ETV Bharat / bharat

રાજકોટના જેતપુરમાં કોરોનાની એન્ટ્રી, યુવકને કરાયો કોરોન્ટાઇન - undefined

GUJARAT BREAKING NEWS 21 DECEMBER 2022 TODAY NEWS LIVE UPDATE

author img

By

Published : Dec 21, 2022, 6:32 AM IST

Updated : Dec 21, 2022, 10:51 PM IST

22:41 December 21

એક યુવક પોઝિટિવ નીકળતા કરાયો કોરોન્ટાઇન

રાજકોટ: રાજકોટના જેતપુરમાં કોરોના પગ પેસારો થયો છે. જેતપુરમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. કણકીયા પ્લોટ વિસ્તારમાં રહેતો યુવક પોઝિટિવ નીકળ્યો. યુવકને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યો છે.

21:53 December 21

રાજકોટ સિવિલ હોસ્પિટલની ફરજ નિભાવવાના બદલે દર્દીને જ અપાય છે દર્દ

રાજકોટ: સિવિલ હોસ્પિટલના સ્ટાફ જ દર્દી ને દર્દ આપે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સોનોગ્રાફી વિભાગ સ્ટાફ ગેર જવાબદાર બન્યો. સોનોગ્રાફી કરાવવા આવતા દર્દીનો રિપોર્ટ કરવાના બદલે ચેમ્બરમાં બર્થડે પાર્ટી ઉજવે છે. દર્દી અને તેના પરિવારને કલાક- કલાક રાહ જોવડાવે છે. સ્ટાફે એસિડ પીધેલ દર્દીને કલાક ઉભો રાખી ચેમ્બરમાં ઉજવી પાર્ટી. સોનોગ્રાફી વિભાગના કર્મચારીઓએ ખુલ્લો બચાવ કર્યો.

19:39 December 21

તોપના નાળચાને ઐતિહાસિક કિલ્લામાં પ્રદર્શની માટે મુકવામાં આવશે

સુરત: ઐતિહાસિક નગરી સુરતમાં ખોદકામ દરમિયાન તોપના નાળચા મળ્યા. મેટ્રો કામગીરીને લઈ ચોક બજાર વિસ્તારમાં ખોદકામ ચાલી રહ્યું છે. ઐતિહાસિક કિલ્લાની બરાબર સામે આ ખોદકામ દરમિયાન તોપના નાળચા મળ્યા. સુરત શહેર મેયર હેમાલી બોઘાવાલાએ તોપ ના નાળચાની પરખ કરી છે. તોપના નાળચાને ઐતિહાસિક કિલ્લામાં પ્રદર્શની માટે મુકવામાં આવશે. મુઘલ સલતનત અને અંગ્રેજોના વખતની આ તોપના નાળચા હોવાની ચર્ચા છે.

17:37 December 21

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રાજ્યના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે

વડોદરા: 25 ડિસેમ્બરે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વડોદરા આવશે. રાજ્યનો સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. સાથે સમાં વિસ્તારમાં આવેલ બગીચાનું પણ ઉદ્ઘાટન કરશે. તેમજ ઐતિહાસિક સુરસાગર પાસે આવેલ હેરિટેજ સમાન ન્યામંદિરની ઇમારતને પણ મુખ્યપ્રધાન કોર્પોરેશનને સોંપશે.

17:26 December 21

કર્ણ હોસ્પિટલમાં માતા પુત્રીની હત્યાને અંજામ અપાયો

અમદાવાદ: અમદાવાદમા ડબલ મર્ડરનો કિસ્સો સામે આવ્યો છે. માતા પુત્રીની હત્યાને અંજામ અપાયો. કાગડાપીઠના ભુલાભાઈ પાર્ક પાસેની આ ઘટના છે. સંકેત કોમ્પલેક્ષમા આવેલા કર્ણ હોસ્પિટલમાં માતા પુત્રીની હત્યાને અંજામ આપ્યો. સવારે માતા પુત્રી સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા. હોસ્પિટલમાં જ ભેદી રીતે હત્યાને અંજામ અપાયો છે. હત્યા સમયે હોસ્પિટલના સીસીટીવી બંધ કરવામાં આવ્યા હતા. ભારતી વાળા અને તેની માતા ચંપાબેન વાળાની હત્યા પાછળનો હેતુ અકબંધ છે.

