અમદાવાદ: ઓસ્ટ્રેલિયાના અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એમનું સ્વાગત કર્યું હતું. એન્થોની અલ્બેની અમદાવાદ આવ્યા બાદ સૌથી પહેલા ગાંધી આશ્રમ ગયા હતા. જ્યાં એમની સાથે મુખ્યપ્રધાનનો કાફલો પણ જોડાયો હતો. એક દિવસમાં બે વડાપ્રધાન અમદાવાદના મહેમાન બન્યા છે. ભારતીય પરંપરા અનુસાર ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધી આશ્રમમાં ગાંધીની પ્રતીમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ મુખ્યપ્રધાન પટેલે કર્યું સ્વાગત - undefined
17:08 March 08
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ મુખ્યપ્રધાન પટેલે કર્યું સ્વાગત
16:47 March 08
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોના સમયમાં મોટો ફેરફાર, સવારે છ વાગ્યાથી ટ્રેન શરૂ
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આ બે દિવસમાં તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાન સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચશે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ મેટ્રો તારીખ 9થી 13 માર્ચ સુધી સવારે 6 વાગ્યા શરૂ થશે. જે રાત્રીના 10 વાગ્યા સુધી દોડશે. આ સાથે જ 12 મિનિટની ફ્રિક્વન્સી સેટ કરી દેવામાં આવી છે. એટલે કે દર 12 મિનિટે એક મેટ્રો કોઈ એક જંક્શન પરથી બીજા જંક્શન સુધી જવા માટે નીકળશે. તારીખ 10થી 13 માર્ચ દરમિયાન મેટ્રો સવારે 7 વાગ્યે શરૂ થશે. જે રાત્રીના 10 વાગ્યા સુધી દોડશે.
14:31 March 08
Cricket News: આગામી છ મહિના સુધી જસપ્રિત બુમરાહ નહી રમી શકે ક્રિકેટ, આટલી ગંભીર ઈજા
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની અંતિમ મેચ 9 માર્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવવાની છે. ચોથી ટેસ્ટ મેચ પહેલા બુમરાહ ન રમી શકતા મોટો ફટકો પડ્યો છે. જસપ્રીત બુમરાહ પોતાની ઈજાને કારણે આગામી છ મહિના સુધી કોઈ મેચ રમી શકશે નહીં. તેની બેક ઈન્જરીને કારણે તે રમી શકે એમ નથી. જોકે, આ અંગે બોર્ડે એના રીપોર્ટ તપાસ્યા છે. ડૉ.રોવન સ્કાઉટન તરફથી એની સર્જરી કરવામાં આવી રહી છે. હવે પ્રશ્ન એ આવીને અટકે છે કે, આગામી વર્લ્ડકપમાં બુમરાહ રમશે કે નહીં
12:51 March 08
ATS અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાંથી 425 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
દ્વારકા: ATS અને કોસ્ટગાર્ડ દ્વારા 5 ઈરાની ક્રુ મેમ્બરને ઓખા કોસ્ટગાર્ડ ખાતે લવાયા. ATS અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાંથી 425 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું. ઈરાની બોટમાંથી 5 ક્રુ મેમ્બર અને ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ઓખા કોસ્ટગાર્ડ લાવવામાં આવ્યા. વિવિધ સુરક્ષા એજન્સીઓ અને ATS દ્વારા આરોપીઓની પૂછતાછ કરવામાં આવી. ઓખા કોસ્ટગાર્ડ ખાતે 5 ઈરાની ક્રુ મેમ્બરને લાવી વધુ તપાસ હાથ ધરાઈ છે.
12:31 March 08
યાત્રીકોને વિનામૂલ્ય મોહનથાળનો પ્રસાદ
અંબાજી: અંબાજી મંદિરમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવા છતાં મંદિર ટ્રસ્ટનો પેટનું પાણી હલ્યુ નથી. આજથી હિન્દુ હિત રક્ષક સમિતિ ધરણા શરૂ કરશે. મંદિર ટ્રસ્ટ મોહનથાળનો પ્રસાદ શરૂ ન કરતા દાતાઓ દ્વારા મોહનથાળનો પ્રસાદ નિશુલ્ક વહેચશે. મોહનથાળ બનાવવાની શરૂઆત થઈ. આજે માતાજીને મોહનથાળ ધરી યાત્રિકોને વિનામૂલ્યે મોહનથાળના પ્રસાદનું વિતરણ કરાશે. જ્યાં સુધી મંદિર ટ્રસ્ટ મોહનથાળ શરૂ નહીં કરે ત્યાં સુધી યાત્રીકોને વિનામૂલ્ય મોહનથાળનો પ્રસાદ નિશુલ્ક આપવાનું આયોજન છે.
