ETV Bharat / bharat

Aajnu Rashifal : આજે આ રાશિના લોકોએ ખાવાપીવામાં ધ્‍યાન રાખવું

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal
author img

By

Published : Jul 6, 2023, 3:37 AM IST

અમદાવાદ: 06 જુલાઇ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે 06 જુલાઇ, 2023 ગુરૂવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. ઉઘરાણી પ્રવાસ અને આવક વગેરે માટે આજનો દિવસ સારો છે. વેપારને લગતા કાર્યોમાં લાભ થાય. મિત્રો આપ્તજનો અને સરકાર દ્વારા લાભપ્રાપ્તિ થાય. અકસ્‍માતથી સાચવવું. સામાજિક કાર્યોથી આપને લાભ થાય. આપને ત્‍યાં શુભ પ્રસંગોનું આયોજન થાય. શેર-સટ્ટાકીય પ્રવૃત્તિમાં આર્થિક લાભ થાય. પત્‍નીનું આરોગ્‍ય ચિંતા કરાવે.

વૃષભ: ચંદ્ર આજે 06 જુલાઇ, 2023 ગુરૂવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ પ્રતિકૂળતાઓ અને અનુકૂળતાઓનું મિશ્રણ હશે. વ્‍યવસાયમાં આપ નવી વિચારસરણીનો અમલ કરશો. આળસ અને કંટાળો દૂર કરવા માટે રુટિન કામમાંથી વિરામ લઈને મનગમનતી પ્રવૃત્તિઓ કરી શકો છો. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદમાં ન ઉતરવું. આજે આગ તથા પાણીથી થતા અકસ્‍માતથી સાવચેત રહેવાની સલાહ છે. વેપારીઓને ઉઘરાણી અર્થે કરેલી મુસાફરીથી લાભ થાય. નોકરીમાં બઢતી મળશે. બાળકોની પ્રગતિ થાય અને ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહે.

મિથુન: ચંદ્ર આજે 06 જુલાઇ, 2023 ગુરૂવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આપને આજે નકારાત્‍મક વિચારસરણી ન ધરાવવાની સલાહ આપવામાં આવે છે. ખાવાપીવામાં ધ્‍યાન રાખવું. વાહન ચલાવતાં સંભાળવું. આકસ્મિક ધનખર્ચ થાય. કોઇક કારણસર અચાનક બહારગામ જવાનો પ્રસંગ ઉભો થાય. બપોર પછી આપ બૌદ્ધિક કે સાહિત્યિક પ્રવૃત્તિઓમાં રચ્‍યાપચ્‍યા રહેશો. આપની માનસિક અસ્‍વસ્‍થતા ઓછી હશો. સંતાનોની બાબતોમાં તમારે સમય અને ખર્ચ બંને આપવા પડશે. ધનવ્‍યયથી બચવું.

કર્ક: ચંદ્ર આજે 06 જુલાઇ, 2023 ગુરૂવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજે સ્‍વાદિષ્‍ટ ભોજન, ઉત્તમ ભોજન વસ્‍ત્રો અને વિજાતીય વ્‍યક્તિઓ સાથેની મુલાકાતથી આપ પ્રસન્‍ન રહેશો. આપનું આર્થિક પાસું સદ્ધર બને તેવા પ્રબળ યોગો જણાય છે. વિચારોમાં અનિર્ણાયકતા રહે. મુસાફરી થાય. આકસ્મિક ધનખર્ચ થાય. ભાગીદારો સાથે આંતરિક મતભેદો વધે. નોકરી-વ્‍યવસાયમાં પરિસ્થિતિ અનુકૂળ રહે. ગુસ્‍સાને અંકુશમાં રાખવો. નવાકામની શરૂઆત ન કરવી.

સિંહ: ચંદ્ર આજે 06 જુલાઇ, 2023 ગુરૂવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. વર્તમાન સમયમાં આપના વેપાર કે ધંધાનું વિસ્‍તરણ થશે. વ્‍યવસાય અને નાણાં અંગેનું આયોજન પણ કરી શકશો. યોગ્‍ય કારણસર ધનખર્ચ થાય. સ્‍ત્રી મિત્રો સાથે મેળાપ થાય. દેશવિદેશમાં વ્‍યવસાય કરનારાઓને ફાયદો થશે. દલાલી, કમિશન, વ્‍યાજ વગેરેની આવકમાં વૃદ્ધિ થવાથી આપને નાણાંની છૂટ રહેશે. પ્રબળ ધનલાભના યોગો છે. કાર્યોમાં સફળતા મળે. તંદુરસ્‍તી સારી રહે.

કન્યા: ચંદ્ર આજે 06 જુલાઇ, 2023 ગુરૂવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ સુખશાંતિથી પસાર થશે. ખાસ કરીને પ્રિયજનો માટે રોમાન્સની પળો માણવા માટે અનુકૂળ દિવસ છે. શ્રૃંગારિક વસ્‍તુઓની ખરીદી થાય. કલા પ્રત્‍યે વિશેષ અભિરૂચિ રહે. વ્‍યાપાર ધંધાની વિકાસવૃદ્ધિ માટે આજનો દિવસ ખુબ સારો રહેશે. નાણાની લેવડદેવડમાં સરળતા પડે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. આરોગ્‍ય સુખાકારી રહેશે. નોકરીમાં અનુકૂળ વાતાવરણ અને સહકાર્યકરોનો સાથ સહકાર મળે.