17:16 December 21

વડોદરામાં અમેરિકાથી આવેલ 61 વર્ષીય મહિલામાં કોરોનાનો નવો કેસ

વડોદરા: વડોદરામાં અમેરિકાથી આવેલ 61 વર્ષીય મહિલામાં કોરોનાના નવા કેસ મળી આવ્યો. કોર્પોરેશન દ્વારા આ કેસની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી. દર્દીએ હૉમ એસોલેશનમાં સારવાર લીધી હતી કોઈ પણ તાફલિક જણાઈ નોહતી. સેમ્પલ ગાંધીનગર મોકલાય હતા જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો. BF.7 નવો વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. જે તે સમયે સંપર્કમાં આવેલ ત્રણ વ્યક્તિનું પણ ચેકીંગ કરાયું જેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

16:35 December 21

ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો આવ્યા સામ સામે

અમદાવાદ: અમદાવાદ કોર્પરેશનના જનરલ બોર્ડમાં હિતેશ બારોટે કહ્યું કે, સાબરમતી રિવફ્રન્ટના પર 373 લોકો સિક્યોરિી એંજીસી ટીમ છે. 16 વર્ષના છોકરા ડ્રગ્સ લઈ રહ્યા છે, તો સિક્યુરિટી કેમ ધ્યાન દોરતાં નથી, આજના યુવાનનો બચાવવા આપની જવાબદારી છે, વિપક્ષ ખોટાં આપક્ષે કરી રહ્યું છે, વિપક્ષે નેતાએ આ જોયું તો પોલીસે કેમ ફોન ના કર્યો. સાબરમતી રિવરફ્રન્ટ પર યુવાનો ડ્રગ્સ લેતા હોય એવો વિપક્ષનો આક્ષેપ થતા ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો સામ સામે આવ્યા છે.

16:27 December 21

ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ સામે વધુ એક સિવિલ એપ્લિકેશન કરાઈ

અમદાવાદ: મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલામાં હાઇકોર્ટે નોટિસ ફટકારી છે. મોરબી કેબલ બ્રિજ તૂટી પડવાના કેસમાં હાઇકોર્ટ ઓરેવા ગ્રુપને નોટિસ ફટકારી. ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ સામે વધુ એક સિવિલ એપ્લિકેશન કરાઈ. મોરબી નગરપાલિકાને સુપર સીડ ન કરવા અંગેની રજૂઆતને હાઇકોર્ટે ફગાવી. નગરપાલિકાને સુપર સીડ કરતાં પહેલાં તેમની રજૂઆતને સાંભળવામાં આવે એવી નગર સેવકોની રજુઆત હતી. ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે 19 જાન્યુઆરીના રોજ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો.

16:21 December 21

પોલીસે કતલખાનામાં રેઇડ પાડી 5 પશુઓને બચાવ્યા

પંચમહાલ: કાલોલના વેજલપુર પાસે આવેલા ઘુસર રોડ પાસે આવેલ પાણીની ટાંકી નજીક ચાલતા કતલખાના પર પોલીસે રેઇડ પાડી. પોલીસે રેઇડ પાડી 5 પશુઓને બચાવ્યા. રેઇડ દરમિયાન પોલીસને 1 હત્યા કરાયેલ હાલતમાં અને 5 જીવતા પશુ મળી આવ્યા. પોલીસે ઘટના સ્થળેથી 1 આરોપીને પણ ઝડપી પાડયો. પોલીસે સમગ્ર મામલે પશુ અત્યાચાર નિવારણ ધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી.

16:14 December 21

ધરતીકંપના આંચકાને લઈ ગાંધીનગરની ટીમ મીતીયાળા ગામ પહોંચી

અમરેલી: સાવરકુંડલા શહેરમાં બપોર બાદ 3:15 આસપાસ ધરતીકંપનો આંચકો અનુભવાયો. સાવરકુંડલા તાલુકાના મીતીયાળામાં સતત આવી રહેલા આંચકા બાદ સાવરકુંડલા શહેરમાં લોકોએ ધરતીકંપનો આંચકો અનુભવ્યો. ધરતીકંપનો આચકો આવતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા.એક માસથી મિતિયાળા ગામમાં આવી રહેલા ધરતીકંપના આંચકાને લઈ ગાંધીનગરની ટીમ મીતીયાળા ગામ આવી રહી છે.

