ETV Bharat / bharat

1300 કરોડના હેરોઇન મામલે થયા વધુ ખુલાસા, શા માટે દરિયાઈ માર્ગો પસંદ કરાવામાં આવ્યા - કંડલા પોર્ટ ખાતે કન્ટેનર

દેશમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનો દરિયો ડ્રગ્સની (Heroin Seized At Kandla Port) હેરાફેરી માટેનું એપીસેન્ટર બની ગયું હોય તેમ કહીએ તો કાંઈ નવાઈ નથી. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (Anti Terrorism Squad) અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સને (Directorate of Revenue Intelligence) ગુરુવારે એક મોટી સફળતા મળી છે.

1300 કરોડના હેરોઇન મામલે થયા વધુ ખુલાસા , પંજાબ અને પાકિસ્તાન બોર્ડર પર ફેનસિંગ કર્યું હોવાથી દરિયાઈ માર્ગ પસંદ કર્યો

author img

By

Published : Apr 22, 2022, 10:57 PM IST

Updated : Apr 23, 2022, 10:01 AM IST

અમદાવાદ: ATS અને DRIએ ગુરુવારે એક સંયુક્ત ઓપરેશનમાં કચ્છ જિલ્લાના કંડલા બંદર (Heroin Seized At Kandla Port) નજીક દરોડો પાડ્યો હતો. આ દરોડામાં એક કન્ટેનરમાંથી (Containers At Kandla Port) આશરે 260 કિલો હેરોઈન મળી આવ્યું હતું. આ હેરોઈનની કિંમત 1,300 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. ATS ના એક અધિકારીએ આ માહિતી આપી હતી

આ પણ વાંચો:

260 કિલો હેરોઈન મળી આવ્યું: એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે ATS અધિકારીઓએ DRI માણસો સાથે કંડલા પોર્ટ નજીક એક કન્ટેનર સ્ટેશન પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં 260 કિલો હેરોઈન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઈન 5 કરોડ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

અત્યાર સુધીનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ: અગાઉ સપ્ટેમ્બરમાં ગુજરાતના કચ્છના મુંદ્રા બંદરે હેરોઈનનું અત્યાર સુધીનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ ઝડપાયું હતું. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એ અફઘાનિસ્તાનથી આયાત કરાયેલા બે કન્ટેનરમાંથી 3,000 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 21,000 કરોડ હોવાનું કહેવાય છે.

હેરોઇનનો જથ્થો ક્યાં મોકવાનો હતો: જ્યારે ઇરણથી ડ્રગનું કંસાઈમેન્ટ આવ્યું હતું. જ્યારે પંજાબ અને મુંબઈમાં આ હેરોઇનનો જથ્થો મોકવાનો હતો. ત્યારે પંજાબ અને પાકિસ્તાન બોર્ડર પર તાર ફ્રેમસિંગ કર્યું હોવાથી દરિયાઈ માર્ગ પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે 20 થી 25 જેટલા જીપસમ ભરેલા કન્ટેનરમાંથી આ હેરોઇનનો જથ્થો માલી આવ્યો હતો. ત્યારે આ આંકડો વધવાની શકયતા રહેલી છે.

Last Updated : Apr 23, 2022, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.