- જમ્મુ-કશ્મીરમાં ડ્રોન જોવા મળ્યું
- ડ્રોને પાકિસ્તાન તરફ ઉડાન ભરી
- સરહદ પારથી ડ્રોનની ઘટનાઓ જોવા મળે
સાંબા : જમ્મુ-કશ્મીરમાં ફરી એક વખત ડ્રોન જોવા મળ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ડ્રોને પાકિસ્તાન તરફ ઉડાન ભરી હતી. SSP સાંબા રાજેશ શર્મા (SSP Samba Rajesh Sharma)ના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકોએ રવિવારે મોડી રાત્રે સાંબા બારી બ્રાહ્મણ વિસ્તાર (Bari Brahmana area of Samba)માં ચાર જગ્યાએ ડ્રોન દેખાયા હતા. શંકાસ્પદ ડ્રોન (Suspected drone movements)ની હિલચાલની જાણ પોલીસને કરવામાં આવી હતી.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં રાત્રે 3 અલગ અલગ સ્થળોએ જોવા મળ્યા ડ્રોન, BSF દ્વારા ફાયરિંગ
સરહદ પારથી ડ્રોનની ઘટનાઓ જોવા મળી
વિસ્તારના કેટલાક ગામોમાં પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ડ્રોને પાકિસ્તાન તરફ ઉડાન ભરી હતી. જોકે, આ પહેલો કિસ્સો નથી. જ્યારે સરહદ પારથી ડ્રોનની ઘટનાઓ જોવા મળતી હોય છે. આ પહેલા પણ ઘણા કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચો : jammu kashmir: કનાચક વિસ્તારમાં ડ્રોનને પાડી દેવાયુ
ડ્રોન દ્વારા ઘણા હથિયારો મોકલવામાં આવી રહ્યા
જમ્મુ-કશ્મીરમાં ઘણી વખત ડ્રોન સંબંધિત ઘટનાઓ જોવા મળી છે. સરહદ પારથી આવતા આ ડ્રોન દ્વારા ઘણા હથિયારો મોકલવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો -
- બિકાનેર સરહદે જોવા મળ્યું પાકિસ્તાની ડ્રોન, સુખોઈએ ધ્વસ્ત કર્યુ ડ્રોન
- જમ્મુમાં થયેલા ડ્રોન હુમલા બાદ કચ્છમાં 19મી ઓગસ્ટ સુધી ડ્રોન ચલાવવા પર પ્રતિબંધ
- Jammu Kashmir: અરનિયા સેકટરમાં બોર્ડર પર દેખાયું પાકિસ્તાની ડ્રોન
- Drone at Jammu: જમ્મુમાં આર્મી બેઝ પાસે ફરી દેખાયા 2 ડ્રોન
- ડ્રોન પેધું પડ્યુંઃ જમ્મુમાં ફરી Suspected drone activity જોવા મળી
- જમ્મુ એરફોર્સ પર હુમલા બાદ Jamnagar Air Force Stationની સુરક્ષા વધારાઈ
- Jammu And Kashmir: અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ડ્રોન હુમલો