16:06 December 21

સ્વચ્છ શહેર એવોર્ડ મેળવ્યો હતો પણ હાલ અલગ જ જોવા મળી રહી છેના આક્ષેપો

અમદાવાદ: અમદાવાદ કોર્પરેશનમાં સ્વચ્છતા મુદ્દે હોબાળો થયો છે. અમદાવાદ શહેરને 3 મહીના પહેલા સ્વચ્છ શહેર એવોર્ડ મેળવ્યો હતો પણ હાલ અલગ જ જોવા મળી રહી છે, જ્યાં સુધી કમિશનર છો, ત્યાં સુધી અમદાવાદ સત્તા ધિશો સામે જોવો. વિપક્ષએ આક્ષેપ કર્યો છે કે એવોર્ડ ખરીદવામાં આવ્યો છે. અત્યાર સુધી 156 આવેદન આપ્યા છે. અમદાવાદને પોલ્યુશન ફ્રી વાત કરવામાં આવી છે. ટ્રાન્સફર ફી મુદ્દે હોબાળો રેવન્યું કમિટી જેનીક વકીલ અને વિપક્ષ નેતા સામસામે આવ્યાં. ટ્રાન્સફર વઘારો પાછો ખેંચવાની વિપક્ષએ માંગ કરી.

15:59 December 21

ચીનની અંદર હાલમાં નોંધાયેલા વેરીયન્ટનો કેસ છે કે નહિ તે અંગે તપાસ શરૂ

અમદાવાદ: અમદાવાદમાં નોંધાયો કોરોનાનો નવા વેરીયન્ટનો શંકાસ્પદ કેસ. દર્દીની અંદર કોરોનાનો ઓમિક્રોન B7 વેરીયન્ટના શંકાસ્પદ લક્ષણો છે. ચીનની અંદર હાલમાં નોંધાયેલા વેરીયન્ટનો કેસ છે કે, નહિ તે અંગે તપાસ શરૂ છે. રાજ્યના આરોગ્ય વિભાગે દર્દીના જીનોમ્ સિકવન્સ મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરી. જો નવો વેરીયન્ટ મળી આવશે તો દર્દી માટે અલાયદો વોર્ડ બનાવશે. અમદાવાદમાં મળી આવેલા નવા વેરીયન્ટને લઈ રાજ્યનો આરોગ્ય વિભાગ ચિંતા સાથે હરકતમાં છે.

15:42 December 21

15 હજાર હેક્ટર વિસ્તારમાં થયું રવિ પાકોનું વાવેતર

પાટણ: પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે 2 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 15 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર વધ્યું. પોષણક્ષમ ભાવ, અનુકૂળ હવામાનને કારણે વાવેતરમાં વધારો થયો. આગામી દિવસોમાં ઘઉં અને ઘાસચારાના પાકોના વાવેતર વધવાની શક્યતા.

15:22 December 21

જૈન સમાજના પવિત્ર તીર્થને પર્યટક સ્થળ જાહેર કરતા વિરોધ

સુરત: જૈન સમાજ દ્વારા કલેકટર કચેરી ખાતે હલ્લા બોલ. ઝારખંડમાં જૈન સમાજના પવિત્ર તીર્થને પર્યટક સ્થળ જાહેર કરતા વિરોધ થયો. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો હાજર રહી વિરોધ કર્યો. જૈન સમાજના ધાર્મિક સ્થળને પર્યટક સ્થળ નહિ જાહેર કરીને જૈન સમાજ માટે જ રહેવા દેવાની અપીલ કરી.

15:13 December 21

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથસિંહજીની સૌજ્ન્ય મુલાકાત લીધી

દિલ્હી: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સતત બીજીવાર મુખ્યપ્રધાન તરીકે રાજ્ય શાસનનું સેવાદાયિત્વ સંભાળ્યા બાદ પ્રથમવાર દિલ્હીની એક દિવસીય મુલાકાતે ગયા છે. મુખ્યપ્રધાને નવી દિલ્હીમાં બુધવારે કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથસિંહજીની સૌજ્ન્ય મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રક્ષાપ્રધાન રાજનાથસિંહે તાજેતરની ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યપ્રધાને પદભાર સંભાળવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

15:05 December 21

દવાખાનાના કબાટમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો

અમદાવાદ: મણિનગર ભુલાભાઈ પાર્ક નજીક કર્ણ હોસ્પિટલમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો. દવાખાનાના કબાટમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો. હત્યાની આશંકાના પગલે પોલીસે તપાસ શરૂ કરી. અર્પિત શાહ નામના ડોકટરના દવાખાની આ ઘટના છે. કાગડપીઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

