ETV Bharat / bharat

પંજાબના અમૃતસરમાં ડ્રોન હુમલાનું પાકિસ્તાનનું કાવતરું નિષ્ફળ - AMRITSAR

જબના અમૃતસરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે હેન્ડ ગ્રેનેડ અને ટિફિન બોમ્બ મળી આવ્યા છે.

પંજાબના અમૃતસરમાં ડ્રોન હુમલાનું પાકિસ્તાનનું કાવતરું નિષ્ફળ

author img

By

Published : Aug 9, 2021, 1:08 PM IST

  • પોલીસને શોધમાં પાંચ હેન્ડ ગ્રેનેડ મળ્યા છે
  • અમૃતસરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે હેન્ડ ગ્રેનેડ અને ટિફિન બોમ્બ મળી આવ્યા
  • 7-8 ઓગસ્ટની રાત્રે સરહદ પર ડ્રોન પણ જોવા મળ્યા હતા

ચંડીગઢ: પંજાબના અમૃતસરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે હેન્ડ ગ્રેનેડ અને ટિફિન બોમ્બ મળી આવ્યા છે. પંજાબના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) દિનકર ગુપ્તાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, પોલીસને શોધમાં પાંચ હેન્ડ ગ્રેનેડ મળ્યા છે

આ પણ વાંચો- Jammu air force station Blast: જમ્મુ એરપોર્ટના તકનીકી વિસ્તારમાં થયા 2 વિસ્ફોટ, NIAની ટીમ પહોંચી

પંજાબમાં 15 ઓગસ્ટ સુધી હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું

તેમણે કહ્યું કે, 7-8 ઓગસ્ટની રાત્રે સરહદ પર ડ્રોન પણ જોવા મળ્યા હતા. આ પછી, પંજાબમાં 15 ઓગસ્ટ સુધી હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સાત બેગ IED, હેન્ડ ગ્રેનેડ અને બંદૂકની ગોળીઓ મળી આવી

તેમણે વધુમાં કહ્યું કે, "અમને અમૃતસર નજીકના ગામમાંથી 7-8 ઓગસ્ટની મધ્યરાત્રિએ માહિતી મળી હતી કે, સરહદ પારથી એક ડ્રોન આવતો જોવા મળ્યો અને કંઈક પડવાનો અવાજ આવ્યો હતો. અમને શંકાસ્પદ વસ્તુ વિશે પણ માહિતી મળી હતી, જેમાં સાત બેગ IED, હેન્ડ ગ્રેનેડ અને બંદૂકની ગોળીઓ મળી આવી હતી.

આ પણ વાંચો- બોમ્બની ખોટી અફવા ફેલાવનારા 2 આરોપીની ધરપકડ

IED બોમ્બમાં 2થી 4 કિલો RDX ભરવામાં આવ્યો હતો

IED બોમ્બમાં 2થી 4 કિલો RDX ભરવામાં આવ્યો હતો અને તે હાઇ ટેક્નીક વાળા ટાઇમર બોમ્બ હતા, ટીમ દ્વારા તપાસ કરવામાં આવી: 26 રિમોટથી પણ સક્રિય કરી શકાય તેવા બોમ્બ ડિટોનેટર પણ મળી આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.