ETV Bharat / bharat

GST Council Meeting 2021: કેન્દ્ર સરકારે આપી મોટી રાહત, ટેક્સટાઇલ પર નહીં વધે GST - ફૂટવેર અને કપડાં પર જીએસટી દર

ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ પર GST દર (gst on textiles in india) વધારવાના નિર્ણયને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલ (GST Council Meeting 2021)ની 46મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

GST Council Meeting 2021: કેન્દ્ર સરકારે આપી મોટી રાહત, ટેક્સટાઇલ પર નહીં વધે GST

author img

By

Published : Dec 31, 2021, 4:25 PM IST

નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે GST કાઉન્સિલની 46મી બેઠક (GST Council Meeting 2021)ની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં નાણા રાજ્ય પ્રધાન (minister of state for finance) પંકજ ચૌધરી, ડૉ. ભાગવત કિશનરાવ કરાડ અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણા પ્રધાનો (minister of finance of the states and union territories)એ પણ હાજરી આપી હતી.

ગુજરાતની માંગને મળ્યું અન્ય રાજ્યોનું સમર્થન

  • GST Council has decided to defer the hike in GST rate on textiles (from 5% to 12%). The Council will review this matter in its next meeting in February 2022: Bikram Singh, Industry Minister, Himachal Pradesh on GST Council meeting in Delhi pic.twitter.com/3BM4MJxeFJ

    — ANI (@ANI) December 31, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ બેઠકમાં ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ (gst on textiles in india) પર GST દર વધારવાના નિર્ણયને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતની ટેક્સટાઇલ પર GST ઘટાડવાની માંગ (demand for reduction of gst in india)ને પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન અને તમિલનાડુ જેવા રાજ્યોએ પણ સમર્થન આપ્યું છે.

12 ટકાનો GST દર લગાવવામાં આવ્યો હતો

17 સપ્ટેમ્બરે યોજાયેલી કાઉન્સિલની છેલ્લી બેઠકમાં ફૂટવેર અને કપડા પરના GST દર (gst rate on footwear and clothing)માં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે નિર્ણય અનુસાર, 1 જાન્યુઆરી 2022થી તમામ પ્રકારના ફૂટવેર ઉત્પાદનો અને કપાસ સિવાયના તમામ કાપડ ઉત્પાદનો પર 12 ટકાના દરે ટેક્સ લાગવાની વાત હતી.

તમિલનાડુના નાણા પ્રધાનની કેન્દ્રની વિનંતી

તમિલનાડુના નાણા પ્રધાન (finance minister of tamil nadu) પી. થાઈગા રાજને ગુરુવારે કેન્દ્ર સરકારને સેસ અને સરચાર્જને બેઝિક રેટમાં સાથે મર્જ કરવા વિનંતી કરતા કહ્યું કે, તે રાજ્યને કર વિનિમયમાં તેનો કાયદેસર હિસ્સો મેળવવામાં મદદ કરશે.

આ પણ વાંચો: Government declares Electoral bonds 2021: સરકારે 1 જાન્યુઆરીથી ઈલેક્ટોરલ બોન્ડના વેચાણને મંજૂરી આપી

આ પણ વાંચો: Covid 19 effect on Era of Cheaper Air travel: કોવિડ 19નો મતલબ સસ્તી હવાઈ યાત્રાનો યુગ ખતમ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.