ETV Bharat / bharat

Aajnu Rashifal: આ રાશિના લોકોને તબિયતની વધુ કાળજી લેવાની સલાહ છે - 10 August Rasifal 2023

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal
author img

By

Published : Aug 10, 2023, 5:25 AM IST

અમદાવાદ : 10 ઓગસ્ટ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે 10 ઓગસ્ટ, 2023 ગુરૂવારના રોજ વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજે ધનખર્ચની શક્યતા જણાઈ રહી છે. તેથી સંભાળીને ખર્ચ કરવાની તેમની સલાહ છે. કોઇની સાથે આર્થિક વ્‍યવહાર બહુ સાવચેતીપૂર્વક કરવા. સામાન્‍ય વાતચીત વાદવિવાદમાં ન ફેરવાઇ જાય તેનું ધ્‍યાન રાખવું. આપની વાણીથી મિત્રો કે પરિવારજનોનું મન ન દુભાય તેનું ધ્‍યાન રાખવું. તબિયતની વધુ કાળજી લેવાની સલાહ છે. ખાનપાનમાં ધ્‍યાન રાખવાની જરૂર છે. ટૂંકમાં, આજનો દિવસ મધ્‍યમ રહેશે.

વૃષભ: આજે 10 ઓગસ્ટ, 2023 ગુરૂવારના રોજ વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. વર્તમાન દિવસ શુભફળદાયક હોવાનું જણાઈ રહ્યું છે. આપની રચનાત્‍મક અને કલાત્‍મક શક્તિ નીખરી ઉઠશે. મન દ્વિધાયુક્ત હોવાના કારણે આપ ખંતથી કામ કરી શકશો અને જવાબદારીઓ ખૂબ સારી રીતે અદા કરી શકશો. આર્થિક આયોજન સફળતાપૂર્વક કરી શકશો. મોજશોખની વસ્‍તુઓ અને મનોરંજન પાછળ ખર્ચ્‍ થશે. પરિવારમાં સુખશાંતિનો માહોલ રહેશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.

મિથુન: આજે 10 ઓગસ્ટ, 2023 ગુરૂવારના રોજ વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજના દિવસે આપને વાણી અને વર્તન વ્‍યવહારમાં ખૂબ સાવધાની રાખવાનું કહેવામાં આવે છે. આંખોમાં નંબરને લગતી તકલીફો હોય તેમણે દવાખાનની મુલાકાત પણ લેવાની થઈ શકે છે. કુટુંબીજનો કે સગાંસંબંધીઓ સાથે વધુ પડતી ઊંડી ચર્ચા ટાળવી. આપની વાતચીત કે વર્તનમાં સ્પષ્ટતા રાખવી. ઉતાવળ છોડવાથી તમે આકસ્મિક ઈજાથી બચી શકશો. આવક કરતાં જાવકનું પલ્લું ભારે રહે. વ્‍યર્થ કાર્યોમાં શક્તિ વેડફાય નહીં તે માટે પૂર્વાયોજન કરવું. કોઇની પણ સાથે ઘર્ષણ ટાળવું. આધ્‍યાત્મિકતા અને ઇશ્વરભક્તિ મનને શાંતિ આપશે.

કર્ક: આજે 10 ઓગસ્ટ, 2023 ગુરૂવારના રોજ વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજે આપનું મન ચિંતાના ભારથી મુક્ત હશે. દોસ્‍તો સાથે મિલન મુલાકાત થાય. સ્‍ત્રી મિત્રોથી વિશેષ લાભ રહે. નિયમિત આવકમાં વૃદ્ધિ થવાની સાથે અન્‍ય કોઇ રીતે પણ આર્થિક લાભ થાય. લગ્‍ન- ઇચ્‍છુક વ્‍યક્તિઓને લગ્‍ન યોગ ઊભા થાય. દાંપત્‍યજીવનમાં આનંદ વ્‍યાપી રહે. તન-મનથી સ્‍વસ્‍થતા અનુભવો. કોઇ રમણીય પર્યટનધામની મુલાકાત આપના આનંદને દ્વિગુણિત કરશે. પત્‍ની અને સંતાનોથી લાભ થાય.

સિંહ: આજે 10 ઓગસ્ટ, 2023 ગુરૂવારના રોજ વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં છે. આપના કાર્યોમાં સફળતા મળશે પરંતુ થોડી રાહ જોવી પડશે. ઓફિસ કે ઘરમાં જવાબદારીનો બોજ વધશે માટે તમારે સમયનું આયોજન કરતા શીખવું પડશે. જીવનમાં વધુ ગંભીરતા રાખવાના બદલે થોડી વિનોદવૃત્તિ અપનાવીને માનસિક હળવાશ અનુભવી શકો છો. નવા સંબંધો બાંધવા કે કાર્ય અંગે મહત્‍વના નિર્ણયો લેવામાં દરેક પરિબળનો વિચાર કરીને આગળ વધવું. પિતા સાથે સૌમ્ય વર્તન રાખવું. શુભ પ્રસંગોના આયોજન માટે હાલમાં થોડી રાહ જોવા જેવી છે.

