ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિના લોકોને સ્‍ત્રીવર્ગ તેમજ પાણીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે - 12 AUGUST 2023 RASHI BHAVISHYA

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Aajnu Rashifal
Aajnu Rashifal
author img

By

Published : Aug 12, 2023, 4:54 AM IST

અમદાવાદ : 12 ઓગસ્ટ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: 12 ઓગસ્ટ, 2023 શનિવારના દિવસે આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાંથી થઇ રહ્યું છે. આપને નવા કાર્યનો પ્રારંભ કરવાની મનોમન પ્રેરણા મળશે. તમે વિચારોમાં સ્થિરતા જાળવજો જેથી કેટલીક જરૂરી બાબતોમાં મુંઝવણ ટાળી શકો. નોકરી કે વ્‍યવસાયમાં સ્‍પર્ધાત્‍મક વાતાવરણ રહે તેમજ નાની મુસાફરી માટેના સંજોગો ઉભા થાય. ભાઇભાંડુઓ સાથે મનમેળ રહે, તેમનાથી લાભ થાય. સ્‍ત્રીઓએ વાણી પર કાબુ રાખવો.

વૃષભ: 12 ઓગસ્ટ, 2023 શનિવારના દિવસે આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપના મનનું ડામાડોળ વલણ મહત્ત્વની તકોથી આપને વંચિત રાખશે. આજે નવા કામની શરૂઆત કરવી યોગ્‍ય નથી. વાતચીતમાં આપનું જક્કી વલણ ઘર્ષણ ઉભું કરી શકે છે. આપની વાકપટુતા કોઇને પ્રભાવિત કરી દેશે. પરિવારમાં શાંતિ જળવાશે. આર્થિક લાભ થાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

મિથુન: 12 ઓગસ્ટ, 2023 શનિવારના દિવસે આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજનો દિવસ તાજગી અને સ્‍ફૂર્તિભર્યો રહેશે. ઉત્તમ ભોજન, સુંદર વસ્‍ત્રાલંકાર અને મિત્રો સ્‍વજનોની સંગાથે આપનો દિવસ ખૂબ આનંદમાં પસાર થાય. દાંપત્‍યજીવનમાં સુખસંતોષની લાગણી અનુભવશો. આર્થિક લાભ અને આયોજનો માટે અનુકૂળ દિવસ છે. ખર્ચ વધારે થશે, તેથી તેના પર સંયમ રાખવો પડે. નકારાત્‍મક વિચારોને દૂર હડસેલી દેવાની સલાહ આપવામાં આવે છે.

કર્ક: 12 ઓગસ્ટ, 2023 શનિવારના દિવસે આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. પરિવારમાં મનદુ:ખના પ્રસંગ ટાળવા માટે કોઈની સાથે ચર્ચામાં ઉગ્ર થવું નહીં અને દરેકને પૂરતો આદર આપવો. જો મનની દ્વિધા અનુભવાય તો, અગત્‍યના નિર્ણયો લેવાનું ટાળવું હિતાવહ છે. કોઇ સાથે ગેરસમજ કે વાદવિવાદ ઉભો થવાની શક્યતા છે. આરોગ્‍ય પ્રત્‍યેની બેદરકારી તમારી તંદુરસ્‍તી બગાડી શકે છે માટે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ સચેત રહેવું. કોર્ટ કચેરીના મામલામાં સંભાળીને કામ લેવું પડશે. ધનહાનિથી બચવા માટે આર્થિક નિર્ણયો સમજીને લેવા.

સિંહ: 12 ઓગસ્ટ, 2023 શનિવારના દિવસે આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. આજનો દિવસ આપના માટે લાભકારક નીવડશે, પરંતુ મનનું ઢચુપચુ વલણ હાથમાં આવેલી તક ગુમાવી ન દે તેનું ધ્‍યાન રાખવું પડશે. સ્‍ત્રી મિત્રોથી મુલાકાત અને લાભ થાય. વડીલવર્ગના આશીર્વાદ મેળવી શકશો. ઘરમાં માંગલિક કાર્યો થાય. વેપારીઓને વેપારમાં વૃદ્ધિ થાય. નોકરિયાતોને આવકના સ્‍ત્રોતમાં વધારો થશે. બહારગામ જવાનું આયોજન થાય.

કન્યા: 12 ઓગસ્ટ, 2023 શનિવારના દિવસે આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાંથી થઇ રહ્યું છે. નવા કાર્યોની શરૂઆત કરવા મનમાં ઘડેલી યોજનાઓ આજે સાકાર થશે. પિતા સાથેની આત્‍મીયતા વધે, તેમનાથી લાભ થાય. વેપારીઓ અને નોકરિયાત વર્ગને તેમના ક્ષેત્રમાં આગળ વધવાના યોગ છે. ધન, માન સન્‍માનમાં વૃદ્ધિ થાય. સરકાર તરફથી ફાયદો થાય. તંદુરસ્‍તી સારી રહે. ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ અને સંવાદિતા રહેશે. ઉઘરાણી કે વેપારના કામ અર્થે બહારગામ જવાનું થાય.

