ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન મુલાયમ સિંહની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ - મેદાંતા હોસ્પિટલ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહની તબિયત લથડતાં ગુરુવારે મેદંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બેચેની અનુભવતા તેને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ડોકટરોની સલાહ બાદ તેમને દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન મુલાયમ સિંહની તબિયત લથળી
author img

By

Published : Jul 1, 2021, 1:29 PM IST

  • મુલાયમ સિંહની તબિયત લથડી
  • બેચેનેની ફરીયાદ સાથે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
  • પેટમાં દુ:ખાવાની સતત તકલીફ રહે છે

લખનઉ: સમાજવાદી પાર્ટીના સરંક્ષક મુલાયમસિંહ યાદવની તબિયત ગુરુવારે અચાનક કથળી હતી. આ દરમિયાન તેમને બેચેનીના લીધે ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેમની તપાસ ચાલી રહી છે. અહીંથી જ તેમણે 23 દિવસ પહેલા કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

મુલાયમ સિંહની તબિયત લથડી

સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવની તબિયત લથડતાં તેમને ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ગુરુવારે મુલાયમસિંહ યાદવે બેચેનીની ફરિયાદ કરી હતી. તેમની શારીરિક અને સામાન્ય ટેસ્ટ કરવામાં આવ્યો હતો . એસપી વરિષ્ઠ નેતા લાંબા સમયથી બીમાર હતા. 82 વર્ષિય મુલાયમસિંહ યાદવને 7 જૂન એટલે કે 23 દિવસ પહેલા કોરોના રસી લીધી હતી. મુલાયમસિંહ ઘણીવાર પેટમાં દુ:ખની ફરિયાદ કરી હતી. તાજેતરના સમયમાં તેમને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન મુલાયમ સિંહની તબિયત લથળી

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના રાજકીય નેતાઓ સાથે PM Modiની ચર્ચા એ રચનાત્મક પહેલઃ ઓર્ગેનાઈઝર

પેટ દુ:ખાવના તકલીફ રહે છે

આ વર્ષે મે મહિનામાં તેમની તબિયત લથડી હતી. પેટમાં દુખાવાની ફરિયાદ થયા બાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર મહિનામાં પણ મુલાયમ સિંહને પેટની ફરિયાદ બાદ મુંબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા પણ તેમને ઓગસ્ટમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : કેન્દ્રએ કરદાતાઓને આપી મોટી રાહત, 400 વસ્તુઓ અને 80 સેવાઓના GST દરમાં ઘટાડો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.