ETV Bharat / bharat

ગોરખપુરમાં ઓક્સિજનના અભાવે અનેક બાળકોના મોત: મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ડૉ. કફીલ ખાનને બરતરફ કરી દીધા - ડિપાર્ટમેન્ટે ડૉ. કફીલ ખાનને બરતરફ કરી દીધા

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં BRD મેડિકલ કોલેજમાં ઓક્સિજનના અભાવે (lack of oxygen in Gorakhpur) અનેક બાળકોના મોતના આરોપી ડૉ.કફીલ ખાનને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. UPPSCએ ડો. કફીલને બરતરફ કરવાની મંજૂરી આપી હતી.

મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ડૉ. કફીલ ખાનને બરતરફ કરી દીધા

author img

By

Published : Nov 11, 2021, 3:53 PM IST

  • ગોરખપુરમાં ઓક્સિજનના અભાવે અનેક બાળકોના મોત
  • તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી
  • મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ડૉ. કફીલ ખાનને બરતરફ કરી દીધા

લખનઉ: ગોરખપુરની બાબા રાઘવ દાવ (BRD) મેડિકલ કોલેજમાં ઓક્સિજનના અભાવે (lack of oxygen in Gorakhpur) બાળકોના મોતના મામલામાં યુપી સરકારે મોટી કાર્યવાહી કરી છે. આ કેસના મુખ્ય આરોપી ડો.કફીલ ખાનને બરતરફ કરવામાં આવ્યો છે. UPPSCએ ડો. કફીલને બરતરફ કરવાની મંજૂરી આપી હતી. આ પછી હવે મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે પણ બરતરફીના આદેશ (Medical Education Department Kafil Khan fired ) આપ્યા છે.

મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ડૉ. કફીલ ખાનને બરતરફ કરી દીધા

મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ડૉ. કફીલ ખાનને બરતરફ કરી દીધા

જણાવી દઈએ કે ચાર વર્ષ પહેલા BRD હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે બાળકોના મોત થયા હતા. આ કેસમાં ડો.કફીલ ખાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એક સમિતિ તેમની સામેના આરોપોની તપાસ કરી રહી હતી અને હવે મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે મોટી કાર્યવાહી કરતા ડૉ. કફીલ ખાનને બરતરફ કરી દીધા છે.

તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે આ અકસ્માત બાદને પગલે ડો.કફીલ ખાનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. તે દરમિયાન કફીલ ખાને આ આદેશને કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે આ મામલામાં 11 મહિના પછી ફરી તપાસ અંગે સવાલો ઉઠાવ્યા હતા, ત્યારબાદ સરકારે ફેબ્રુઆરી 2020માં તપાસનો આદેશ પાછો ખેંચી લીધો હતો. તમને જણાવી દઈએ કે કફીલને સસ્પેન્ડ કર્યાને ચાર વર્ષ થઈ ગયા છે.

આ પણ વાંચો: કોરોનાની ત્રીજી લહેરને જોતા સુરતની ખાનગી કંપનીએ 5,000થી વધુ ઓક્સિજન સિલિન્ડર ખરીદ્યા

આ પણ વાંચો: Make In India હેઠળ વાપીના યુવાને તૈયાર કર્યા PSA મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.