નોટિંગહામઃ ઈંગ્લેન્ડના કેપ્ટન જોશ બટલરે રવિવારે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે ત્રીજી T20 મેચમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 2-0થી જીત મેળવીને ત્રણ મેચની T20I શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી લીધી છે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, અવેશ ખાન, ઉમરાન મલિક અને રવિ બિશ્નોઈ.
ઈંગ્લેન્ડની ટીમ: જેસન રોય, જોસ બટલર (કેપ્ટન/વિકેટકીપર), ડેવિડ મલાન, ફિલિપ સોલ્ટ, લિયામ લિવિંગસ્ટોન, હેરી બ્રુક, મોઈન અલી, ડેવિડ વિલી, ક્રિસ જોર્ડન, રીસ ટોપલી, રિચર્ડ ગ્લેસન.