ETV Bharat / bharat

TOP NEWS : સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને કેબીનેટ બેઠક મળશે, છઠ્ઠ પૂજાનું મહત્ત્વ. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં... - undefined

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

TOP NEWS :
TOP NEWS :
author img

By

Published : Oct 28, 2022, 5:01 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે

1 સીએમ ભુપેન્દ્ર પટેલ ની અધ્યક્ષ સ્થાને શુક્રવારે છેલ્લી કેબીનેટ બેઠક

ગાંધીનગર : હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ છે ત્યારે હવે ગુજરાત વિધાનસભાની સત્તાવાર જાહેરાત 1 અથવા 2 નવેમ્બર ના રોજ થશે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 29 ઓક્ટોબર ના દિવસે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ભુપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતામાં અંતિમ બેઠક યોજાઈ રહી છે.

2 આ કારણે ઉજવાય છે છઠ્ઠ પૂજા, સ્નાન અને સૂર્યપૂજાનું છે મહત્ત્વ

પટના: બિહારમાં લોક આસ્થા અને પવિત્રતાનો મહાન તહેવાર (Chhath Puja significance) છઠ્ઠ દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની છઠ્ઠના દિવસે ઉજવવામાં આવે છે. તે ચતુર્થી તિથિથી શરૂ થાય છે અને સપ્તમી તિથિની સવાર સુધી ચાલુ રહે છે. આ વખતે છઠ્ઠ પૂજા તારીખ 28 ઓક્ટોબર 2022, શુક્રવારથી શરૂ થશે અને 31 ઓક્ટોબર 2022 સોમવારના રોજ સમાપ્ત થશે. છઠ્ઠ વ્રત સુખ, સંતાન, સુખ અને સૌભાગ્ય અને સુખી જીવનની કામના માટે કરવામાં આવે છે. આ તહેવારમાં તૈયાર કરવામાં આવતી દરેક વસ્તુમાં પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ચાલો જાણીએ કે, આ વર્ષે છઠ્ઠનો તહેવાર ક્યારે શરૂ થઈ રહ્યો છે અને સ્નાનથી સૂર્યોદય સુધીનો શુભ સમય (Chhath Puja shubh muhurt) કયો છે. CLICK HERE

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો

1 અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે, છ શહેરોમાં સભા સંબોધન ગોઠવાયું

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ગમે તે સમયની અંદર ચૂંટણી પંચ ( Election Commission )દ્વારા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. તે સમય કેન્દ્રીય પ્રધાનોના ગુજરાતના પ્રવાસનો પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એકવાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં સંબોધન કરશે. CLICK HERE

2 દિલ્હીમાં કોંગ્રેસની બેઠક, ઉમેદવારોની બે દિવસમાં પ્રથમ યાદી થશે જાહેર : સૂત્રો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Assembly elections in Gujarat) લઈને દિલ્હીમાં કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં ઉમેદવારને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે, અશોક ગેહલોત ગુજરાત પ્રવાસ સાથે ઉમેદવારોની પ્રથમ યાદી (Screening Committee meeting) જાહેર થવાની શક્યતા જોવા મળી રહી છે. (Gujarat Congress candidate list) CLICK HERE

3 અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠક પર સ્થાનિકોની સમસ્યાઓ, લોકોએ શું નક્કી કર્યું જૂઓ

અમદાવાદ શહેરમાં કુલ 16 વિધાનસભા બેઠકો ( Total 16 assembly seats in Ahmedabad city ) નો સમાવેશ થાય છે. જે પૈકી અમુક બેઠકો પર સ્થાનિકો સમસ્યાઓનો ( Local problem ) સામનો કરી રહ્યાં છે. જેમાં વેજલપુર વિધાનસભા બેઠક ( Vejalpur Assembly Seat ) ની વાત કરવામાં આવે તો તેમાં અત્યારે હેરિટેજ તળાવની અંદર સમાવેશ થયેલા સરખેજ રોજા તળાવની ( Sarkhej Rija Lake ) હાલત ખરાબ, મક્કમપુરા અને સરખેજના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ વેજલપુરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ ( Water Logging in Vejalpur ) જોવા મળી રહી છે. CLICK HERE

4 ચારધામ યાત્રા 2022: કેદારનાથના કપાટ થયા બંધ, હવે ઓમકારેશ્વરના થશે દર્શન

ઉત્તરાખંડની પ્રખ્યાત ચારધામ યાત્રા 2022ના અંત તરફ આગળ વધી રહી છે. (Kedarnath temple doors closed for winter)ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત ગંગોત્રી ધામના દરવાજા બુધવારે બંધ કરી દેવામાં આવ્યા છે. કેદારનાથ ધામના દરવાજા આજે બંધ છે. યમુનોત્રી ધામના દરવાજા પણ શિયાળા માટે આજે બપોરે બંધ રહેશે. કેદારનાથના દરવાજા બંધ થવાના સમયે ધામમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. CLICK HERE

For All Latest Updates

TAGGED:

TOP NEWS
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.