હૈદરાબાદ: કોરોના રસીકરણના સંબંધમાં કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, બાળકોને પણ હવે વેક્સિન લાગાવામાં આવશે. આ અંગે હૈદરાબાદના સાંસદ સભ્ય (Member of Parliament for Hyderabad) અસદુદ્દીન ઓવૈસીએ કટાક્ષના અંદાજમાં કહ્યું કે, વડાપ્રધાન મોદી અને સ્વાસ્થ્ય પ્રધાન (Health Minister) મનસુખ માંડવિયાએ તેમની વાત પર ધ્યાન આપ્યું સારુ લાગ્યું.
ઓવેસી દ્વારા બાળકો માટે કોરોના વેક્સિન અને બૂસ્ટર ડોઝનો મુદ્દો ઉઠાવ્યો
પીએમ મોદીના મનની વાતના કાર્યક્રમ પછી ઓવેસીએ એક વિડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે. ઓવેસીએ શીતકાલીન સત્ર દરમિયાન લોકસભામાં કોરોના રસીકરણ પર વાત કરવામાં આવે છે. ઓવેસીએ લખ્યું છે, 2 ડિસેમ્બર 2021 માટે, મેં બાળકો માટે કોરોના વેક્સિન અને બૂસ્ટર ડોઝનો (Booster dose) મુદ્દો ઉઠાવ્યો હતો.
-
On 2nd December 2021, I’d raised issues regarding inaction on #booster #vaccine shots & vaccines for our kids. It’s good that @PMOIndia @mansukhmandviya listened pic.twitter.com/cKGNa7nE6E
— Asaduddin Owaisi (@asadowaisi) December 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">On 2nd December 2021, I’d raised issues regarding inaction on #booster #vaccine shots & vaccines for our kids. It’s good that @PMOIndia @mansukhmandviya listened pic.twitter.com/cKGNa7nE6E
— Asaduddin Owaisi (@asadowaisi) December 26, 2021On 2nd December 2021, I’d raised issues regarding inaction on #booster #vaccine shots & vaccines for our kids. It’s good that @PMOIndia @mansukhmandviya listened pic.twitter.com/cKGNa7nE6E
— Asaduddin Owaisi (@asadowaisi) December 26, 2021
ઓવેસીએ કર્યું ટ્વીટ
ઓવેસીએ તેને કરેલા ટ્વીટરમાં પીએમ ઓફિસ (@PMOIndia) અને આરોગ્ય પ્રધાનને (@Mansukhmandaviya) ટૅગ કરતા લખ્યું છે કે, આરોગ્ય પ્રધાન (Health Minister) અને મનસુખ મંડાવિયાએ તેમની વાત સાંભળી સારું લાગ્યું.
પીએમ મોદીએ શનિવારએ કરી મહત્વની જાહેરાત
પીએમ મોદીએ શનિવારએ માહિતી આપી કે, 3 જાન્યુઆરીથી 15 વર્ષ થી લઇ 18 વર્ષના આયુ ધરાવતા બાળકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, 10 જાન્યુઆરીથી હેલ્થ કેયર અને ફ્રંટલાઇન વર્કરોને પ્રી-કોશન ડોઝ આપવામાં આવશે. આ સાથે 10 જાન્યુઆરીથી 60 વર્ષથી વધુ આયુના વૃધ્ધો અને ગંભીર બીમારીથી પીડિતોને પણ ડોક્ટરની સલાહ લઇને પ્રી-કોશન ડોઝ મતલબ કે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.