ETV Bharat / bharat

Bakri Eid 2022 : બકરીઇદ નજીક આવતા કેમ વધે છે, બકરાના ભાવ? - ઈસ્લામ ધર્મના મુખ્ય તહેવાર

ઈસ્લામ ધર્મમાં બકરીઇદ, જીસે ઈદ ઉલ અઝહા અને ઈદ અલ અધા આ તહેવારોનું ખુબજ મહત્વ(main festival of Islam) રહેલું છે. જેમાં બકરીઇદ(Bakri Eid 2022) પર બકરાની બલી ચડાવવાની પરંપરા રહેલી છે. આ કરાણોસર બકરીઇદનો તહેવાર નજીક આવતા બકરાઓની કિંમતમાં ધરખમ વધારો(Learn about most expensive goats) જોવા મળે છે. રાયપુરની બકરા મંડીમાં એક બકરાની કિંમત 70 લાખ રાખવામાં આવી છે. જાણો શું છે આ બકરીની ખાસિયત જેથી આટલી કિંમત આંકવામાં આવી રહી છે.

Bakri Eid 2022
Bakri Eid 2022
author img

By

Published : Jul 9, 2022, 6:29 PM IST

છત્તિસગઢ : ઈસ્લામ ધર્મમાં(main festival of Islam) મુખ્ય તહેવારોમાં બકરીઇદ, ઈદ ઉલ અઝહા અને ઈદ ઉલ અધા મુબારકનું અતિ મહત્વ રહેલું(Bakri Eid 2022) છે. બકરીઇદ ઈસ્લામિક કેલેન્ડર પ્રમાણે ડિસેમ્બર મહિનાની 10મી તારીખે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 10મી જુલાઈના રોજ આવી રહ્યો છે. બકરીઇદને ઈદ ઉલ અઝહા અને ઈદ અલ અધા પણ કહેવામાં આવે છે.

અહિં વેચાય છે, દેશના મોંધા બકરા - ઈદના કારણે રાયપુરની બકરા મંડીમાં ભીડ વધી છે. રાયપુરના બૈજનાથપરાના સિરાત મેદાનમાં બકરી બજાર છે. અહીં દેશના વિવિધ વિસ્તારોમાંથી બકરાના વેપારીઓ બકરા લઈને પહોંચે છે. આ બકરા બજારમાં સૌથી વધુ ચર્ચાનો વિષય મધ્યપ્રદેશના અનુપપુરનો એક બકરો રહ્યો હતો. આ બકરાની કિંમત 70 લાખ રૂપિયા રાખવામાં આવી છે. બકરાના માલિકનું નામ વાહિદ હુસૈન છે. તેણે કહ્યું કે, આ બકરો ખૂબ જ ખાસ છે.

આ પણ વાંચો - ડ્રાયફ્રુટ, ઘી, માખણ ખાનારા બકરાની કિંમત જાણીને ચોંકી જશો, જાણો કેમ છે આટલી કિંમત

બકરાની કિંમત 70 લાખ રૂપિયા : બકરીના માલિક વાહિદ હુસૈનનો દાવો છે કે "બકરો દેશી નસ્લનો છે. તે કુદરતની ભેટ છે. આ બકરાના શરીર પર ઉર્દૂ ભાષામાં અલ્લાહ અને મોહમ્મદ ઉર્દુ ભાષામાં લખેલ છે, તેથી આ બકરો અનમોલ છે. આ કારણોસર બકરાની કિંમત 70 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ બકરા માટે નાગપુરથી 22 લાખ રૂપિયાની ઓફર આવી છે, પરંતુ હજુ ડીલ ફાઈનલ થઈ નથી.

બકરાના માલિકની જૂબાની - વાહિદે જણાવ્યું કે, "તેઓ વ્યવસાયે બકરી-બકરાઓ વેચવાનો ધંધો કરે છે. તેમની આર્થિક સ્થિતિ સારી નથી. તેમને 6 બાળકો છે, જેમાં 3 દીકરીઓ અને 3 દીકરાનો સમાવેશ થાય છે. જો આ બકરાની યોગ્ય કિંમત તેને મળશે તો, તેમાંથી તે દીકરીઓના લગ્ન કરાવશે.

MPના બકરાની કિંમત 11 લાખ - મધ્યપ્રદેશના અગર માલવામાં 11 લાખની કિંમતનો બકરો પણ વેચાણ માટે આવ્યો છે. અહીં સુસનરના રહેવાસી શાહરૂખ ખાન 11 લાખ 786ની કિંમતનો બકરો લાવ્યા છે. આ બકરાનું નામ સુલતાન છે. બકરાના માલિકનો દાવો છે કે, બકરાના શરીર પર અલ્લાહ અને મોહમ્મદ લખેલ છે. આ બકરો દરરોજ 100 ગ્રામ કાજુ અને બદામ ખાય છે. સાડા ​​ત્રણ ફૂટના સુલતાનનું વજન લગભગ 60 કિલો છે.

આ પણ વાંચો - માતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા પુત્રએ ઉઠાવ્યું આ કદમ

રાજસ્થાનના બકરાની કિંમત - આકર્ષણનું કેન્દ્ર બનેલા બકરાઓના કાન અને પેટ પર 'અલ્લાહ' લખેલા નામ સાથે કેટલીક બકરાઓની પીઠ પર ચાંદ હોય છે. લાખો રૂપિયાની બોલી લગાવ્યા બાદ પણ બકરાના માલિકો આ બકરાઓને વેચવા તૈયાર નથી. આકર્ષણનું કેન્દ્ર બનેલી આ બકરીઓને જોવા માટે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ બકરીઓનો દબદબો છે. લોકો બજારમાં આ બકરાઓ સાથે ફોટા પણ પડાવી રહ્યા છે. આ બકરાઓની કિંમત 2 લાખથી 5 લાખ રૂપિયા સુધીની છે. આમ છતાં બકરી માલિકો તેને વેચવા તૈયાર નથી. ખાસ કરીને 'અલ્લાહ' અને 'ચાંદ' હોવાના કારણે બકરી માલિકો વધુ પૈસા માંગી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.