ETV Bharat / bharat

ભારત સરકાર પાસે વેક્સિન માગીએ તો ઊંધા જવાબ મળે છેઃ રાજસ્થાનના ચિકિત્સા પ્રધાન - ચિકિત્સા પ્રધાન અને ભીલવાડા જિલ્લાના પ્રભારી મંત્રી ડો. રઘુ શર્મા

રાજસ્થાન રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસ અને વેક્સિનેશનમાં થયેલા ઘટાડા અંગે રાજ્યના ચિકિત્સા પ્રધાન અને ભીલવાડા જિલ્લાના પ્રભારી મંત્રી ડો. રઘુ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં વેક્સિનની અછત છે. તે માટે વેક્સિન પૂર્ણ થઈ ગઈ હોવાના બોર્ડ લગાવ્યા છે. અમે ભારત સરકારથી વેક્સિનની વધારે જરૂરિયાતની માગ કરી છે, પરંતુ વેક્સિનની માગ પર મોદી મોની બાબા થઈ ગયા છે.

ભારત સરકાર પાસે વેક્સિન માગીએ તો ઊંધા જવાબ મળે છેઃ રાજસ્થાનના ચિકિત્સા પ્રધાન

author img

By

Published : Apr 13, 2021, 10:54 AM IST

Updated : Apr 13, 2021, 3:36 PM IST

  • રાજસ્થાનમાં કોરોનાના કેસ વધ્યા, વેક્સિનેશન ઘટ્યું
  • રાજ્યના ચિકિત્સા પ્રધાને ભારત સરકાર પર લગાવ્યા આક્ષેપ
  • રાજ્યમાં અનેક જગ્યાએ વેક્સિનનો જથ્થો સમાપ્ત થયો

આ પણ વાંચોઃ દિલ્હીમાં 20 લાખથી વધુ લોકોનું કોરોના વેક્સિનેશન કરાયું

ભીલવાડા (રાજસ્થાન): રાજસ્થાનમાં પણ દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેમ છતાં રાજ્યમાં વેક્સિનેશન ઓછું થઈ રહ્યું છે. આ અંગે રાજ્યના ચિકિત્સા પ્રધાન અને ભીલવાડા જિલ્લાના પ્રભારી મંત્રી ડો. રઘુ શર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં વેક્સિનની અછત છે. કેટલીક જગ્યાએ વેક્સિન પૂર્ણ થઈ હોવાના બોર્ડ લાગી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ IMAનો PM મોદીને પત્રઃ 18 વર્ષથી ઉપરના તમામ લોકોને આપવામાં આવે વેક્સિન

ઓછી ઉંમરના બાળકો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે

ચિકિત્સા પ્રધાને જણાવ્યું હતું કે, અમે ભારત સરકાર સાથે વેક્સિનેશનની વાત કરીએ છીએ તો સરકાર ઉલટા સીધા જવાબ આપે છે. હાલમાં રાજસ્થાનમાં 1 કરોડ લોકોનું વેક્સિનેશન થયું છે. ઓછી ઉંમરના બાળકો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે અને વર્તમાનમાં કોરોનાનો નવો સ્ટ્રેઈન આવ્યો છે. રાજ્યમાં પ્રતિ દિવસ 7 લાખ લોકોનું વેક્સિનેશન કરાયું છે, પરંતુ ભારત સરકાર ચૂપ કેમ છે. વેક્સિનને લઈને ભારત સરકાર ક્રેડિટ લેવાનો પ્રયત્ન કરી રહી છે.

Last Updated : Apr 13, 2021, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.