14:58 December 21

ટોલ બુથના અધિકારીઓ અને નાગરિક સમિતિ વચ્ચે થઈ બેઠક

સુરત: કામરેજ ટોલ બુથ પર લોકલ વાહન ચાલકો પાસે ટોલ ટેક્ષ નહી ઉઘરાવાય. ટોલ બુથના અધિકારીઓ અને નાગરિક સમિતિ વચ્ચે બેઠક થઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો કે, જીજે-૫ અને જીજે- ૧૯ પર્સિંગના પ્રાઇવેટ વાહન ચાલકો પાસે ટોલ ટેક્ષ નહી ઉઘરાવે. લોકલ પ્રાઇવેટ વાહનોનું રજીસ્ટ્રેશન ટોલ બુથ પર કરાવવું પડશે. લોકલ કોમર્શિયલ વાહન ચાલકોને ૩૦૦૦ની છૂટ. કોમર્શિયલ વાહન માટે ૩૦૦૦ નો માસિક પાસ લેવો પડશે. બેઠકમાં ટોલ બુઠના અધિકારીઓએ બાહેધરી આપી.

14:52 December 21

આણંદ નજીક વડોદરાના ભાજપા ધારાસભ્ય અક્ષય પટેલની કારનો થયો અકસ્માત

આણંદ: વડોદરા જિલ્લા ભાજપા ધારાસભ્ય અક્ષય પટેલની કારને અકસ્માત નડ્યો. ગાંધીનગરથી વિધાનસભાનું સત્ર પૂર્ણ કરી વડોદરા પરત ફરતા હતા ત્યારે આણંદ નજીક અકસ્માત નડ્યો. ધારાસભ્ય અક્ષય પટેલને હાથના ભાગે ફેક્ચર થયું અને અન્ય બે નો બચાવ કરવામાં આવ્યા. એકપ્રેસ હાઇવે પર અચાનક રોઝ દોડતું આવી ને ગાડી પર કૂદતાં અકસ્માત સર્જાયો. એર બેગ ખુલી જતા અન્ય નો બચાવ જ્યારે અડફેટે આવેલા રોઝનું ઘટના સ્થળે મોત થયું.

14:46 December 21

જમીનના મુદ્દે એક વ્યક્તિની હત્યા કરવાની ઘટનામાં થઈ સજા

પંચમહાલ: જમીનના મુદ્દે એક વ્યક્તિની હત્યા કરવાની ઘટનામાં પંચમહાલ સેશન્સ કોર્ટે એક જ પરિવાર ના પાંચ સભ્યોને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2020ના જૂન માસમાં ગોધરા તાલુકાના મીરાપુર પાસે એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. હત્યાના બનાવ અંગે શહેરા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. એક જ પરિવારના પાંચ સભ્યોને કોર્ટે આજીવન કેદની સજાનો હુકમ કરતાં કોર્ટ સંકુલ માં સન્નાટો વ્યાપી ગયો. એક જ પરિવારના સભ્યોમાં ત્રણ પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. એક જ પરિવારના પાંચ સભ્યોને આજીવન કેદની સજા થઈ હોય એવો પંચમહાલ કોર્ટના ઇતિહાસમાં પ્રથમ બનાવ છે.

14:34 December 21

વિધાનસભા ચૂંટણી બાદ જાહેર સ્ટેજ પરથી નરેશ પટેલે નિવેદન આપ્યું

રાજકોટ: વિધાનસભા ચૂંટણી બાદ જાહેર સ્ટેજ પરથી નરેશ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજકારણ વગર આમરું ક્યાંય કામ થતું નથી.

