- જુલાઈ મહિનો આવી ગયો છે, પરંતુ રસી નથી આવીઃ રાહુલ ગાંધી
- તમે પણ હરિયાણાથી રસી લઈ શકો છોઃ ખટ્ટર
- તમે અહીં નોંધણી કરાવી શકો છોઃ ખટ્ટર
ચંદીગઢ: હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે(Haryana Chief Minister Manohar Lal Khattar) શુક્રવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Former Congress President Rahul Gandhi)ને કહ્યું હતું કે, જો તેઓ ઇચ્છે તો તે પણ હરિયાણાથી રસી મૂકાવી શકે છે.
-
जुलाई आ गया है, वैक्सीन नहीं आयीं।#WhereAreVaccines
— Rahul Gandhi (@RahulGandhi) July 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">जुलाई आ गया है, वैक्सीन नहीं आयीं।#WhereAreVaccines
— Rahul Gandhi (@RahulGandhi) July 2, 2021जुलाई आ गया है, वैक्सीन नहीं आयीं।#WhereAreVaccines
— Rahul Gandhi (@RahulGandhi) July 2, 2021
આ પણ વાંચોઃ આરોગ્ય પ્રધાનનો રાહુલ ગાંધી પર પલટવાર, કહ્યું- અહંકાર અને અજ્ઞાનતાના વાઈરસની કોઈ વેક્સિન નથી
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, જુલાઈ મહિનો આવી ગયો, રસી આવી નથી
આ અગાઉ રાહુલ ગાંધી(Rahul Gandhi)એ દેશમાં એન્ટિ-કોવિડ 19 રસીઓની કથિત અછત(Citing alleged shortage of anti Covid 19 vaccines)ને ટાંકતા શુક્રવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને દાવો કર્યો હતો કે, જુલાઈ મહિનો આવી ગયો છે, પરંતુ રસી નથી આવી. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, જુલાઈ મહિનો આવી ગયો, રસી આવી નથી.
ખટ્ટરે ગાંધીને 'રાહુલ જી' તરીકે સંબોધન કર્યું હતું
તેના જવાબમાં ખટ્ટરે ગાંધીને 'રાહુલ જી' તરીકે સંબોધન કર્યું હતું અને કોવિન પોર્ટલ (covin portal)તરફ ઇશારો કરતાં કહ્યું હતું કે, તમે અહીં નોંધણી કરાવી શકો છો. એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે.
-
Rahul ji,https://t.co/fhxvdi1rTS
— Manohar Lal (@mlkhattar) July 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
You can register here. App is also available.
If you want, you can get yourself vaccinated from Haryana as well, where large numbers of citizens are getting vaccinated everyday, as part of the #WorldsLargestVaccineDrive. https://t.co/Y5voXB4oPK
">Rahul ji,https://t.co/fhxvdi1rTS
— Manohar Lal (@mlkhattar) July 2, 2021
You can register here. App is also available.
If you want, you can get yourself vaccinated from Haryana as well, where large numbers of citizens are getting vaccinated everyday, as part of the #WorldsLargestVaccineDrive. https://t.co/Y5voXB4oPKRahul ji,https://t.co/fhxvdi1rTS
— Manohar Lal (@mlkhattar) July 2, 2021
You can register here. App is also available.
If you want, you can get yourself vaccinated from Haryana as well, where large numbers of citizens are getting vaccinated everyday, as part of the #WorldsLargestVaccineDrive. https://t.co/Y5voXB4oPK
હરિયાણામાં મોટી સંખ્યામાં નાગરિકો રસી મૂકાવી રહ્યા છે
ખટ્ટરે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, જો તમે ઇચ્છો તો તમે પણ હરિયાણાથી રસી લઈ શકો છો, જ્યાં વિશ્વની સૌથી મોટા રસીકરણ અભિયાન(vaccination campaign) અંતર્ગત રોજ મોટી સંખ્યામાં નાગરિકો રસી મૂકાવી રહ્યા છે.