ETV Bharat / bharat

કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણનું આહ્વાન- ઉદ્યોગ જગત જોખમ ઉઠાવે, ક્ષમતા નિર્માણમાં કરો રોકાણ

ભારતીય અર્થવ્યવસ્થાના (Indian economy) સુધારાના સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યા છે. ત્યારે કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (Union Finance Minister Nirmala Sitharaman) કહ્યું હતું કે, હવે ઉદ્યોગ જગતે (Business world) પણ જોખમ ઉઠાવવું અને ક્ષમતા નિર્માણમાં રોકાણ માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે આ નિવેદન સીઆઈઆઈ વૈશ્વિક આર્થિક નીતિ સંમેલન 2021ને (CII Global Economic Policy Conference 2021) સંબોધતા સમયે આપ્યું હતું.

કેન્દ્રિય નાણા પ્રધાન સીતારમણનું આહ્વાન- ઉદ્યોગ જગત જોખમ ઉઠાવે, ક્ષમતા નિર્માણમાં કરો રોકાણ

author img

By

Published : Nov 18, 2021, 3:31 PM IST

  • કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણનું (Union Finance Minister Nirmala Sitharaman) આહ્વાન
  • ભારતીય અર્થવ્યવસ્થાના (Indian economy) સુધારાના સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યા છેઃ સીતારમણ
  • સીઆઈઆઈ વૈશ્વિક આર્થિક નીતિ સંમેલન 2021ને (CII Global Economic Policy Conference 2021) સંબોધતા સમયે કેન્દ્રિય નાણા પ્રધાને આપ્યું હતું નિવેદન

નવી દિલ્હીઃ કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitharaman) બુધવારે કહ્યું હતું કે, અર્થવ્યવસ્થાના (economy) સુધારાના સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યા છે અને હવે ઉદ્યોગ જગતે (Business world) પણ જોખમ ઉઠાવવું અને ક્ષમતા નિર્માણમાં (Capacity building) રોકાણ માટે તૈયાર રહેવું જોઈએ.

આ પણ વાંચો- ભારતની નિકાસમાં ગયા વર્ષની સરખામણીમાં 35 ટકાનો ઉછાળો

આયાત પર દેશની નિર્ભરતા ઓછી કરવા ઉદ્યોગ જગતે આવવું જોઈએઃ કેન્દ્રિય નાણા પ્રધાન

કેન્દ્રિય નાણા પ્રધાને સીઆઈઆઈ વૈશ્વિક આર્થિક નીતિ સંમેલન 2021ને (CII Global Economic Policy Conference 2021) સંબોધિત કરતા કહ્યું હતું કે, આયાત પર દેશની નિર્ભરતા ઓછી કરવા માટે ઉદ્યોગ જગતે (Business world) આગળ આવવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, હું ઉદ્યોગથી અપીલ કરું છું કે, તેઓ ક્ષમતા વધારવામાં હવે વધુ મોડું ન કરે.

આ પણ વાંચો- અમેરિકાની પછાડી ચીન બન્યો સૌથી અમીર દેશ, જાણો કેટલી સંપત્તિ થઈ?

ઉદ્યોગોએ વધુ રોજગારી આપવી પડશેઃ નિર્મલા સીતારમણ

સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, આવક અસમાનતા (Income inequality) ઓછી કરવા માટે ઉદ્યોગોએ વધુ રોજગારી આપવી પડશે. તેમણે ઉદ્યોગ જગતથી (Business world) આયાત કરેલી તૈયાર વસ્તુઓની સંખ્યામાં ઘટાડો કરવા અને ઉત્પાદનમાં રોકાણ વધારવાનો પણ અનુરોધ કર્યો હતો. કેન્દ્રિય નાણા પ્રધાને જણાવ્યું હતું કે, જ્યારે ભારતની નજર વૃદ્ધિ તેજ કરવા પર લાગી છે. તે સમયમાં હું ઈચ્છું છું કે, ભારતીય ઉદ્યોગ (Business world) વધુ જોખમ ઉઠાવે અને ભારતની ઈચ્છાને સમજે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.