14:26 December 21

ડ્રગ્સ મુદ્દે લોકસભામાં અમિત શાહનું સંબોધન- ડ્રગ્સ માફિયાઓને છોડવામાં નહિ આવે

નશામુક્તિ માટે સરકારે અભિયાન ચલાવ્યા - શાહ

ડ્રગ્સ મુદ્દે રાજકારણ ન થાય- શાહ

ડ્રગ્સના દૂષણને દૂર કરવામાં કોઈ કસર નહિ છોડીએ - શાહ

આ જવાબદારી કોઈ એક વિભાગની નથી - શાહ

નશામુક્ત ભારતની દિશામાં કામ કરી રહ્યા છીએ - શાહ

ડ્રગ્સ ગંભીર સમસ્યા છે - શાહ

ડ્રગ્સના નાણાથી થતાં આતંકવાદના ફેલાવો અટકાવવો પડશે - શાહ

ડ્રગ્સ માફિયાઓને છોડવામાં નહિ આવે - શાહ

ડ્રગ્સના આખા નેટવર્કની તપાસ કરવી પડશે - શાહ

પાકિસ્તાન સાથે કોઈ વ્યવહાર બોર્ડરથી થતો નથી - શાહ

ડ્ર્ગ્સ સામે લડવા માટે નવી રણનીતિ બનાવવી પડશે - શાહ

ડ્રગ્સના બંધાણીઓ માટે સામાજિક વાતાવરણ ઉભું કરવું પડશે - શાહ

14:24 December 21

સુરત કિરણ હોસ્પિટલ ફેઝ-૨નું ઓપનીંગ સમારોહ

સિલેક્ટ થયેલ રકતદાતાઓના વરદ હસ્તે હોસ્પિટલના ફેઝ-૨ નું ઓપનીંગ કરવામાં આવશે.

રજીસ્ટ્રેશન થયેલ રક્તદાતાઓનો ડ્રો કરવામાં આવશે.

www.kiranhospital.com પર જરૂરથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે

૨૨ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ માનવપ્રેમી રકતદાતાઓના માનમાં રક્તદાતાઓના વરદ હસ્તે કરવામાં આવશે.

કિરણ હોસ્પિટલના પ્રથમ ફેઝ નું ઓપનીંગ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું

સુરતની ધરતી ઉપર કદી નથી થયા તેવા ઓપરેશનો કિરણ હોસ્પિટલમાં થાય છે.

14:14 December 21

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાથે સૌજન્ય મુલાકાત કરી

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની સૌજન્ય મુલાકાત કરી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલની રાષ્ટ્રપતિ સાથેની આ પ્રથમ મુલાકાત હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને બીજી વાર ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

14:10 December 21

ડ્રગ્સ મુદ્દે લોકસભામાં અમિત શાહનું સંબોધન

14:02 December 21

કોરોનાના કેસ વધતાં ગુજરાત સરકાર એલર્ટ, કેન્દ્રની એડવાઈઝરીનું ચુસ્ત રીતે પાલન કરવા સૂચના

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોરોનાના સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં કેન્દ્રની એડવાઈઝરીનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવશે. બાકી રહેલા લોકોને પ્રિકોશન ડોઝ લેવામાં આવશે.

13:49 December 21

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે હાઈકોર્ટે ફટકારી ઓરેવા ગ્રુપના માલિકને નોટિસ

મોરબી બ્રિજ દુર્ઘટના મામલો

હાઈકોર્ટે ફટકારી ઓરેવા ગ્રુપના માલિકને નોટિસ

ઓરેવા ગ્રુપ સામે દાખલ અરજીનો કર્યો સ્વીકાર

13:49 December 21

અમિત શાહ આવશે 2 દિવસના ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે 2 દિવસના ગુજરાત પ્રવાસે

23મી ડિસેમ્બરે સાંજે અમદાવાદ પહોંચશે

24 ડિસેમ્બરે મહેસાણા જિલ્લાના પ્રવાસે જશે

વિજાપુરના પીલવઈ ખાતે 2 કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે

13:01 December 21

જુનાગઢ તાલુકાના સુખપુર ગામમાં પ્રાથમિક શાળામાં ભણતી કિશોરી પર ત્રણ યુવાનો દ્વારા દુષ્કર્મ

  • જુનાગઢ તાલુકાના સુખપુર ગામમાં દુષ્કર્મની ઘટના
  • પ્રાથમિક શાળામાં ભણતી કિશોરી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ
  • પોલીસે ત્રણ યુવાનોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદને આધારે હાથ ધરી તપાસ

13:01 December 21

બાપુનગરમાં થયેલી 20 લાખની લૂંટ મામલે રાજસ્થાની ગેંગના ત્રણ આરોપીની કરી ધરપકડ

  • બાપુનગરમાં થયેલી 20 લાખની લૂંટનો મામલો
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી આરોપીની ધરપકડ
  • લૂટને અંજામ આપનાર રાજસ્થાની ગેંગના ત્રણ આરોપીની કરી ધરપકડ
  • રાજસ્થાનથી અમદાવાદ લૂંટ કરવા આવ્યા હોવાની કબૂલાત
  • લૂંટ બાદ એક રાઉન્ડ કર્યું હતું ફાયરિંગ

