ETV Bharat / bharat

Eid Milad-un-Nabi 2021 : જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ આપ્યા અભિનંદન - મસ્જિદોમાં કુરાન પઢવામાં આવે

ઈદ મિલાદ-ઉન-નબીને(Eid Milad-un-Nabi) પેગંબર હઝરત મોહમ્મદના જન્મદિવસ (Prophet Muhammad birth anniversary) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે આખી રાત બંદગી કરવામાં આવે છે અને જુદી જુદી જગ્યાઓથી જુલૂસ પણ કાઢવામાં આવે છે. આજે સોમવારે ઘરો અને મસ્જિદોમાં કુરાન પઢવામાં આવે છે.

Eid Milad-un-Nabi 2021
Eid Milad-un-Nabi 2021
author img

By

Published : Oct 19, 2021, 9:52 AM IST

  • દેશભરમાં આજે ઈદ એ મિલાદ-ઉન-નબીની ઉજવણી કરવામાં આવી રહી છે
  • હઝરત મોહમ્મદનો એક જ સંદેશ હતો કે, "માનવતામાં માનનાર જ મહાન છે"
  • વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે દેશવાસીઓને આપ્યા અભિનંદન

હૈદરાબાદ : દેશમાં આજે સામવારે ઈદે મિલાદ-ઉન-નબીની(Eid Milad-un-Nabi) ઉજવણી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ઈસ્લામના લોકો પેગંબર હઝરત મોહમ્મદના (Prophet Muhammad birth anniversary)જન્મદિવસને ઈદ-એ-મિલાદ-ઉન-નબી અથવા ઈદ-એ-મિલાદ તરીકે ઉજવે છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ, આ તહેવાર ત્રીજા મહિનાના રબી-ઉલ-અવ્વલના 12 માં દિવસે ઉજવવામાં આવે છે.

ઇસ્લામિક કેલેન્ડર મુજબ, ઇસ્લામનો ત્રીજો મહિનો એટલે કે મિલાદ-ઉન-નબી શરૂ થયો છે. મોહમ્મદ સાહેબના જન્મદિવસે (Prophet Muhammad birth anniversary) લોકો તેમની યાદમાં સરઘસ કાઢે છે. આ દિવસે વિવિધ સ્થળોએ મોટા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

પેગંબર સાહેબનો જન્મ

પેગંબર મોહમ્મદ સાહેબનો જન્મ 12 મી 571 ઈ.સ.ના રોજ અરબી રણ શહેર મક્કામાં થયો હતો. પેગંબરના જન્મ પહેલા જ તેમના પિતાનું નિધન થઈ ગયું હતું. જ્યારે તે 6 વર્ષનો હતા, ત્યારે તેની માતાનું પણ અવસાન થયું હતું. તેની માતાના મૃત્યુ પછી, પેગંબર મોહમ્મદે તેના કાકા અબુ તાલિબ અને દાદા અબુ મુતાલિબ સાથે રહેવાનું શરૂ કર્યું. તેમના પિતાનું નામ અબ્દુલ્લાહ અને માતાનું નામ બીબી અમીના હતું. અલ્લાહે સૌથી પહેલા પેગંબર હઝરત મોહમ્મદને પવિત્ર કુરાન આપ્યું હતું તેવું માનવામાં આવે છે. આ બાદ જ પેગંબર પવિત્ર કુરાનનો સંદેશ દુનિયાના દરેક ખૂણે અને ખૂણે લઈ ગયા હતા.

ઈદે મિલાદ ઉન-નબીનું મહત્વ

ઈદ મિલાદ-ઉન-નબીને પેગંબર હઝરત મોહમ્મદના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે આખી રાત બંદગી કરવામાં આવે છે અને જુદા જુદા સ્થળોએથી જુલૂસ પણ કાઢવામાં આવે છે. આજે સોમવારે ઘરો અને મસ્જિદોમાં કુરાન વાંચવામાં આવે છે. ઈદે મિલાદ-ઉન-નબીના પ્રસંગે ઘર અને મસ્જિદ શણગારવામાં આવે છે અને મોહમ્મદ સાહેબના સંદેશા વાંચવામાં આવે છે. હઝરત મોહમ્મદનો એક જ સંદેશ હતો કે માનવતામાં માનનાર જ મહાન છે. આ દિવસે લોકો ગરીબોને દાન પણ આપે છે. એવું માનવામાં આવે છે કે, ઈદ મિલાદ-ઉન-નબીના દિવસે અલ્લાહ દાન અને જકાતથી ખુશ થાય છે.

રાષ્ટ્રપતિ કોવિંદે અભિનંદન પાઠવ્યા

પેગંબર સાહેબના જન્મદિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત ઘણા નેતાઓએ દેશવાસીઓને અભિનંદન આપ્યા છે. કોવિંદે ટ્વિટ કરીને લખ્યું કે, "હું તમામ દેશવાસીઓને, ખાસ કરીને અમારા મુસ્લિમ ભાઈઓ અને બહેનોને અભિનંદન આપું છું. ચાલો આપણે બધા પેગંબર મોહમ્મદ સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈએ અને સમાજની સમૃદ્ધિ માટે તેમજ દેશમાં શાંતિ અને સુખ જાળવવા માટે કામ કરીએ."

વડાપ્રધાન મોદીએ પણ અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન મોદીને અભિનંદન આપતા લખ્યું હતું કે, "મિલાદ-ઉન-નબીને અભિનંદન. ચારે બાજુ શાંતિ અને સમૃદ્ધિ રહે. દયા અને ભાઈચારાના ગુણો હંમેશા પ્રબળ રહે. ઈદ મુબારક!"

  • Milad-un-Nabi greetings. Let there be peace and prosperity all around. May the virtues of kindness and brotherhood always prevail. Eid Mubarak!

    — Narendra Modi (@narendramodi) October 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.