- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
1 Vibrant Gujarat 2022 : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં રોડ શો યોજાશે
વાઇબ્રન્ટ ગુજરાતની (vibrant gujarat 2022) તૈયારીઓના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ધમધમાટ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગત ગુરુવારે દિલ્હીના ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠક પણ કરી હતી. ત્યારે હવે બીજી ડિસેમ્બરના રોજ મુંબઈમાં(CM Bhupendra Patel road show in mumbai) મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના(vibrant gujarat global summit 2022) સંદર્ભમાં રોડ શો યોજશે. CLICK HERE
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....
1 Winter Session of Parliament:સાંસદોના સસ્પેન્શન સામે વિરોધ, સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન
કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ સંસદ પરિસરમાં (Protests in Parliament premises)ગાંધીજીની પ્રતિમા સામે પ્રદર્શન કરીને રાજ્યસભાના સભ્યોના સસ્પેન્શનને( Exhibition at Parliament House Complex)રદ કરવાની માંગ કરી હતી. CLICK HERE
2 LPG cylinders price hike: LPG સિલિન્ડરના ભાવમાં ભડકો, આ લોકોને પડશે મૃુશ્કેલી
દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયા સુધીનો વઘારો (LPG cylinders price hike) કર્યો છે. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડર (commercial LPG cylinder price increased) 2101 રૂપિયામાં મળી રહ્યાં છે. CLICK HERE
3 Corona variant Omicron:DGCA 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનું મુલતવી રાખ્યું
કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન (Corona variant Omicron) સામે આવ્યા બાદ વિશ્વના તમામ દેશો સાવચેતીના પગલાં લઈ રહ્યા છે. આ એપિસોડમાં, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ (Postponed resumption of international flights from 15 December)ફરી શરૂ કરવાનું સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. CLICK HERE
4 Drug addiction in Gujarat: શાળા,કોલેજમાં ભણતી યુવતીઓ જ્યારે ડ્રગ્સની બંધાણી બને છે ત્યારે જાણો શું હાલત થાય છે
ડ્રગ્સનું દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. તેમાં પણ તેનો સૌથી વધુ શિકાર સ્કૂલ કોલેજમાં ભણતા યુવક યુવતીઓ(school and collage girls) થઈ રહ્યા છે.જે યુવતીઓ ડ્રગ્સના દૂષણમાં(drug addicted) ફસાય છે તેમની સાથે શારીરિક શોષણ સહિતના બનાવો બન્યા છે.આ સિવાયના અન્ય કેટલાક કિસ્સાઓ પણ બન્યા છે કે ડ્રગ્સની લતના કારણે તેમનું જીવન બરબાદ થઈ જાય છે. CLICK HERE
- જાણવા જેવુ
1 World AIDS Day 2021: વિશ્વમાં લગભગ 3.8 કરોડ લોકો આ વિનાશકારી વાઈરસથી પીડિત
દર વર્ષે 1 ડિસેમ્બરે વિશ્વ એઈડ્સ દિવસ (World AIDS Day 2021) હોય છે. આ વિશ્વભરના લોકો માટે એચઆઈવી સામેની લડાઈમાં એકત્રિત થવા, એચઆઈવીથી પીડિત લોકો માટે સમર્થન (Support for people living with HIV) બતાવવા અને એઈડ્સથી સંબંધિત બીમારીથી મરનારાઓને યાદ કરવાનો દિવસ (Aids Day in India) હોય છે. CLICK HERE