્બરે સવારે 11 કલાકે EDFCના ન્યુ ભાઉપુર ન્યુ ખુર્જા સેક્શનનું ઉદ્ધાટન કરશે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમમાં રહેશે હાજર.

Etv Bharat
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

4. મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે પ્રેસ કોન્ફરન્સ કરશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરશે. જેમાં કોરોના રસીને લઈ વાત કરી તેવી શક્યતા છે.

Etv Bharat
વિજય રૂપાણી

5. રાજકોટમાં કોરોનાની રસીને લઈ મોકડ્રીલ યોજાશે

કોરોના રસીને લઈ રાજકોટમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.

Etv Bharat
રાજકોટમાં કોરોનાની રસીને લઈ મોકડ્રીલ યોજાશે

6. ખેડૂત આંદોલનનો આજે 36 મો દિવસ, સરકાર સાથે વાત કરવા ખેડૂતો તૈયાર

ખેડૂત આંદોલનનો આજે 36મો દિવસ છે. સરકાર સાથે વાતચીત કરવા ખેડૂતોએ પોતાનુ મન બનાવ્યું છે. આવતી કાલે એટલે કે બુધવારે ખેડૂતો અને સરકાર વચ્ચે બેઠક થશે.

Etv Bharat
ખેડૂત આંદોલન

7.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોક્સિંગ ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોક્સિંગ ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ છે.

Etv Bharat
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોક્સિંગ ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ

8. PMC બેન્ક કૌભાંડ મામલે સંજય રાઉતની પત્નિની આજે ED દ્વારા પુછપરછ

PMC બેન્ક કૌભાંડ મામલે સંજય રાઉતની પત્નિની આજે ED દ્વારા પુછપરછ કરવામાં આવશે.

Etv Bharat
PMC બેન્ક કૌભાંડ મામલે સંજય રાઉતની પત્નિની આજે ED દ્વારા પુછપરછ

9. અભિનેતા રાજેશ ખન્ના અને પુત્રી ટ્વિકંલ ખન્નાનો આજે જન્મદિવસ

આજે અભિનેતા રાજેશ ખન્ના અને પુત્રી ટ્વિકંલ ખન્નાનો જન્મદિવસ છે.

Etv Bharat
ટ્વિકંલ ખન્ના અને રાજેસ ખન્ના ( ફાઈલ ફોટો)

10. અભિનેતા પુલકિત સમ્રાટનો આજે જન્મદિવસ

ફુકરે ફેમ બૉલિવૂડ અભિનેતા પુલકિત સમ્રાટનો આજે જન્મદિવસ છે.

Etv Bharat
પુલકિત સમ્રાટ (ફાઈલ ફોટો)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.