12:37 December 21

સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા 24-25 ડિસેમ્બરે 300 દીકરીઓના ભવ્ય લગ્નોત્સવનું આયોજન

  • સુરતમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા પિતાવિહોણી 300 દીકરીઓના ભવ્ય લગ્નોત્સવનું આયોજન
  • 24-25 ડિસેમ્બરે ભવ્ય લગ્નોત્સવનું આયોજન
  • એક લાખથી વધુ લોકો સ્વૈચ્છિક અંગદાનનો સંકલ્પ લઇને અનોખો રેકોર્ડ નોંધાવશે
  • 1000 વિદ્યાર્થીઓ માટે “વિધાર્થી દત્તક યોજના''ની શરૂઆત થશે
  • પીપી સવાણી ગ્રુપમાં દ્વારા આજદિન સુધી લગભગ 4572 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન

12:15 December 21

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સાથે શુભેચ્છા મુલાકાત કરી

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે એક દિવસીય દિલ્હી પ્રવાસે છે. જ્યાં તેમણે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. જગદીપ ધનખડે ભુપેન્દ્ર પટેલને સતત બીજીવાર મુખ્યપ્રધાન તરીકેની જવાબદારી સંભાળવા બદલ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

11:42 December 21

ધારાસભ્ય દર્શિતા શાહનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક, સાઇબર ક્રાઈમમાં કરી ફરિયાદ

  • રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહનું સોશિયલ મીડિયા એકાઉન્ટ થયું હેક
  • લોકો પાસે પૈસા માંગવામાં આવ્યા
  • દર્શિતા શાહ દ્વારા સાઇબર ક્રાઈમમાં કરી ફરિયાદ

10:36 December 21

ચીનમાં કોરોનાનો વિસ્ફોટ થતાં કેન્દ્ર સરકાર એલર્ટ

કેન્દ્રીય સ્વાસ્થ્યપ્રધાન મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધી અને રાજસ્થાનના CM અશોક ગેહલોતને પત્ર લખ્યો હતો. ભારત જોડો યાત્રામાં કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવા અને માસ્ક-સેનેટાઈઝરનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

10:28 December 21

રાજકોટની માતૃશ્રી વીરબાઈ મહિલા કોલેજ વિવાદમાં, પ્રોફેસરે બે વિદ્યાર્થીની પાસે કરી અભદ્ર માંગ

  • રાજકોટની માતૃશ્રી વીરબાઈ મહિલા કોલેજ વિવાદમાં
  • કોલેજના સાયન્સના પ્રોફેસર પર બે વિદ્યાર્થીની પાસે અભદ્ર માંગનો આક્ષેપ
  • સાયન્સના પ્રોફેસર સંજય તેરૈયા સામે ગંભીર આક્ષેપો
  • એક્સટર્નલ માર્કસ પૂરેપૂરા આપવાની લાલચ આપી હોવાનો આક્ષેપ
  • કોલેજના સંચાલકોએ તપાસ કમિટી બનાવી
  • એક સપ્તાહમાં રિપોર્ટ આવ્યા બાદ પ્રોફેસર સામે થશે કાર્યવાહી

09:48 December 21

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન 'સેક્સ કોલ' વિવાદમાં ફસાયા, પાર્ટીએ વાયરલ ઓડિયો ક્લિપને ફેક ગણાવી

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન એક મહિલા સાથેની તેમની ઘનિષ્ઠ વાતચીતની કથિત રીતે લીક થયેલી ઓડિયો ક્લિપને લઈને મોટા વિવાદમાં ફસાયા છે. પાકિસ્તાની પત્રકાર સૈયદ અલી હૈદરે આ ઓડિયો ક્લિપ્સ શેર કરી છે જે દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીના થોડા મહિના પહેલા જ સામે આવી છે, પરંતુ કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઓડિયો પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયમાંથી સામે આવ્યો છે. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) એ ઓડિયો ક્લિપને ફેક ગણાવી છે, અને સરકાર પર તેના વિરોધીઓને નિશાન બનાવવા માટે નકલી ઓડિયો અને વીડિયોનો આશરો લેવાનો આરોપ લગાવ્યો છે.

