ETV Bharat / bharat

Road Accident In Agara : ટોલ પ્લાઝા પર દર્દનાક અકસ્માત, 4ના મોત, 2 ઇજાગ્રસ્ત

author img

By

Published : Jun 23, 2021, 8:33 AM IST

Road Accident In Agara : ઇનર રિંગ રોડ ટોલ પ્લાઝા (agra inner ring road toll plaza) નજીક રહનકલા યમુના પુલ ઉપર ડિવાઈડરને ટક્કર મારતા એક ઝડપી સ્કોર્પિયો કાર (scorpio car) પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોનું અને ઘટનાસ્થળે મોત થયું અને 2 ઇજાગ્રસ્ત (injured) થયા હતા.

ટોલ પ્લાઝા પર દર્દનાક રોડ અકસ્માત
ટોલ પ્લાઝા પર દર્દનાક રોડ અકસ્માત
  • આગ્રાના agra inner ring road toll plaza પર કાર પલટી ગઇ
  • દુર્ઘટનામાં ચાર લોકોનું ઘટનાસ્થળે જ મોત થયા અને 2 injured
  • કાર ટોલ પ્લાઝાથી આગ્રા તરફ જતી હતી

આગ્રા (ઉત્તરપ્રદેશ) : ઇનર રિંગ રોડ ટોલ પ્લાઝા (agra inner ring road toll plaza) નજીક રહનકલા યમુના પુલ ઉપર મોડી રાત્રે ડિવાઈડરને ટક્કર મારતા એક ઝડપી સ્કોર્પિયો કાર (scorpio car) પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત (injured) થયા હતા.

આ પણ વાંચો : સુરતના વેસુમાં રોડ અકસ્માતમાં BAના વિદ્યાર્થીનું અજાણ્યા બાઇક ચાલકની અડફેટે આવતા મોત

પોલીસે કારમાં ફસાયેલા લોકોને માંડ-માંડ બહાર કાઢ્યા

અકસ્માતની માહિતી પર પહોંચેલી પોલીસે કારમાં ફસાયેલા લોકોને માંડ-માંડ બહાર કાઢ્યા હતા. પોલીસે બાતમી આપી હતી કે, આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને બે લોકો ઇજાગ્રસ્ત (injured) થયા છે. કાર ટોલ પ્લાઝાથી આગ્રા તરફ જઈ રહી હતી.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.