કઠુઆ: જિલ્લાના રાજબાગ પીએસ હેઠળના તલ્લી હરિયા ચકમાં બોર્ડર તરફથી આવતા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું (Drone shot down in Kathua) હતું. જમ્મુ અને કાશ્મીર પોલીસનું કહેવુ છે કે, ડ્રોનમાં તેની સાથે પેલોડ જોડાણ છે, જે બોમ્બ નિકાલ નિષ્ણાતો દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: 12 વર્ષે બાવો બોલ્યો, મારું નામ અમન રાણા નહીં પણ અકરમ ખાન છે
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સરહદ તરફથી આવતા એક ડ્રોનને તોડી (Jammu and Kashmir Drone shot ) પાડવામાં આવ્યું હતું, પોલીસે રવિવારે જણાવ્યું હતું.
આ પણ વાંચો: હવે લાલુને ઝારખંડ કોર્ટનું તેડું: આચારસંહિતા ભંગ બદલ થયો હતો કેસ
તેઓએ જણાવ્યું કે આ ઘટના જિલ્લાના રાજબાગ પોલીસ સ્ટેશન હેઠળના તલ્લી હરિયા ચોકમાં બની હતી. ડ્રોનને નીચે ઉતાર્યા પછી, પોલીસને જાણવા મળ્યું કે, ડ્રોનમાં તેની સાથે પેલોડ એટેચમેન્ટ હતું.