09:44 December 21

ગુજરાતમાં વાયરલ ઇન્ફેક્શનના અમદાવાદમાં 20 દિવસમાં 74 હજાર દર્દી નોંધાયા

ગુજરાતમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દી વધ્યા

અમદાવાદમાં 20 દિવસમાં 74 હજાર દર્દી નોંધાયા

તાવ, શરદી અને ઉધરસના કેસોમાં પણ વધારો

09:35 December 21

સુરત સચિન જીઆઇડીસી પોલીસે કોમ્બિગ દરમિયાન 10 નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા

સુરત સચિન જીઆઇડીસી પોલીસે અલગ અલગ વિસ્તારમાં રાત્રિ દરમિયાન કોમ્બિગ હાથ ધર્યું હતું.

નંબર પ્લેટ અને પુરાવા વગરની 105 બાઇકો, 11 જેટલા છરા, ચપ્પુ, હથિયાર કબ્જે કરાયા

2 તડીપારનો ભંગ કરનાર આરોપી ઝડપાયો

28 કરોડની લેતી દેતીમાં અપહરણના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો

10 નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા

09:03 December 21

સુરતમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ મામલો

  • સુરતમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ મામલો
  • આરોપી વૈભવ પાટીલને કોર્ટએ 20 વર્ષની સખત કેદની સજા સંભળાવી
  • 22,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો
  • આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો
  • આરોપીએ સગીરાને ડિંડોલીથી પોતાના વતન નવાપુર લઈ ગયો હતો
  • સગીરાને ત્યાં લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ કર્યું હતું.

06:49 December 21

ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીને જોતા રેડ એલર્ટ જાહેર, પંજાબમાં 5 અને યુપીમાં 3 લોકોના મોત

ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિતના ઘણા વિસ્તારોમાં મંગળવારે સતત બીજા દિવસે સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ઓછી વિઝિબિલિટીના કારણે થયેલા રોડ અકસ્માતમાં પંજાબમાં પાંચ અને યુપીમાં ત્રણ લોકોના મોત થયા છે.

06:43 December 21

રાજકોટ, ભાવનગર હાઇવે પર આવેલા ગામડાઓમાં ભેદી ધડાકા

  • રાજકોટ જિલ્લામાં ફરી ભેદી ધડાકા
  • ગ્રામ્ય વિસ્તારમા ભેદી ધડાકો થતા લોકોમાં ડર
  • ભાવનગર હાઇવે પર આવેલા ગામડાઓમાં ધડાકો
  • ધડાકા સાથે ધરતી ધ્રુજતા લોકો ઘરની બહાર નીકળ્યા
  • કુતિયાણા માધવપુર પંથકમાં ભેદી ધડાકા
  • વાયુ સેના દ્વારા પ્રેક્ટિસ ચાલતી હોવાની પ્રાથમિક વિગત

06:28 December 21

ચીન અને અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના કેસોમાં વધારો થતાં કેન્દ્ર સરકાર સતર્ક

ચીન અને અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસોમાં અચાનક વધારો થતાં કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને કોવિડના નવા કેસોની જીનોમ સિક્વન્સિંગ કરવા જણાવ્યું છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ તરફથી NCDC અને ICMRને પત્ર લખવામાં આવ્યો છે. તે કહે છે કે તમામ રાજ્યોએ જીનોમ સિક્વન્સિંગ પર ભાર મૂકવો પડશે. હાલમાં દેશમાં કોરોનાના ઘણા કેસો નથી, મૃત્યુમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ કારણ કે આ વાયરસ ફરીથી આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે, આવી સ્થિતિમાં સરકાર પણ બેદરકારી રાખવા માંગતી નથી. કેન્દ્ર સરકારે બુધવારે કોરોનાના કેસને લઈને સમીક્ષા બેઠક પણ બોલાવી છે.

06:21 December 21

ગુજરાતના વધુ 2 ઐતિહાસિક ધરોહર વડનગર અને સૂર્યમંદિરનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ

  • ગુજરાતના વધુ 2 ઐતિહાસિક ધરોહરને યુનેસ્કોની યાદીમાં સ્થાન
  • વડનગર અને સૂર્યમંદિરનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ
  • કેન્દ્રીયપ્રધાન જી.કિશન રેડ્ડીએ ટ્વીટ કરીને આપી જાણકારી

Last Updated : Dec 21, 2022, 10:51 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.