તુલા: ચંદ્ર આજે 06 જુલાઇ, 2023 ગુરૂવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી રહેશે. શરીરમાં તાજગી સ્‍ફૂર્તિ ઓછી રહે. માનસિક ઉદ્વેગ થઈ શકે છે. કુટુંબમાં કલેશ ટાળવા માટે તમે દરેક વ્યક્તિ સાથે વર્તનમાં સૌમ્ય રહેજો અને સૌને પૂરતો આદર આપજો. જાહેરજીવનમાં માનહાનિ થાય તેવા કાર્યોથી દૂર રહેવું. મધ્‍યાહન બાદ આપની શારીરિક અને માનસિક હાલતમાં સુધારો થાય. આપ સર્જનાત્‍મક અને કલાત્‍મક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થશો. રોમાન્સ અને પ્રેમની લાગણીઓ વ્‍યક્ત કરવા માટે સમય અનુકૂળ છે.

વૃશ્ચિક: ચંદ્ર આજે 06 જુલાઇ, 2023 ગુરૂવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે આપને સંપત્તિને લગતા કામકાજોનો ઉકેલ મળશે. ગૃહસ્‍થજીવનના પ્રશ્નો હલ થાય. નોકરિયાતો માટે અનુકૂળ સમય છે. ભાઇભાંડુઓનું વલણ સહકારભર્યું હોય. હરીફો પર વિજય મળે પરંતુ બપોર પછી શારીરિક, માનસિક પ્રતિકૂળતાઓ રહેશે. જાહેરજીવનમાં અપયશ મળે. કુટુંબના સભ્‍યો સાથે અણબનાવ થાય. સમયસર ભોજન ન મળે. અનિદ્રાનો ભોગ બનો. ધનહાનિ થાય.

ધન: ચંદ્ર આજે 06 જુલાઇ, 2023 ગુરૂવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આપ્‍તજનો સાથે મનદુ:ખ ન થાય તે માટે ધ્‍યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. આરોગ્‍ય મધ્‍યમ રહેશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે સારા દિવસ છે. આર્થિક લાભ થાય. વિદ્યાર્થીઓએ વિદ્યાભ્‍યાસમાં વધારે ધ્‍યાન આપવું પડશે. બપોર પછી આપ પરિસ્થિતિમાં અનુકૂળતા અનુભવશો. મનની મૂંઝવણનો ઉકેલ મળશે. તન-મન સ્‍વસ્‍થ બનશે. શત્રુઓની ચાલ સફળ નહીં થાય.

મકર: ચંદ્ર આજે 06 જુલાઇ, 2023 ગુરૂવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજે આપની ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ વધી જશે. નોકરી -ધંધામાં અનુકૂળ પરિસ્થિતિ આવે. આપનું દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થશે. ગૃહસ્‍થ જીવનમાં આનંદ રહેશે. ઓફિસ અને વ્‍યવસાયમાં આપનું વર્ચસ્‍વ વધશે. મધ્‍યાહન પછી આપના વિચારોમાં થોડી નકારાત્‍મકતાનું પ્રમાણ જોવા મળે. તેના પરિણામે માનસિક હતાશા અનુભવશો. શેરસટ્ટામાં મૂડી રોકાણ કરી શકશો. ગૃહિણીઓને માનસિક અસંતોષનો અનુભવ થાય.

કુંભ: ચંદ્ર આજે 06 જુલાઇ, 2023 ગુરૂવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજના દિવસમાં ધા‍ર્મિક, સામાજિક કાર્યો પાછળ ધનખર્ચ રહે. સગાંસંબંધી કે દોસ્‍તો સાથે ખટરાગ ટાળવો. આજે આપ વધારે પડતું આધ્યાત્મિક વલણ ધરાવશો. કોર્ટ કચેરીના કાર્યમાં સફળતા મળે. ઓપરેશનથી સંભાળવું. બપોર બાદ દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થતું જણાશે. ઓફિસમાં આપનો પ્રભાવ વધે. ગૃહસ્‍થ જીવનમાં પણ મધુરતા છવાશે. ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહેશે. માનસિક શાંતિ જળવાશે.

મીન: ચંદ્ર આજે 06 જુલાઇ, 2023 ગુરૂવારના દિવસે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. નોકરી-વ્‍યવસાય અને અન્‍ય ક્ષેત્રોમાં આપના માટે આજનો દિવસ લાભપ્રદ રહેશે. લગ્‍નોત્‍સુક યુવક યુવતીઓને લગ્‍નનો પ્રશ્ન ઉકેલી જવાની શક્યતા છે. પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય. પ્રવાસ-પર્યટન અને મિત્રો તરફથી ભેટસોગાદો મળે. બપોર પછી દરેક કામમાં થોડીક સાવધાની રાખવી જરૂરી છે. વ્‍યાવસાયિક કાર્યોમાં સરકારની દખલગીરી વધે. વધુ મહેનતે ઓછી સફળતા મળે. આધ્યાત્મિકતા તરફ વધારે ઝુકાવ રહે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.