ETV Bharat / bharat

Christmas, New Year Celebrations Delhi : દિલ્હીમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ, DDMAની સૂચના જારી - DDMA issues guidelines on OMICRON in Delhi

DDMA દિલ્હીમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીની(Christmas, New Year Celebrations Delhi) તૈયારી અંગે માર્ગદર્શિકા જારી કરી છે. તમામ જિલ્લાના DDMAએ દ્વારા 'નો-માસ્ક નો-એન્ટ્રી'નું ચુસ્તપણે પાલન કરવા સૂચના(DDMA Instructions on Christmas Celebration in Delhi) આપવામાં આવી છે.

Christmas, New Year Celebrations Delhi : દિલ્હીમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ, DDMAની સૂચના જારી

author img

By

Published : Dec 23, 2021, 10:08 AM IST

નવી દિલ્હી: દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ (DDMA) વધતા કોવિડ કેસ અને ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકા જારી કરી છે. આ સૂચનાઓ અનુસાર, ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર કોઈપણ પ્રકારનું(Christmas, New Year Celebrations Delhi) જાહેર સમારંભ યોજવામાં આવશે નહીં. DDMA(District Disaster Management Authority) તમામ જિલ્લાના DDMAએ જાહેર સ્થળોએ નો માસ્ક-નો એન્ટ્રીનું ચુસ્તપણે પાલન કરવા સૂચના(DDMA Instructions on Christmas Celebration in Delhi) આપી છે. આ સાથે દિલ્હીમાં ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ દુકાનમાં માસ્ક વગર પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. પ્રશાસનને ટ્રિપલ 'ટી' એટલે કે ટ્રેક, ટેસ્ટ અને ટ્રીટ પર કામ કરવા સૂચના આપવામાં આવી છે.

DDMAની સૂચના
DDMAની સૂચના

સામાજિક કાર્યક્રમ સિમીત લોકોમાં થવા જોઈએ

સૂચનાઓમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તમામ DDMA અને જિલ્લા DCPએ સુનિશ્ચિત કરશે કે દિલ્હીના એનસીટીમાં ક્રિસમસ અથવા નવા વર્ષની ઉજવણી માટે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ/સંમેલન/મંડળ/કાર્યક્રમ(Christmas New Year Program in Delhi) ન થવા જોઈએ. આ સિવાય DDMA દ્વારા બહાર(Notice of DDMA at Christmas) પાડવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ રેસ્ટોરન્ટ, બાર, ઓડિટોરિયમ અને એસેમ્બલી હોલમાં એક સમયે માત્ર 50 ટકા લોકો જ હાજર રહી શકશે. તેમજ લગ્ન સમારોહમાં માત્ર 200 લોકોને જ આવવાની મંજૂરી આપવામાં આવી છે.

કોવિડ-19ના કારણે અપાઇ સુચના

DDMAના આદેશમાં, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને દિલ્હી પોલીસના અધિકારીઓને આદેશનું પાલન(Delhi Government guideline on Christmas) કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે જિલ્લા વહીવટી તંત્રને રોજેરોજ રિપોર્ટ કરવા જણાવાયું છે. કડક પાલન કરવા પાછળનું કારણ એ છે કે, દિલ્હીમાં ફરી એકવાર કોવિડ-19ના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 125 કેસ નોંધાયા છે. તેમજ ઓમિક્રોનની દિલ્હી સરકાર અનુસાર, દિલ્હીમાં અત્યાર સુધીમાં 52 કેસ આવ્યા છે.

આ પણ વાંચોઃ Christmas Festivities 2021: અમદાવાદ શહેર પોલીસે નાતાલના તહેવારને લઈને બહાર પાડ્યું જાહેરનામું

આ પણ વાંચોઃ Corona omicron virus:ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર ઓમિક્રોનનું ગ્રહણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.