ETV Bharat / bharat

ખેલ પ્રધાન અનુરાગ ઠાકુર દ્વારા ફિટ ઈન્ડીયા ફ્રીડમ રન 2.0ને લીલી ઝંડી આપવામાં આવી

કેન્દ્રીય ખેલ પ્રધાન અનુરાગ ઠાકોર અને ખેલ રાજ્યમંત્રી નિસિથ પ્રમાણિક આજે(13 ઓગસ્ટ) ફિટ ઈન્ડીયા ફ્રીડમ રન 2.0ની શરૂઆત કરી રહ્યા છે. આ વર્ષે ફિટ ઈન્ડીયા ફ્રીડમ રન 2.0નુ આયોજન 13 ઓગસ્ટ થી 2 ઓક્ટોબર સુધી ચાલશે

fit
ફિટ ઈન્ડીયા ફ્રીડમ રન 2.0ને લીલી ઝંડી આપવામાં આવી
author img

By

Published : Aug 13, 2021, 11:51 AM IST

Updated : Aug 13, 2021, 1:19 PM IST

  • ફિટ ઈન્ડીયા ફ્રીડમ રન 2.0ની લીલી ઝંડી આપવામાં આવી
  • અનુરાગ ઠાકોરે બતાવી લીલી ઝંડી
  • ફિટ યુવા દ્વારા મજબૂત દેશનું નિર્માણ શક્ય

દિલ્હી: કેન્દ્રીય ખેલ પ્રધાન અનુરાગ ઠાકોર અને રાજ્ય પ્રધાન નિસિથ પ્રમાણિકે આજે (13 ઓગસ્ટ) ફિટ ઈન્ડીંયા ફ્રીડમ રન 2.0ની શરૂઆત કરી. ઠાકોર વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે ક્હ્યું કે, દેશભરમાં યુવા એક જ સંકલ્પ લઈને જોડાયા છે કે ફિટ રહેવાનું છે અને બીજાને ફિટ રાખવાના છે. તન, મને સ્વસ્થ્ય રાખીને જ આપણે એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું. આઝાદીના 75મી વર્ષગાઠથી જ્યારે 100મી વર્ષગાઠ તરફ આપણે જઈ રહ્યા છે ત્યારે આપણ બધા પર નિર્ભર છે કે આપણે 25 વર્ષમાં આપણે દેશને કઈ તરફ લઈ જઈએ છે.

કડીને મોટી કરવાની છે

તેમણે કહ્યું કે, ભારતના ખુણે-ખુણે લગભગ 750 જિલ્લાના 75 ગામમાં જવાનો કાર્યક્રમ થશે. આ 75 ગામોમાં પણ 75-75 યુવા એક દિવસ માટે ભાગશે અને અલગ-અલગ પરીવાર સુધી પહોંચવાનું કામ કરશે. ઠાકોરે કહ્યું કે, એક કડી બનશે, આપણે આ કડીને વધુ મોટી કરવાની છે જેથી કરીને 75મી વર્ષગાઠ પર દેશભરના ખૂણે-ખુણેથી દરેક પરિવારથી લોકો ફિટનેશનો ડોઝ અડધો કલાકથી જોડાય. ગ્રુપ, સ્થાન, સમય તમે પસંદ કરો પણ ફિટ ઈન્ડીયી ફ્રીડમ રનમાં જરૂર જોડાવો અને પોતાના પરિવારને સ્વસ્થ્ય રાખો.

  • Delhi: Fit India Freedom Run 2.0 being launched by Union Minister for Youth Affairs & Sports Anurag Thakur today, via video conferencing. MoS (Youth Affairs & Sports) Nisith Pramanik also present at the occasion. pic.twitter.com/Hdw6gNVlfb

    — ANI (@ANI) August 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: તાલિબાને અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેર કંધાર પર કબ્જો કર્યો

વિવિધ સાસ્કૃતિક કાર્યક્રમ

ઉદ્ધાટન સમારોહ દરમિયાન કેટલાય પ્રકારના સાસ્કૃતિક ક્રાયક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ વર્ષે ફિટ ઈન્ડીયા ફ્રીડમ રન 2.0નું આયોજન 13 ઓગ્સ્ટ થી 2 ઓક્ટોબરની વચ્ચે થશે. વીડિયો કોન્ફ્રસિંગ બાદ કેન્દ્રીય ખેલ પ્રધાન અનુરાગ ઠાકોરએ મેજર ધ્યાનચંજ નેશનલ સ્ટેડિયમથી ફિટ ઈન્ડીયા ફ્રીડમ રન 2.0ને ઝંડો બતાવીને શરૂ કરી હતી.આ દરમિયાન ખેલ રાજ્યમંત્રી નિસિછ પ્રમાણિક પણ હાજર હતા.

આ પણ વાંચો: કોરોના રસીના બંન્ને ડોઝ લીધા પછી પણ મહિલાનું ડેલ્ટા પ્લસ વેરીઅન્ટના કારણે મૃત્યુ

Last Updated : Aug 13, 2021, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.