નવી દિલ્હીઃ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે રાહતના સમાચાર છે. હવે તેમને લાંબા અંતરની મુસાફરી (Long distance travel) દરમિયાન ધાબળા અને બેડશીટ સાથે મુસાફરી કરવી પડશે નહીં. રેલ્વે મંત્રાલયે (Ministry of Railways) ફરીથી લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરોને ધાબળા અને પથારી આપવાનો નિર્ણય (provide blankets to passengers) લીધો છે. કોરોના કાળ શરૂ થયા બાદ ભારતીય રેલ્વેએ (Indian Railways Blanket Bedsheet ) માર્ચ-2020થી મુસાફરોને ચાદર, ગાદલા અને ધાબળા આપવાનું બંધ કરી દીધું હતું. કોરોના રોગચાળાને કારણે લગભગ બે વર્ષથી આ સુવિધા મુસાફરો માટે ઉપલબ્ધ નહોતી.
-
Railways withdraws restriction on provision of linen, blankets and curtains inside trains with immediate effect.https://t.co/6luqA6Ri4r pic.twitter.com/fHOYoh8JLJ
— Ministry of Railways (@RailMinIndia) March 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Railways withdraws restriction on provision of linen, blankets and curtains inside trains with immediate effect.https://t.co/6luqA6Ri4r pic.twitter.com/fHOYoh8JLJ
— Ministry of Railways (@RailMinIndia) March 10, 2022Railways withdraws restriction on provision of linen, blankets and curtains inside trains with immediate effect.https://t.co/6luqA6Ri4r pic.twitter.com/fHOYoh8JLJ
— Ministry of Railways (@RailMinIndia) March 10, 2022
આ પણ વાંચો: Punjab Elections Results 2022: પંજાબમાં AAPની લહેર, બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવી
કોવિડની શરૂઆત પછી, રેલવેએ મુસાફરીના નિયમોમાં ઘણા ફેરફારો કર્યા
ભારતીય રેલ્વેના એસી કોચમાં મુસાફરી કરતા મુસાફરોને ધાબળા, ગાદલા, ચાદર આપે છે. કોવિડની શરૂઆત પછી, રેલવેએ મુસાફરીના નિયમોમાં ઘણા ફેરફારો કર્યા હતા. લોકડાઉન બાદ જ્યારે ટ્રેનોની અવરજવર શરૂ થઈ ત્યારે જનરલ કોચ હટાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત રિઝર્વ બોગીઓમાં ધાબળા, ગાદલા અને પડદાની વ્યવસ્થા પણ નાબૂદ કરવામાં આવી હતી. આ દરમિયાન, રેલ્વે દ્વારા તે મુસાફરોને બેડરોલ કીટ આપવામાં આવી રહી હતી જે તેની કિંમત ચૂકવતા હતા. પરંતુ આ સ્કીમ મુસાફરોને પસંદ આવી ન હતી. ત્યારબાદ રેલ્વેએ બેડરોલ કીટની સુવિધા ફરી શરૂ કરી છે.
આ પણ વાંચો:પાંચ રાજ્યોના લગભગ આઠ લાખ મતદારોએ દબાવ્યું 'NOTA'નું બટન