ETV Bharat / bharat

રાજીવ ગાંધીની 78મી જન્મજયંતિ પર રાહુલ અને પ્રિયંકાએ આપી શ્રદ્ધાંજલિ, આ રીતે યાદ કર્યા - પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 78મી જન્મજયંતિ છે. રાહુલ, પ્રિયંકા ગાંધી સહિત તમામ કોંગ્રેસી નેતાઓએ વીર ભૂમિની મુલાકાત લઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. Former PM Rajiv Gandhi 78th Birth Anniversary, RAHUL AND PRIYANKA REMEMBERED HIS FATHER, Rahul And Priyanka Paid Tribute Father, Rajiv Gandhi Birth Anniversary

રાજીવ ગાંધીની 78મી જન્મજયંતિ પર રાહુલ અને પ્રિયંકાએ આપી શ્રદ્ધાંજલિ, આ રીતે યાદ કર્યા

author img

By

Published : Aug 20, 2022, 12:38 PM IST

નવી દિલ્હી આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 78મી જન્મજયંતિ (Former PM Rajiv Gandhi 78th Birth Anniversary) છે. આ પ્રસંગે કોંગ્રેસ સાંસદ અને તેમના પુત્ર રાહુલ ગાંધી, પુત્રી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Rahul And Priyanka Paid Tribute Father) વીર ભૂમિ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે રાહુલ, પ્રિયંકા સાથે રોબર્ટ વાડ્રા, સાંસદ કેસી વેણુગોપાલ અને એલઓપી મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા.

આ પણ વાંચો હિમાચલના મંડીમાં ભૂસ્ખલન, એક જ પરિવારના 7 લોકો દટાયા

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 78મી જન્મજયંતિ રાજીવ ગાંધીની 78મી જન્મજયંતિના (Former PM Rajiv Gandhi 78th Birth Anniversary) અવસર પર રાહુલ ગાંધીએ તેમના પિતાને યાદ કરતા ટ્વિટ કર્યું. તેણે ટ્વીટમાં રાજીવ ગાંધીનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા તેણે લખ્યું કે, પપ્પા, તમે મારા દિલમાં દરેક ક્ષણ મારી સાથે છો. હું હંમેશા પ્રયત્ન કરીશ કે તમે દેશ માટે જે સપનું જોયું છે તે હું પૂર્ણ કરી શકું.

  • पापा, आप हर पल मेरे साथ, मेरे दिल में हैं। मैं हमेशा प्रयास करूंगा कि देश के लिए जो सपना आपने देखा, उसे पूरा कर सकूं। pic.twitter.com/578m1vY2tT

    — Rahul Gandhi (@RahulGandhi) August 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

PM મોદીએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ કરી અર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજીવ ગાંધીની જન્મજયંતિ પર ટ્વિટ કર્યું. તેમણે લખ્યું, 'આપણા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીને તેમની જન્મજયંતિ પર ઘણી શ્રદ્ધાંજલિ.

  • On his birth anniversary, tributes to our former Prime Minister Shri Rajiv Gandhi.

    — Narendra Modi (@narendramodi) August 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનને કારણે મકાન થયું ધરાશાયી, બે બાળકોના મોત

રાજીવ ગાંધી 21મી સદીના ભારતના આર્કિટેક્ટ તરીકે ઓળખાતા હતા કોંગ્રેસે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર રાજીવ ગાંધીની તસવીર શેર કરતા કહ્યું કે, ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ પર અમે તેમને હૃદયપૂર્વક વંદન કરીએ છીએ. '21મી સદીના ભારતના આર્કિટેક્ટ' તરીકે ઓળખાતા, તેમના વિઝન દ્વારા ભારતમાં IT અને ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિની શરૂઆત થઈ હતી. આજે આપણે તેમનો વારસો ઉજવીએ છીએ. રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ થયો હતો. રાજીવ ગાંધીએ 37 વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.