કન્યા: આજે 10 ઓગસ્ટ, 2023 ગુરૂવારના રોજ વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં છે. શરીરમાં થાક, આળસ અને ચિંતાનો અનુભવ થશે. સંતાનો સાથે મતભેદ કે મનદુ:ખ ના થાય તે માટે તમારો હઠાગ્રહ છોડીને તેમને પોતાની વાત શાંતિથી સમજાવજો. તેમના આરોગ્‍યની કાળજી લેવી પડશે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે મહત્વના મુદ્દે ચર્ચા કરવાનું ટાળજો. રાજકીય મુશ્‍કેલીઓથી બચવું હોય તો કોઈપણ ગેરકાયદે કાર્યોથી દૂર રહેવું. ધાર્મિક કાર્યો કે ધાર્મિક યાત્રા પાછળ ધનખર્ચ થાય. ભાઇભાંડુઓ દ્વારા લાભ થવાની શક્યતા હોવાનું જણાઈ રહ્યું છે.

તુલા: આજે 10 ઓગસ્ટ, 2023 ગુરૂવારના રોજ વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. તંદુરસ્‍તીની દરકાર રાખવી પડશે. કટુ વચન કે ખરાબ વર્તનના કારણે કોઈપણ વ્યક્તિને મનદુઃખ થઈ શકે છે માટે તેવું વર્તન ટાળવાથી ઝઘડો-વિવાદ રોકી શકશો. હિતશત્રુઓ વધારે પ્રવૃત્ત થાય માટે સાવચેતી રાખવી. આકસ્મિક ધનલાભ થાય. સમયસર ભોજન મળવામાં વિલંબ થઈ શકે છે તેમજ વધારે પડતો ખર્ચ આપના મનને અસ્‍વસ્‍થ બનાવશે. સ્‍ત્રીઓ તેમજ જળાશયોથી દૂર રહેવું હિતાવહ છે.

વૃશ્ચિક: આજે 10 ઓગસ્ટ, 2023 ગુરૂવારના રોજ વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આનંદ, મોજ મસ્‍તીથી ભરેલા આજના દિવસ દરમ્‍યાન આપને વિજાતીય પાત્રોની નિકટતા મળશે. નવા વસ્‍ત્રો પરિધાન થશે. ઉત્તમ ભોજન, પર્યટન, મિત્રો સાથે મનોરંજન આપના હૃદયને પુલકિત કરી દેશે. શ્રેષ્‍ઠ દાંપત્યસુખની પ્રાપ્‍િત થાય. ભાગીદારીમાં લાભ અને જાહેર માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થવાનો સંકેત મળી રહ્યો છે.

ધન: આજે 10 ઓગસ્ટ, 2023 ગુરૂવારના રોજ વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે. આર્થિક લાભની શક્યતા છે. ઘરમાં આનંદનું વાતાવરણ રહે. નોકરો અને સહકર્મચારીઓ આપને મદદરૂપ બનશે. કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્તિ થાય. વિરોધીઓ અને હિતશત્રુઓ તેમની ચાલમાં નાકામિયાબ નીવડશે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.

મકર: આજે 10 ઓગસ્ટ, 2023 ગુરૂવારના રોજ વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં છે. કલા, સાહિત્‍ય ક્ષેત્રમાં રૂચિ ધરાવતી વ્‍યક્તિઓ આજે પોતાના કાર્યક્ષેત્રમાં વિશેષ પ્રદાન કરી શકશે. આપની રચનાત્‍મક અને સર્જનાત્‍મક શક્તિઓનો પરિચય કરાવી શકશો. પ્રેમીઓ પરસ્‍પર ધનિષ્‍ઠતાનો અનુભવ કરશે. તેમની મુલાકાત રોમાંચક બને. શેરસટ્ટાથી લાભ થાય. સંતાનોના પ્રશ્નો ઉકલશે. મિત્રોથી લાભ થાય.

કુંભ: આજે 10 ઓગસ્ટ, 2023 ગુરૂવારના રોજ વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. સ્‍વભાવમાં ભાવુક્તા વધારે હોવાથી માનસિક બેચેની રહે. આર્થિક બાબતોનું આયોજન થાય. માતા તરફથી વધુ પ્રેમ અને લાગણીનો અનુભવ થાય. સ્‍ત્રીઓને પ્રસાધનો, વસ્‍ત્રો કે આભૂષણોની ખરીદી પાછળ ખર્ચ થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં સફળતા મળે. સ્‍વભાવમાં હઠીલાપણું રહે. જાહેરમાં પ્રતિષ્ઠા મેળવવા માટે કોઈ એવા કામ ના કરવા જેથી બાજી ઉલટી પડી જાય.

મીન: આજે 10 ઓગસ્ટ, 2023 ગુરૂવારના રોજ વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં છે. કાર્યમાં સફળતા મેળવવા અને મહત્‍વના નિર્ણયો લેવા માટે આજે ઉત્તમ દિવસ છે. આપના વિચારોમાં આજે સ્થિરતા રહેશે. જેથી કોઇપણ કાર્ય સારી રીતે ઉકેલી શકશો. કલાકારોને પોતાની કળા પ્રદર્શ‍િત કરવાનો મોકો મળશે અને તેની કદર પણ થશે. જીવનસાથી સાથે વધુ નિકટતા અનુભવશો. મિત્રો સાથે નાની મુસાફરી કે પર્યટન થશે. હરીફો પર વિજય મળે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.