ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: બારામુલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ - સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ

જમ્મુના બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.

જમ્મુ અને કાશ્મીર
જમ્મુ અને કાશ્મીર
author img

By

Published : Aug 24, 2021, 8:13 AM IST

  • જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં એન્કાઉન્ટર શરૂ
  • સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ
  • એક આતંકી ઠાર

શ્રીનગર: જમ્મુ- કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સોપોરના સીર ગામમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. આ દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.

આ પણ વાંચો : જન્મદિવસની પાર્ટી દરમિયાન ઘરની છત ધરાશાયી થતા 2 લોકોના મોત

સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ

સુરક્ષા દળોને ગામમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી, ત્યારબાદ પોલીસ અને સુરક્ષા દળોએ ઘટનાસ્થળે પહોંચીને વિસ્તારને ધેરી લીધો હતો.જમ્મુ -કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર હાલમાં વિસ્તારને ધેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો : વાપી નજીક ડુંગરા ખાતે બિરાજેલા પંચકેશ્વર મહાદેવ પર ભક્તોને છે અતૂટ વિશ્વાસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.