ETV Bharat / bharat

ભાજપના નેતા શાહનવાઝ હુસૈનની મુશ્કેલી વધી દિલ્હી HCએ રેપનો કેસ નોંધવા આપ્યો આદેશ - છતરપુર ફાર્મ હાઉસમાં બળાત્કાર કેસ

દિલ્હી હાઈકોર્ટે બીજેપી નેતા શાહનવાઝ હુસૈન વિરુદ્ધ તાત્કાલિક બળાત્કારનો કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. ન્યાયાધીશ આશા મેનને દિલ્હી પોલીસને ત્રણ મહિનાની અંદર આ મામલાની તપાસ કરીને કોર્ટમાં રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. Delhi High Court, Justice Asha Manne, rape case against BJP Leader Shahnawaz Hussain

ભાજપના નેતા શાહનવાઝ હુસૈનની મુશ્કેલી વધી દિલ્હી HCએ રેપનો કેસ નોંધવા આપ્યો આદેશ

author img

By

Published : Aug 18, 2022, 11:30 AM IST

નવી દિલ્હી દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) ભાજપના નેતા શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કારનો કેસ (rape case against BJP Leader Shahnawaz Hussain) તાત્કાલિક નોંધવાનો આદેશ આપ્યો છે. ન્યાયાધીશ આશા મેનને (Justice Asha Manne) દિલ્હી પોલીસને ત્રણ મહિનાની અંદર આ મામલાની તપાસ કરવા અને ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 173 હેઠળ સંબંધિત કોર્ટમાં રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો AIOCDએ નકલી દવાઓ અને નકલી ડોકટરોના ઓનલાઈન રેકેટ પર પગલાં લેવા વિનંતી કરી

એફઆઈઆર આ કેસ જાન્યુઆરી 2018નો છે. એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, છતરપુર ફાર્મ હાઉસમાં તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પીડિતાએ નીચલી કોર્ટમાં અરજી કરીને હુસૈન વિરુદ્ધ બળાત્કારના આરોપ હેઠળ એફઆઈઆર નોંધવાની વિનંતી કરી હતી.

આ પણ વાંચો જમ્મુ, કઠુઆ અને સાંબામાં ટેરર ​​ફંડિંગ મામલે NIAના દરોડા

એફઆઈઆર નોંધવામાં ખચકાટ દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, પીડિત મહિલાની ફરિયાદ પર દિલ્હી પોલીસનું અસંવેદનશીલ વલણ અગમ્ય છે. તમામ તથ્યો પરથી સ્પષ્ટ થાય છે કે, એફઆઈઆર નોંધવામાં પોલીસ તરફથી ખચકાટ જોવા મળ્યો હતો. જો કે, દિલ્હી પોલીસે દલીલ કરી હતી કે નીચલી અદાલતમાં તેના વતી રજૂ કરાયેલ અહેવાલ અંતિમ અહેવાલ નથી. દિલ્હી પોલીસે તારણ કાઢ્યું હતું કે, મહિલાના આરોપોમાં યોગ્યતા નથી અને શાહનવાઝ હુસૈન વિરુદ્ધ કોઈ કેસ કરવામાં આવ્યો નથી.

Delhi High Court, Justice Asha Manne, rape case against BJP Leader Shahnawaz Hussain,Rape case in Chhatarpur farm house

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.