ETV Bharat / bharat

મુંબઈ પ્રવાસ દરમિયાન અમિત શાહની સુરક્ષામાં ચુક, આરોપીની ધરપકડ - મુંબઈ પ્રવાસ દરમિયાન અમિત શાહની સુરક્ષામાં ચુક

ગૃહપ્રધાન અમિત શાહ તાજેતરમાં જ મુંબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિ અમિત શાહની આસપાસ લાંબા સમય સુધી ફરતો જોવા મળી રહ્યો હતો. આટલું જ નહીં, તે વ્યક્તિ કલાકો સુધી પોતાને આંધ્રપ્રદેશના સાંસદનો પીએ હોવાનો દાવો કરતો જોવા મળ્યો હતો. Amit Shah security lapse, Amit Shah Maharashtra Visit, Amit Shahs security lapse during Mumbai tour, Amit Shahs visit to Mumbai

અમિત શાહની સુરક્ષા
અમિત શાહની સુરક્ષા
author img

By

Published : Sep 8, 2022, 9:26 AM IST

Updated : Sep 8, 2022, 9:58 AM IST

મુંબઈઃ ગૃહપ્રધાન અમિત શાહ આજે મુંબઈના પ્રવાસે છે(Amit Shahs visit to Mumbai ). આ દરમિયાન તેમની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે(Amit Shahs security lapse during Mumbai tour). કહેવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિ અમિત શાહની આસપાસ લાંબા સમય સુધી ફરતો જોવા મળી રહ્યો હતો. જેની પુછપરછ કરતા જાણવા મળ્યું કે તેનું નામ હેમંત પવાર છે.

અમિતશાહની સુરક્ષામાં ક્ષતિ મુંબઈ પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ આંધ્ર પ્રદેશના સાંસદનો પીએ હોવાનો દાવો કરી રહ્યો છે. મુંબઈના મલબાર હિલ સ્થિત ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના ઘરે ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત દરમિયાન તે શંકાસ્પદ રીતે જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ, પોલીસે આરોપીને 5 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.

Last Updated : Sep 8, 2022, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.