ETV Bharat / bharat

પબમાં જોવા મળ્યા રાહુલ ગાંધી, ભાજપના નેતાએ કહ્યું - "'પાર્ટી' (INC) ખતમ થઈ જશે, પરંતુ 'પાર્ટી' કાયમ રહેશે!"

author img

By

Published : May 3, 2022, 1:35 PM IST

Updated : May 3, 2022, 1:42 PM IST

રાહુલ ગાંધી પોતાના અંગત કારણોસર સોમવારે નેપાળ જવા રવાના થયા હતા. આ દરમિયાન, એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ એક ક્લબમાં હોય તેવો વીડિયો ભાજપના અનેક નેતાઓએ ટ્વિટ કર્યો છે.

નેપાળના પબમાં જોવા મળ્યા રાહુલ ગાંધી
નેપાળના પબમાં જોવા મળ્યા રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં નેપાળની અંગત મુલાકાતે છે. જેને લઈને એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ કાઠમંડુના એક પબમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાઈરલ થયા બાદ ભાજપ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જોરશોરથી હુમલો કરી રહ્યા છે.

વીડિયો શેર કરતી વખતે ભાજપના નેતાના પ્રહારો : ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રાએ ટ્વિટર પર આ વીડિયો શેર કરતા રાહુલ ગાંધીને ઘેર્યા હતા. રાહુલ પર કટાક્ષ કરતા તેમણે ટ્વીટ કર્યું કે, આ રાહુલ ગાંધીના અંગત જીવનનો મામલો નથી. રાહુલ ગાંધી કોની સાથે છે ? શું ત્યાં ચીનના એજન્ટો છે ? શું રાહુલ ગાંધી સેના વિરૂદ્ધ ટ્વિટ કરે છે તે ચીનના દબાણમાં છે ? પ્રશ્નો પૂછવામાં આવશે ? સવાલ રાહુલ ગાંધીનો નથી દેશનો છે.

  • ये राहुल गांधी की निजी जिंदगी का मामला नहीं

    राहुल गांधी किसके साथ है? क्या चाइना के एजेंटों के साथ हैं? क्या राहुल गांधी जो ट्वीट करते है सेना के खिलाफ वो चाइना के दबाव में करते है ?

    सवाल तो पूछे जाएंगे ?

    सवाल राहुल गांधी का नहीं, देश का हैं https://t.co/dNmzqFo36L

    — Kapil Mishra (@KapilMishra_IND) May 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બીજેપી પ્રવક્તા પર પણ પ્રહાર : બીજેપી પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પણ રાહુલ ગાંધીને ઘેરવામાં કોઈ કસર છોડી ન હતી. તેમણે નિશાન સાધતા કહ્યું કે, રાહુલ ગાંધી જે કરી રહ્યા છે તે તેમની અંગત બાબત છે, પરંતુ રાજસ્થાનના જોધપુરમાં જ્યારે હિંસા થઈ રહી છે, ત્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, રાજસ્થાન સળગી રહ્યું છે. આ અંગે ચિંતા વ્યક્ત કરવાને બદલે રાહુલ ગાંધી નેપાળની એક નાઈટ ક્લબમાં પાર્ટી કરતા જોવા મળે છે. જ્યારે તેઓ ભારતના લોકોની સમસ્યાઓ વિશે જાણવા માટે તેમની સાથે હોવા જોઈએ.

  • Rajasthan is burning
    Baba is partying

    Party (INC) khatm ho jayegi
    Par party yu hi chalegi! Yeh party yu hi chalegi ..

    Part(y) Time Neta !! pic.twitter.com/sOnEI0oJnM

    — Shehzad Jai Hind (@Shehzad_Ind) May 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પૂનાવાલાએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ખતમ થઈ ગઈ છે, પરંતુ રાહુલ ગાંધીની પાર્ટી આ રીતે ચાલશે. તે રાજકારણમાં ગંભીર નથી. જ્યારે તેમની પાર્ટી અને દેશની જનતાને તેમની જરૂર છે, ત્યારે તેઓ નેપાળમાં પાર્ટી કરી રહ્યા છે.

  • Rahul Gandhi was at a nightclub when Mumbai was under seize. He is at a nightclub at a time when his party is exploding. He is consistent.

    Interestingly, soon after the Congress refused to outsource their presidency, hit jobs have begun on their Prime Ministerial candidate... pic.twitter.com/dW9t07YkzC

    — Amit Malviya (@amitmalviya) May 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમિત માલવિયાએ પણ ભાજપ પર નિશાન સાધ્યું : સોશિયલ મીડિયા પ્રભારી અમિત માલવિયાએ પણ ટ્વીટ કર્યું હતું. તેણે લખ્યું કે, જ્યારે મુંબઈ પર હુમલો થયો ત્યારે પણ રાહુલ ગાંધી નાઈટ ક્લબમાં હતા. હવે જ્યારે તેની પાર્ટી મુશ્કેલીમાં છે, તે હજુ પણ નાઈટ ક્લબમાં છે. તેમનામાં સાતત્ય છે.

  • Regular Parties, Vacations, Holidays, Pleasure Trips, Private Foreign Visits etc are nothing new to the nation now.
    As a private citizen there's no issue at all but when an MP, a permanent boss of a national political party who keeps preaching others..... https://t.co/r7bgkmHmvT

    — Kiren Rijiju (@KirenRijiju) May 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પાર્ટી-હોલિડે દેશ માટે નવી વાત નથી : યુનિયન મિનિસ્ટર કિરેન રિજિજુએ પણ રાહુલ ગાંધીનો વીડિયો શેર કરતા કટાક્ષ કર્યો હતો. તેણે ટ્વીટ કરીને લખ્યું કે વેકેશન, પાર્ટી, હોલિડે, પ્લેઝર ટ્રીપ, પ્રાઈવેટ ફોરેન વિઝિટ વગેરે હવે દેશમાં નવી નથી.

કોંગ્રેસ નેતાનો વળતો પ્રહાર : કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, રાહુલ ગાંધી એક મિત્રની લગ્નમાં ત્યાં ગયા છે અને તે તેમની અંગત બાબત છે, પરંતુ વડાપ્રધાન મોદી અને ભાજપને મિત્રના લગ્નમાં જવું એ બિનકાયદેસર છે અને ભાજપ દ્વારા તેમને ક્રાઈમ ગણવામાં આવે છે.

Last Updated : May 3, 2022, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.