ETV Bharat / bharat

Corona Case in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 46,617 કેસ નોંધાયા, 853 લોકોના મોત - Cases of corona virus in the country

દેશમાં કોરોનાની બીજી લહેર (The second wave of the corona) શાંત પડી છે. ત્યારે દેશમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ (Corona's case)ની સંખ્યા પણ સતત ઘટી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 46,617 કેસ નોંધાયા છે. જ્યારે 853 લોકોના મોત થયા છે. આ સાથે જ 59,384 લોકો સાજા થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના સક્રિય કેસ (Active case of corona)ની સંખ્યા 5,09,6374 થઈ છે.

Corona Case in India
Corona Case in India
author img

By

Published : Jul 2, 2021, 12:12 PM IST

  • દેશમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે ઘટાડો
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 46,617 કેસ નોંધાયા
  • દેશમાં કોરોનાના સક્રિય કેસ (Active case of corona)ની સંખ્યા 5,09,6374 થઈ છે

હૈદરાબાદઃ ભારતમાં કોરોનાની બીજી લહેર (The second wave of the corona) ધીમે ધીમે શાંત થઈ રહી છે. આ સાથે જ કોરોનાના કેસ (Corona's case)માં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના દૈનિક કેસ (The daily case of Corona) 40થી 50 હજારની આસપાસ આવી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 46,617 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 3,04,58,251 થઈ છે. તો છેલ્લા 24 કલાકમાં 853 લોકોના મોત થતા દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 4,00,312 થઈ છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં દેશમાં 59,384 દર્દી સાજા થયા છે અને આ સાથે જ દેશમાં કોરોનાથી સાજા થવાની સંખ્યા 2,95,48,302 થઈ છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચોઃ અમદાવાદમાં આગામી મંગળવાર સુધી ચાલે તેટલો વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ

દેશમાં કુલ 34 કરોડનું વેક્સિનેશન પૂર્ણ

આ સાથે જ દેશમાં કોરોનાના સક્રિય કેસ (Active case of coronaની સંખ્યા 5,09,6374 થઈ છે. એક તરફ દેશમાં કોરોનાના કેસ (Corona's case)ઘટી રહ્યા છે તો બીજી તરફ કોરોના વેક્સિનેશન (Corona vaccination) પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 42,64,123 લોકોનું કોરોના વેક્સિનેશન (Corona vaccination) કરવામાં આવ્યું છે. આ સાથે જ દેશમાં કુલ કોરોના વેક્સિનેશન (Corona vaccination)નો આંકડો 34,00,76,232 થયો છે. દેશમાં કોરોના વાઈરસના સક્રિય કેસ (Active case of corona)ની કુલ સંખ્યા 1.67 છે. જ્યારે રિકવરી રેટ 97.01 ટકા થયો છે. અત્યારે દૈનિક પોઝિટિવિટી રેટ 2.48 ટકા છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 પોઝિટિવ કેસ નોંધાયા, 03 લોકોના થયા મૃત્યુ

દેશમાં કોરોનાના 18 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયા

તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,80,026 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ 41,42,51,520 સેમ્પલ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.