ETV Bharat / bharat

ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને 20 રને હરાવ્યું, સેમીફાઈનલની આશા બંન્ને માટે જીવંત - ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને 20 રને હરાવ્યું

T20 વર્લ્ડ કપની (T20 World Cup ENG vs NZ) સુપર-12 ગ્રુપ-1ની મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 20 રને હરાવ્યું. ઇંગ્લેન્ડના 179 રનના લક્ષ્યાંક સામે ન્યૂઝીલેન્ડની ટીમ 6 વિકેટે159 રન (England beat New Zealand by 20 runs) બનાવી શકી હતી.

Etv Bharatઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને 20 રને હરાવ્યું, સેમીફાઈનલની આશા બંન્ને માટે જીવંત

author img

By

Published : Nov 1, 2022, 7:24 PM IST

બ્રિસ્બેનઃ જોસ બટલરની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમે આજે T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) સુપર 12ની 33મી મેચમાં ન્યૂઝીલેન્ડને 20 રને હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચેની (ENG vs NZ) આ મેચ બ્રિસબેનમાં રમાઈ હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા અને ન્યૂઝીલેન્ડને 180 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 159 રન બનાવી શકી હતી. આ જીત સાથે ઈંગ્લેન્ડની ટીમની સેમીફાઈનલમાં જવાની આશાઓ જળવાઈ રહી છે.

જોસ બટલર મેન ઓફ ધ મેચ: ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. તેના સિવાય (England beat New Zealand by 20 runs) કેપ્ટન કેન વિલિયમસને 40 રનની ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી સેમ કુરન અને ક્રિસ વોક્સે 2-2 વિકેટ લીધી હતી. માર્ક વુડ અને બેન સ્ટોક્સને 1-1 સફળતા મળી હતી.આ પહેલા ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જોસ બટલરે સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. તેના સાથી ઓપનર એલેક્સ હેલ્સે 52 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી લોકી ફર્ગ્યુસને સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. ટિમ સાઉથી, મિશેલ સેન્ટનર અને ઈશ સોઢીને 1-1 સફળતા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.