તુલા: 12 ઓગસ્ટ, 2023 શનિવારના દિવસે આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાંથી થઇ રહ્યું છે. બૌદ્ધિકો કે સાહિત્‍યરસિકો સાથે મુલાકાતથી આપ જ્ઞાનગોષ્ટિમાં સમય પસાર કરો. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. લાંબા અંતરનો પ્રવાસ કે યાત્રાધામની મુલાકાત થાય. વિદેશગમન માટેની તકો સર્જાય તથા વિદેશમાં વસતા મિત્ર કે સ્‍નેહીજનના સમાચાર મળે. આરોગ્‍ય થોડું નરમગરમ રહે. સંતાનોની બાબતોમાં તમારી વ્યસ્તતા વધુ રહેશે.

વૃશ્ચિક: 12 ઓગસ્ટ, 2023 શનિવારના દિવસે આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. વાણી અને વર્તન પર આજે સંયમ રાખવો જરૂરી છે. રોજિંદા કાર્યો સિવાય નવું કામ હાથ ધરવું યોગ્‍ય નથી. સ્વાસ્થ્ય પર કોઈપણ પ્રકારનું જોખમ ટાળવ માટે ખાન-પાનમાં ધ્‍યાન રાખવું. ઓચિંતો ધનલાભ નકારી શકાય નહીં. આધ્‍યાત્મિક સાધના માટે સારો સમય છે. ચિંતન, મનનમાં સમય ગાળવાથી માનસિક શાંતિ સાથે ઉપાધિઓથી દૂર રહી શકશો.

ધન: 12 ઓગસ્ટ, 2023 શનિવારના દિવસે આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાંથી થઇ રહ્યું છે. પાર્ટી, પિ‍કનિક, પ્રવાસ, સુંદર ભોજન અને વસ્‍ત્ર પરિધાન આજના દિવસની વિશેષતા રહેશે. મનોરંજનની દુનિયામાં વિહાર કરશો. વિજાતીય આકર્ષણ અનુભવશો. પ્રિયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક રહેશે. દાંપત્‍યજીવનમાં ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય. જાહેર સન્‍માન અને નામના મળે. બૌદ્ધિક, તાર્ક‍િક વિચાર વિનિમય થાય. ભાગીદારીમાં લાભ મળશે.

મકર: 12 ઓગસ્ટ, 2023 શનિવારના દિવસે આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપના વેપાર ધંધાનું વિસ્‍તરણ થશે. આર્થિક રીતે લાભદાયી દિવસ હોવાથી નાણાંની લેવડદેવડમાં સરળતા રહેશે. કુટુંબમાં સુખ શાંતિનો માહોલ રહે. સહકાર્યકરો તથા હાથ નીચેના માણસોનો સાથ સહકાર મળશે. મોસાળપક્ષ તરફથી સારા સમાચાર મળે. હરીફોને પરાજિત કરવામાં કામિયાબ નીવડશો, માત્ર કાનૂની આંટીઘૂંટીઓથી થોડા સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.

કુંભ: 12 ઓગસ્ટ, 2023 શનિવારના દિવસે આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપ સંતાનો સંબંધિત કાર્યોમાં વધુ પહોવાયેલા રહેશો. અપચન, પેટના દર્દોથી પરેશાન હોય તેવા જાતકોએ સ્વાસ્થ્યની કાળજી લેવી. વિચારોમાં ઝડપી પરિવર્તનના કારણે નિર્ણયો લેવામાં મુશ્કેલી આવી શકે છે. શાંતિને સ્થિરતા જાળવવી. નવા કાર્યોનો પ્રારંભ આજે ન કરવો હિતાવહ છે. યાત્રા- પ્રવાસમાં વિલંબ થઈ શકે છે માટે શક્ય હોય તો મોકૂફ રાખવાની સલાહ આપવામાં આવે છે.

મીન: 12 ઓગસ્ટ, 2023 શનિવારના દિવસે આજે મિથુન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાંથી થઇ રહ્યું છે. કુટુંબીજનો સાથે આજે સહકારની ભાવના વધારવી. માતાના સ્‍વાસ્‍થ્‍યની વધુ કાળજી લેવાની સલાહ છે. અણગમતી ઘટનાઓથી દૂર રહેવું તેમજ ઉત્સાહ અને વૈચારિક સ્થિરતાનો અભાવ વર્તાય તો મહત્વના કાર્યો ટાળીને માત્ર નિજાનંદ પર ધ્યાન કેન્દ્રિત કરવું. વધુ ઉંઘ લેવાની સલાહ છે. ધન અને કીર્તિમાં વધારો કે ઘટાડો થવાની શક્યતા હાલમાં જણાતી નથી. સ્‍ત્રીવર્ગ તેમજ પાણીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. સ્‍થાવર મિલકત, વાહનો વગેરેનો પ્રશ્ન ચિંતા ઉપજાવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.