- ગુજરાતના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર ભાઈ પટેલે આપ્યા આદેશ
- જામનગર જિલ્લામાં વરસાદના કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડવાનો આપ્યો આદેશ
- લોકોને સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જણાવ્યું
- જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને આપી સૂચના
LIVE UPDATE : જૂઓ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની શપથ વિધી
15:15 September 13
ગુજરાતના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર ભાઈ પટેલે આપ્યા આદેશ
14:27 September 13
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા
- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા
13:35 September 13
જામનગર જિલ્લામાં વરસાદના કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ
- ગુજરાતના નવા વરાયેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદના કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય
- લોકોને સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે
12:52 September 13
ગૃહપ્રધાન અમિત શાહ પહોંચ્યા સર્કિટ હાઉસ
- ગૃહપ્રધાન અમિત શાહ પહોંચ્યા સર્કિટ હાઉસ
12:27 September 13
અમિત શાહ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ
- ગોરધન ઝડફિયા પહોંચ્યા એરપોર્ટ
- અમિત શાહ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ
12:27 September 13
ગાંધીનગર : કાર્યકારી સીએમ વિજય રૂપાણીએ સીએમ સ્ટાફ સાથે કરી મુલાકત
- ગાંધીનગર : કાર્યકારી સીએમ વિજય રૂપાણીએ સીએમ સ્ટાફ સાથે કરી મુલાકત
- તમામને આપી શુભેચ્છાઓ
- સીએમ રૂપાણી તમામનો આભાર માન્યો
- સીએમ તરીકે વિજય રૂપાણીએ 5 વર્ષ અને 36 દિવસ સુધી સત્તામાં રહ્યા.
11:52 September 13
ભુપેન્દ્ર પટેલ મહોરું, પાછળથી અમિતશાહ અને સી.આર.પાટીલ સરકાર ચલાવશે : ઇસુદાન ગઢવી
- ભુપેન્દ્ર પટેલ મહોરું, પાછળથી અમિતશાહ અને સી.આર.પાટીલ સરકાર ચલાવશે : ઇસુદાન ગઢવી
- ભુપેન્દ્ર પટેલ રબ્બર સ્ટેમ્પ
- નીતિન પટેલ વહીવટી કુશળતામાં સી.આર.પાટીલ કરતા ચઢિયાતા
11:35 September 13
ગુજરાતના નવા CMની શપથવિધિમાં આવવાનું થયું છે : ગોવા CM
- ગોવા CMએ આપ્યું નિવેદન
- ગુજરાતના નવા CMની શપથવિધિમાં આવવાનું થયું છે
- ભુપેન્દ્ર પટેલને શુભેચ્છાઓ આપવા માટે આવ્યો છું
- ગુજરાતના વિકાસ માટે કામ કરવાની જવાબદારી તેમના શિરે છે
- તેમને બહુત બહુત શુભકામનાઓ આપું છું
- તેમના નેતૃત્વમાં ગુજરાત સરકાર મોટું કામ કરશે
- પાર્ટીએ જે નિર્ણય કર્યો છે ગુજરાતના હિતમાં જ લેવામાં આવ્યો છે
11:08 September 13
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાર્યકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી
- ગુજરાતના નવા વારાયેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાર્યકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી.
10:59 September 13
નવા મુખ્યપ્રધાનની શપથવિધિ કાર્યક્રમમાં ગોવાના CM પ્રોમોદ શાવંત થોડીવારમાં એરપોર્ટ બહાર આવશે
- નવા મુખ્યપ્રધાનની શપથવિધિ કાર્યક્રમમાં ગોવાના CM પ્રોમોદ શાવંત થોડીવારમાં એરપોર્ટ બહાર આવશે
- એરપોર્ટ પર ઢોલ નગારા સાથે કરવામાં આવશે સ્વાગત
10:40 September 13
નીતિન પટેલે જણાવ્યું હતું કે ભુપેન્દ્ર પટેલ મારા એક સારા મિત્ર છે અને પારિવારિક સંબંધ ધરાવે છે
-
Bhupendra Patel is my old family friend. I congratulated him. We will be happy to see him take oath as CM. He has also asked for my guidance whenever needed: Gujarat Deputy CM Nitin Patel pic.twitter.com/1ihmI1OGlf
— ANI (@ANI) September 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bhupendra Patel is my old family friend. I congratulated him. We will be happy to see him take oath as CM. He has also asked for my guidance whenever needed: Gujarat Deputy CM Nitin Patel pic.twitter.com/1ihmI1OGlf
— ANI (@ANI) September 13, 2021Bhupendra Patel is my old family friend. I congratulated him. We will be happy to see him take oath as CM. He has also asked for my guidance whenever needed: Gujarat Deputy CM Nitin Patel pic.twitter.com/1ihmI1OGlf
— ANI (@ANI) September 13, 2021
- ગુજરાતના ભુપેન્દ્ર પટેલે નીતિન પટેલ સાથે મુલાકાત કર્યા બાદ હાલ નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે.
- નીતિન પટેલે જણાવ્યું હતું કે ભુપેન્દ્ર પટેલ મારા એક સારા મિત્ર છે અને પારિવારિક સંબંધ ધરાવે છે.
- હાલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે મારામાં નારાજગી છે, પરંતુ નારાજગીની કોઈ વાત જ નથી.
- હું ભુપેન્દ્રસિંહભાઈની સાથે જ છું. પક્ષમાં બધાને બધુ મળે એ શક્ય નથી. ભાજપે મને ઘણું બધું આપ્યું છે.
09:23 September 13
અમદાવાદ: નવા CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા નીતિન પટેલના નિવાસસ્થાને
- અમદાવાદ: નવા CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા નીતિન પટેલના નિવાસસ્થાને
- શુભેચ્છા મુલાકાત કરવા પહોંચ્યા ભુપેન્દ્ર પટેલ
07:05 September 13
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં ચાર રાજ્યોના સીએમ હાજર રહેશે
- ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં ચાર રાજ્યોના સીએમ હાજર રહેશે
- જેમાં કર્ણાટકના બસવરાજ બોમાઈ, ગોવાના પ્રમોદ સાવંત, આસામના હિમતા બિશવા શરમા, મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ હાજર રહેશે.
06:58 September 13
ભુપેન્દ્ર પટેલ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં લેશે શપથ
-
Gujarat CM-designate Bhupendra Patel meets BJP leader Nitin Patel in Ahmedabad, ahead of the oath-taking ceremony today pic.twitter.com/va04WFhrjV

