- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1) Gujarat Assembly Election 2022: ભાજપમાંથી 14 મહિલા અને 4 ડોક્ટરને મળી ટિકિટ
ગાંધીનગર : ભાજપે 160 ઉમેદવારના નામ (Gujarat Assembly election 2022) જાહેર કરી દીધા છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ચાર ડૉક્ટર્સ અને 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. જેમાં 13 SC 24 ST અને 40 મહિલાઓ તેમજ 4 ડૉક્ટર્સનો સમાવેશ થાય છે. 160માંથી 69 ધારાસભ્યોને (BJP MLA Repeat list) રીપિટ કરવામાં આવ્યા છે. પાર્ટીના જે સિનિયર નેતાઓ છે એ આ વખતે કોઈ પ્રકારની ચૂંટણી નહીં લડે પણ પક્ષમાં રહીને પક્ષનું કામ કરશે. પાર્ટીના અધ્યક્ષને પત્ર લખીને તેમણે એવી જાણ કરી હતી કે, તેઓ ચૂંટણી (Gujarat BJP Candidates list 2022) નહીં લડે. જેમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્ર ચુડાસમા, આર.સી.ફળદુ, પ્રદીપસિંહ જાડેજા, સૌરભ પટેલ, કૌશક પટેલનો સમાવેશ થાય છે. CLICK HERE
2) લગ્ન કરવાની ના પાડતા યુવતીની છરીના ઘા મારીને હત્યા
ઔંધ વિસ્તારમાં બુધવારે બપોરે એક યુવતીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી (A girl who refused to marry was stabbed to death) હતી. યુવતીની ઓળખ 26 વર્ષીય શ્વેતા વિજય રાનડે તરીકે થઈ છે. પોલીસે પ્રતિક કિશન ધમાલે (27) વિરુદ્ધ ચતુર્શિંગી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. CLICK HERE
3) શું ખરેખર મલાઈકા અરોરાએ અર્જુન કપૂરને લગ્ન માટે હા પાડી દીધી!
હૈદરાબાદ: બોલિવૂડ દિવા મલાઈકા અરોરાએ તેની નવી સોશિયલ મીડિયા પોસ્ટથી (Malaika Arora post) તેના ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. મલાઈકાએ પોતાની નવી પોસ્ટમાં આવી વાત લખી છે, જેના પછી માત્ર એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે મલાઈકા હવે બોયફ્રેન્ડ અર્જુન કપૂર (Malaika says yes to Arjun Kapoor for marriage)સાથે બહુ જલ્દી લગ્ન કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકા-અર્જુન આ વેડિંગ સિઝનમાં સાત ફેરા લેશે. હવે ફેન્સ પણ રાહ જોઈ રહ્યા છે કે મલાઈકાની આ પોસ્ટ જલ્દીથી પરદો હટાવે અને તેની વાસ્તવિકતા સામે આવે આશા છે કે આ કપલ જલ્દી જ તેમના લગ્નની તારીખ જાહેર કરશે. CLICK HERE
4) 15 વર્ષથી કોંગ્રેસનો ગઢ રહેલી બેઠક પર હાર્દિક લહેરાવશે ભગવો ?
ગુજરાત વિધાનસભાની(Gujarat Assembly Elections) તારીખો જાહેર થઈ ચૂકી છે. ભાજપે આજે 160 વિધાનસભાના ઉમેદવારોની યાદી(list of assembly candidate) જાહેર કરી દીધી છે. ભાજપે વિરમગામથી(Viramgam Assembly Seat) યુવા નેતા હાર્દિક પટેલને ટિકિટ આપી છે. હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનથી(Patidar reservation movement) જાણીતો બનેલો યુવા ચહેરો છે. CLICK HERE
- વિધાનસભા સ્પેશિયલ
1) ભાજપમાં કહી ખુશી કહી ગમ, કોંગ્રેસનું બીજી યાદી માટે મનોમંથન, આપે ચૌદમી યાદી કરી જાહેર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat Assembly Elections )હાલ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવાના દિવસો છે. ભાજપે આજે 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસ હજી બીજી યાદી માટે મનોમંથન કરી રહી છે. તો આમ આદમી પાર્ટીએ આજે ચૌદમી યાદી જાહેર કરી છે. ઈ ટીવી ભારતનો ઓવરઓલ વિશેષ ન્યૂઝ રીપોર્ટ. CLICK HERE