ETV Bharat / bharat

Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં 22,431 નવા કેસ, 318 મોત - New Delhi News

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના ત્રણ કરોડ 38 લાખ 53 હજાર 48 કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 22,431 નવા કેસ આવ્યા છે. આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 24,602 લોકો સાજા થયા છે.

Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં 22,431 નવા કેસ, 318 મોત

author img

By

Published : Oct 7, 2021, 2:16 PM IST

  • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22,431 નવા કેસ નોંધાયા
  • 318 લોકોના મોત થયાં
  • કુલ ત્રણ કરોડ 38 લાખ 94 હજાર 312 કેસ આવ્યા

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22,431 નવા કેસ નોંધાયા છે. તો 318 લોકોના મોત થયાં છે. આ માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Union Health Ministry) એ ગુરુવારે આપી હતી. દેશમાં અત્યાર સુધીમાં કોરોના ત્રણ કરોડ 38 લાખ 94 હજાર 312 કેસ આવ્યા છે.

આ પણ વાંચો: PM Modi આજે ઉત્તરાખંડના પ્રવાસે, ઋષિકેશ AIIMSમાં 35 PSA Plantsનું કરશે ઉદ્ઘાટન

અત્યાર સુધીમાં 4,49,856 લોકોના મોત થયા

આ સાથે જ દેશમાં સંક્રમિત કેસની સંખ્યા 2,44,198 પર પહોંચી છે. આ આંકડા 204 દિવસોમાં સૌથી ઓછા છે. અત્યાર સુધીમાં 4,49,856 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો: Mumbai Cruise Drugs Case: આર્યન ખાન અને અન્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે NCB

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.