">Gujarat CM-designate Bhupendra Patel meets BJP leader Nitin Patel in Ahmedabad, ahead of the oath-taking ceremony today pic.twitter.com/va04WFhrjV
— ANI (@ANI) September 13, 2021Gujarat CM-designate Bhupendra Patel meets BJP leader Nitin Patel in Ahmedabad, ahead of the oath-taking ceremony today pic.twitter.com/va04WFhrjV
— ANI (@ANI) September 13, 2021
- ભુપેન્દ્ર પટેલ શપથ સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને અન્ય પાંચ રાજ્યના મુખ્યપ્રધાની હાજરીમાં લેશે શપથ.
- ભુપેન્દ્ર પટેલના શપથ સમારોહમાં કેન્દ્રિયગૃહપ્રધાન અમિત શાહ હાજરીમા લેશે શપથ.
- આવતીકાલે 4 રાજ્યોના મુખ્યમંત્રીઓ શપથ સમારોહમાં આપશે હાજરી
- MPના CM શિવરાજસિંહ ચૌહાણ અને કર્ણાટકના CM બસવરાજ બોમાઈ શપથ સમારોહમાં આપશે હાજરી
- ગોવાના CM પ્રમોદ સાવંત અને આસામના CM હિમતા બિશવા શરમા શપથ સમારોહમાં આપશે હાજરી
- હરિયાણાના મનોહરલાલ ખટટર પણ આવશે શપથ સમારોહમાં.
06:52 September 13
ભૂપેન્દ્ર પટેલ CM બનતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ટ્વીટ કરીને પાઠવી શુભકામના

- ભૂપેન્દ્ર પટેલ CM બનતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ટ્વીટ કરીને પાઠવી શુભકામના
- કહ્યું- અનુભવી નેતૃત્વથી ગુજરાત પ્રગતિના સોપાનો સર કરે
06:35 September 13
LIVE UPDATE :ગુજરાતના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર ભાઈ પટેલે આપ્યા આદેશ
-
ગુજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયા વિધાનસભા લોકપ્રિય પ્રતિનિધિ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની નિયુકતી બદલ કોટી કોટી શુભકામનાઓ.તેઓ નાં અનુભવી નેતૃત્વ માં ગુજરાત રાજ્ય ઉત્તરોત્તર પ્રગતિ નાં સોપાનો સર કરે એજ શુભકામનાઓ.... અભિનંદન ..
— Anandiben Patel (@anandibenpatel) September 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
જય જય ગરવી ગુજરાત.🙏
">ગુજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયા વિધાનસભા લોકપ્રિય પ્રતિનિધિ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની નિયુકતી બદલ કોટી કોટી શુભકામનાઓ.તેઓ નાં અનુભવી નેતૃત્વ માં ગુજરાત રાજ્ય ઉત્તરોત્તર પ્રગતિ નાં સોપાનો સર કરે એજ શુભકામનાઓ.... અભિનંદન ..
— Anandiben Patel (@anandibenpatel) September 12, 2021
જય જય ગરવી ગુજરાત.🙏ગુજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયા વિધાનસભા લોકપ્રિય પ્રતિનિધિ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની નિયુકતી બદલ કોટી કોટી શુભકામનાઓ.તેઓ નાં અનુભવી નેતૃત્વ માં ગુજરાત રાજ્ય ઉત્તરોત્તર પ્રગતિ નાં સોપાનો સર કરે એજ શુભકામનાઓ.... અભિનંદન ..

- અમદાવાદ: CM ભુપેન્દ્ર પટેલ અને ભાજપના નેતાઓ વચ્ચે સર્કિટ હાઉસ બંધ બારણે બેઠક
- ભુપેન્દ્ર પટેલ, CR પાટીલ, ભુપેન્દ્ર યાદવ અને કેન્દ્રી નિરીક્ષકો વચ્ચે
- અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે બેઠક