11:54 March 08
મોટી સંખ્યામાં ભાવિકોએ ફૂલડોળમાં બિરાજમાન ઠાકોરજીના દર્શન કર્યા
ખેડા: યાત્રાધામ ડાકોરમાં આજે દોલોત્સવની ઉજવણી કરવામાં આવી. સોનાના ઘરેણા સાથે સુવર્ણ પદમ, શંખ ચક્ર, સોનાની તેમજ ચાંદીની પિચકારી પણ ધારણ કરી. મોટી સંખ્યામાં ભાવિકોએ ફૂલડોળમાં બિરાજમાન ઠાકોરજીના દર્શન કર્યા.
11:32 March 08
આગામી 10 માર્ચના રોજ કોર્ટ આરોપીને સજા સંભળાવશે
રાજકોટ: જેતપુરના જેતલસર જંકશન ગામે સગીરાની થયેલ હત્યાના કેસમાં કોર્ટે તમામ કલમ હેઠળ આરોપીને દોશી ઠેરાવ્યા. જયેશ સરવૈયાએ માર્ચ 2021માં સગીરાની હત્યા કરી હતી. મોડી રાત સુધી ચાલેલી કોર્ટમાં આરોપીને દોશી ઠેરવ્યો. આગામી 10 માર્ચના રોજ કોર્ટ આરોપીને સજા સંભળાવશે. આરોપીએ સગીરાને 34 છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા.
09:53 March 08
પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ સવારે હોળીનો તહેવાર ઉજવ્યો
સુરત: ભારતીય પરંપરા અને સંસ્કૃતિના અનુસાર હોળીનો તહેવાર ઉર્જા,આનંદ અને સમાજમાં કેટલી પણ ભૂરાઈઓ હોય તેમાં અછાઈ સળગી શકતી નથી તે હોળીનું પ્રતીક છે. અમે બધા હોળીની ઉજવણી કરી રહ્યા છીએ. પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ સવારે થોડી વાર માટે હોળીનો તહેવાર ઉજવ્યા અને હવે હાલ સમાજની સુરક્ષા માટે બંદોબસ્તમાં જઈ રહ્યા છે. કારણકે, સાચી હોળી એ જ છેકે, સમાજમાં સાચી બાબતોમાં પોલીસ મદદરૂપ થાય. પોલીસ ટીમ એટલે કહેવા પૂરતી ટીમ નથી. પોલીસ વિભાગમાં બધા કર્મચારીઓ એકબીજા સાથે ખબે ખભા મળાવીને કામ કરે છે.
09:27 March 08
3 માસની દીકરી લક્ષ્મીનું થયું મૃત્યુ
રાજકોટ: રાજકોટમાં ધુળેટી પર્વ રક્તરંજિત બન્યું. અજંતા એપાર્ટમેન્ટમાં પિતાએ જ પોતાના પરિવાર પર હુમલો કર્યો. જેમાં 3 માસની દીકરી લક્ષ્મીનું મૃત્યુ નિપજ્યું. 4 વર્ષનો નિયત નામનો પુત્ર અને 25 વર્ષીય બસંતી નામની પત્નીને પણ છરી મારી. બંને ઈજાગ્રસ્ત થતા માતા પુત્ર હાલ સારવાર હેઠળ છે. સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. વહેલી સવારે 4:30 આસપાસ આ બનાવ બન્યો હતો.
08:48 March 08
આપઘાત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
સુરત: સુરતમાં પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો. એક પ્રેમિકાએ શહેરના પાનાસ ખાતે ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો. તો બીજા પ્રેમીએ પોતાના જ ઘરમાં ગળે ફાસો ખાઈ લીઘો. હાલ આ બંને ઘટનામાં વેસું અને ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
07:22 March 08
ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે
ગાંઘીનગર: રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઈ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી તા.11/03/2023 તથા તા.25/03/2023ના જાહેર રજાના દિવસોએ રાજ્યની યાદીમાં સમાવિષ્ટ (કુલ-52) સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા હુકમ કરવામાં આવેલ છે.
06:17 March 08

બાંગ્લાદેશ: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મંગળવારે સાંજે થયેલા એક વિસ્ફોટમાં 16 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ ઢાકાના ગુલિસ્તાન વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં થયો છે. આ વિસ્ફોટના કારણે આખા વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મૃતકની સંખ્યામાં વધારો થઈ શકે છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી સત્તાવાર રીતે બહાર આવ્યું નથી.