- રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટની કડક વલણ યથાવત
- હાઇકોર્ટે સરકારને લીધી આડેહાથ, વિધાનસભામાં બિલ પસાર કર્યું તો અમલવારી કેમ નથી કરતા
- સરકારની વિચારના હેઠળ ઘણા પાસાઓ હજુ ચકાસવા પડશે : ગુજરાત સરકાર
- રાજ્ય સરકારે માલધારીઓના બચાવમાં રજૂઆત કરી
- હુમલાના કેસમાં 338 ની કલમ હેઠળ ફરિયાદ કે એફઆઇઆરની રજૂઆત વ્યાજબી : ગુજરાત સરકાર
- સદોશ માનવતના પ્રયાસનો ગુનો વધુ પડતો ગણાશે : ગુજરાત સરકાર
- કોટના તમામ નિર્દેશોને અમલ કરાવવા સરકાર કટિબદ્ધ - ગુજરાત સરકાર
- એક એવો કિસ્સો તો બતાવો કે જો આ કાયદાને હાથમાં લેનારાઓ સામે કડક કાર્યવાહી કરી હોય- હાઇકોર્ટ
- કોર્ટે વિધાનસભામાં પસાર થયેલું બિલ કોર્ટના રેકોર્ડ પર મુકવા રાજ્ય સરકારને કર્યો આદેશ
Gujarat Breaking હાઇકોર્ટે સરકારને લીધી આડેહાથ, વિધાનસભામાં બિલ પસાર કર્યું તો અમલવારી કેમ નથી કરતા - undefined
13:56 August 29
રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટની કડક વલણ યથાવત
13:52 August 29
રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી
- રખડતા ઢોર અને બિસ્માર રસ્તા મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી
- શહેરી વિકાસ વિભાગે હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો
- તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને રખડતા ઢોરનો ત્રાસ
- રોજિંદો રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયા- ગુજરાત સરકાર
- 52 હજાર રખડતા પશુઓ હોવાનો રાજ્ય સરકારનો સ્વીકાર
- ચારથી પાંચ દિવસમાં નવા ઢોર પકડવાવાળા ઉભા કરાશે -ગુજરાત સરકાર
- ઢોર પકડવા 21 ટિમો કામે લગાડી- અમદાવાદ કોર્પોરેશન
- CNDCના અધિકારીઓ અને કર્મચારીઓના સુપરવિઝન માટે બે અધિકારીઓ નીમ્યા
- ઢોર પકડવા જતા અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલાની ઘટનાઓ
- આ પ્રકારની હિંસાએ સદેશ માનવ વદનો પ્રયાસ ગણાય તેવી રજૂઆત- હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન
- આવા કિસ્સાની એફઆઈઆર માં આઇપીસી સેક્શન 308 338 ની કલમો અને pasa હેઠળ કાર્યવાહીની માંગ
12:50 August 29
આમ આદમી પાર્ટી સંગઠનનું ચોથું લિસ્ટ જાહેર
- ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સંગઠન વધાર્યું આગળ
- આમ આદમી પાર્ટી સંગઠનનું ચોથું લિસ્ટ જાહેર.
- આ લિસ્ટમાં 2100 જેટલા લોકોનો સમાવેશ
- સોશિયલ મીડિયા વોરિયર્સ યાદી જાહેર કરવામાં આવી.
- અમિત ગામીતને આમ આદમી પાર્ટી કોર્પોરિટીવ વિંગની જવાબદારી
- ધારસી ભારડીયા, જોઈન્ટ સેક્રેટરી
- શ્વેજલ વ્યાસ, વડોદરા યુથ પ્રમુખ
- અનિલ પટેલ, કો.ઇનચાર્જ
- આ ઉપરાંત 1111 જેટલા લોકોને સોશિયલ મીડિયા તરીકે નિમણૂક
12:08 August 29
હિજાબ કેસમાં સુપ્રીમ કોર્ટેની કર્ણાટક સરકારને ફટકાર
નવી દિલ્હીઃ શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરના પ્રતિબંધને યથાવત રાખવાના કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે સ્થગિત કરવાની માંગ કરતી અરજીને સ્વીકારશે નહીં કારણ કે તેણે વહેલી સુનાવણીની માંગ કરી છે. આ અરજી પર કોર્ટે કર્ણાટક સરકારને નોટિસ પાઠવી છે.
12:05 August 29
ભાજપની ચિંતામાં વધારો
- સુરત શહેરમાં રાજનીતિક ભૂકંપ
- ભાજપની ચિંતામાં વધારો
- સુરત શહેરમાં ભાજપમાં મોટું ગાબડું
- ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા આપમાં
- નારાજગીને કારણે ભાજપથી છેડો ફાડ્યો
- ઉધના વિસ્તારમાં ભાજપ આગેવાનોએ કાર્યકર્તાઓને આપમાં જોડ્યા
- 1100 થી વધુ કાર્યકર્તાઓ આપ સાથે જોડાયા
11:30 August 29
Gujarat Breaking ભટાર મનપા સ્વીમીંગ પુલમાં લોકોનો હોબાળો
- સુરતમાં ભટાર મનપા સ્વીમીંગ પુલમાં લોકોનો હોબાળો
- પાણી ખરાબ આવતું હોવાની રાવ
- ફી પુરેપુરી છતાં, સ્વીમીંગ પુલ મેઇન્ટેન્સ ન થતું હોવાની ફરિયાદ
- ઓછા વોલ્ટેજ વાળી મોટર મુકવામાં આવી
- પાણીનો ફોર્સ પણ ન આવતો હોવાની ફરિયાદ