ETV Bharat / bharat

GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક બાદ શું સસ્તું, શું મોંઘું થયું, જુઓ - GST કાઉન્સિલની 50મી બેઠક

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 50મી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઈન ગેમિંગ-હોર્સ રાઈડિંગ પર 28% ટેક્સ લાગશે. થિયેટરોમાં ખાવા-પીવાની વસ્તુઓ સસ્તી થશે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 12, 2023, 6:55 AM IST

નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે સોમવારે ઓનલાઈન ગેમિંગ કંપનીઓ, કેસિનો અને હોર્સ રેસિંગના કુલ ટર્નઓવર પર 28 ટકાના દરે ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે. GST કાઉન્સિલે સિનેમા હોલમાં પીરસવામાં આવતા ખાદ્યપદાર્થો પર 18 ટકાના બદલે 5 ટકાના દરે GST વસૂલવાનું પણ નક્કી કર્યું છે.

  • 50th GST Council Meeting | We have offered exemption on GST for satellite launch services provided by private organisations. Online gaming, horse racing and casinos will be taxed at 28% (all three activities) and they will be taxed on full face value: Union Finance Minister… pic.twitter.com/HVCqzUe6Kl

    — ANI (@ANI) July 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઓનલાઈન ગેમિંગ-હોર્સ રાઈડિંગ પર 28% ટેક્સ: નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં નાણા મંત્રીની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 50મી બેઠક મળી હતી. જેમાં જીએસટીમાં વધારા કે ઘટાડો કરાતાં કેટલીક વસ્તુઓ સસ્તી થઈ છે તો કેટલીક માટે વધારે પૈસા ચુકવવા પડશે. જીએસટી કાઉન્સિલની બેઠક બાદ સૌથી વધારે પૈસા ઓનલાઇન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ માટે ચુકવવા પડશે. કારણ કે આ તમામ સેવાઓ માટેના જીએસટી ટેક્સ વધારીને 28 ટકા કરાયો છે. ટેક્સ સંપૂર્ણ કિંમત પર લગાવવામાં આવશે. ઓનલાઈન ગેમિંગ કંપનીઓને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર રમતોમાં કૌશલ્યની જરૂર છે કે તે તક પર આધારિત છે તેના આધારે કર લાદવામાં આવશે.

  • 50th GST Council Meeting | GST Council exempts cancer-related drugs, medicines for rare diseases and food products for special medical purposes from GST tax: Union Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/T1DoacbmC3

GSTમાંથી મુક્તિ: જીએસટી કાઉન્સિલે દુર્લભ રોગોની સારવારમાં ઉપયોગમાં લેવાતી સ્પેશિયલ મેડિકલ ફૂડ પ્રોડક્ટ્સ (એફએસએમપી)ની આયાત પર જીએસટીમાંથી રાહત આપવાનો નિર્ણય પણ કર્યો છે.સીતારમણે કહ્યું કે GST કાઉન્સિલની બેઠકમાં કેન્સરની સારવારની દવાઓ અને દુર્લભ રોગોમાં વપરાતી દવાઓને GSTમાં રાહત પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત કાઉન્સિલે ખાનગી કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેટેલાઇટ લોન્ચિંગ સેવાઓને GSTમાંથી મુક્તિ આપવાનો પણ નિર્ણય લીધો હતો.

  • 50th GST Council Meeting | GST rates on uncooked/unfried extruded snack pallets brought down from 18% to 5%; on fish soluble paste, rates have been bright down to 5% from 18%; rates on imitation zari threads brought down to 5% from 12%: Union Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/NsLRIRlMXD

વાહનમાં ત્રણ માપદંડો જરૂરી: GST દર સિવાય સેસ વસૂલવા માટે વાહનમાં ત્રણ માપદંડ રાખવામાં આવ્યા છે. SUV તરીકે લોકપ્રિય હોવી જોઈએ, લંબાઈમાં ચાર મીટર કે તેથી વધુ હોવી જોઈએ, તેની એન્જિન ક્ષમતા 1,500 cc કે તેથી વધુ હોવી જોઈએ અને વજન વિના લઘુત્તમ 'ગ્રાઉન્ડ ક્લિયરન્સ' 170 mm હોવી જોઈએ.

  1. GST Collection in June: જીએસટી કલેક્શન 12 ટકા વધીને 1.61 લાખ કરોડને પાર
  2. Gst વળતર પેટે કેન્દ્ર સરકારે ગુજરાતને 9021 કરોડ ચુકવતા મુખ્યપ્રધાન પટેલે આભાર માન્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.