ETV Bharat / bharat

Employment opportunities for Youth: 6થી 9 મહિનામાં 6,000થી વધુ ભરતીઓની સંભાવના - યુવાનો માટે સારા સમાચાર

યુવાનો માટે સારા સમાચાર (Good news for young people) આવ્યા છે. ભારત 5જી ક્ષેત્રે આગળ (5G in India) વધી રહ્યું છે. 5જી ઈન્ટરનેટ સેવાઓ (5G internet services in India) શરૂ થયા પછી મોબાઈલ ટેકનોલોજી ક્ષેત્રમાં નોકરીઓ (Employment opportunities for Youth) વધશે. ટીમલીઝે આ અંગે કહ્યું હતું કે, 5જી આવવાથી મોબાઈલ ટેકનોલોજી ક્ષેત્રની નોકરીઓમાં ઉછાળો (Surge in hiring expected) આવી શકે છે. ટીમ લિઝ ડિજિટલે (Team Lease Digital) આગામી 6થી 9 મહિનાની વચ્ચે 6,000થી વધુ ભરતીઓની સંભાવના વ્યક્ત કરી છે.

Employment opportunities for Youth: 6થી 9 મહિનામાં 6,000થી વધુ ભરતીઓની સંભાવના

author img

By

Published : Dec 13, 2021, 3:57 PM IST

  • ભારત 5જી ક્ષેત્રે આગળ વધી રહ્યું છે
  • મોબાઈલ ટેકનોલોજી ક્ષેત્રમાં નોકરીઓ વધશે
  • ટીમ લિઝ ડિજિટલે 6,000થી વધુ ભરતીઓની સંભાવના વ્યક્ત કરી

નવી દિલ્હીઃ મોબાઈલ ટેકનોલોજી ઉદ્યોગ, ગેમિંગ, નાણાકીય ટેકનોલોજી (ફિનટેક) અને શિક્ષણ ટેકનોલોજી (એડ-ટેક) જેવા ક્ષેત્રોના વિસ્તારની સાથે આ ક્ષેત્રોમાં કુશળ વ્યાવસાયિકોની માગમાં ઉછાળો ચાલુ છે. કર્મચારી સમાધાન કંપની ટીમલીઝ (staffing solutions company TeamLease) ડિજિટલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, 5જી ઈન્ટરનેટ આવવાથી આગામી મહિનાઓમાં આ ક્ષેત્રોમાં મોટા પાયે ભરતીઓ (advent of 5G accelerate hiring) આવશે.

આ પણ વાંચો- Data Patterns in Capital Market: IPO 14 ડિસેમ્બર, 2021ના રોજ ખૂલશે

આગામી 6થી 9 મહિનાની અંદર ભરતી થશે

ટીમલીઝ ડિજિટલના અધિકારીના (Team Lease Digital) મતે, ગેમિંગ, ફિનટેક, હેલ્થટેક અને એડટેક ક્ષેત્રોમાં યુવા ઉપયોગકર્તાઓની વધતી સંખ્યા (massive traction in gaming fintech healthtech)ની સાથે મોબાઈલ એપ્લિકેશન ટેકનિકની 6,000થી વધુ રોજગારની તક ઉભી કરી છે. આ પદો પર આગામી 6થી 9 મહિના દરમિયાન ભરતી કરવામાં આવશે.

વિવિધ ક્ષેત્રોમાં મટા પાયે વૃદ્ધિ થશે

ટીમલીઝ ડિજિટલના ઉપાધ્યક્ષ અને બિઝનેસ હેડ (ટેલિકોમ એન્ડ એન્જિનિયરિંગ સ્ટાફિંગ) ગૌતમ વોહરાએ જણાવ્યું હતું કે, અમે મોબાઈલ એપ, ખાસ કરીને ગેમિંગ, ફિનટેક, હેલ્થટેક જેવા વિવિધ ક્ષેત્રોમાં મોટા પાયા પર વૃદ્ધિ જોવા મળી રહી છે.

આ પણ વાંચો- Union Minister Piyush Goyal on Plastic Production: ભારતે પ્લાસ્ટિક ઉત્પાદનનું ટર્નઓવર 10 લાખ કરોડ રૂપિયા સુધી વધારવું જોઈએ

મોબાઈલ ટેકનિકમાં વ્યવસાયિકોની માગ બમણી થવાનું અનુમાન

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મોબાઈલ ટેકનિકમાં વ્યવસાયિકોની માગ બમણી થવાનું (The demand for professionals in mobile technology will double) અનુમાન છે. ગેમિંગ, એડટેક અને ફિનટેક જેવા ક્ષેત્રોમાં સૌથી વધુ નિમણૂકની આશા છે. વોહરાએ કહ્યું હતું કે, 5જીના આવવાથી સમગ્ર ખંડમાં વ્યસાયિકોની માગમાં વધારો થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.