હૈદરાબાદ: ભરતમાં ફરી કોરોના કેસનો આંકડો 50 હજારથી ઓછો નોંધાયો છે, ત્યારે હાલ 46,148 નવા કેસ આવ્યા બાદ, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3,02,79,331 થઇ છે. 979 નવા મૃત્યુ થયા બાદ કુલ મૃત્યુઆંકની સંખ્યા 3,96,730 થઈ છે. 58,578 ડિસ્ચાર્જ કર્યા બાદ કુલ સંખ્યા 2,93,09,607 થઇ છે. જ્યારે દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 5,72,994 છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચોઃ India Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42,640 નવા કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસની 17,21,268 રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસની 17,21,268 રસી આપવામાં આવી હતી, જે પછી કુલ રસીકરણનો આંકડો 32,36,63,297 થયો છે. કોરોના વાઇરસના સક્રિય કેસો કુલ કેસના 1.89 ટકા છે. જ્યારે રિકવરી રેટ 96.80 ટકા થયો છે અને દૈનિક પોઝિટિવ કેસ દર 2.94 ટકા છે.