- કોરોના કેસો પર ગંભીરતા લઈને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે સોમવારે સમીક્ષા બેઠક બોલાવી
- પાછલા દિવસે રેકોર્ડ 10 હજારથી વધારે નવા કેસ નોંધાયા
- ગંભીર પરિસ્થિતિ જોઈને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે બેઠક બોલાવવાનું નક્કી કર્યું હતું
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસો પર ગંભીરતા લઈને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે સોમવારે સમીક્ષા બેઠક બોલાવી હતી. આ સમીક્ષા બેઠક 12 વાગ્યે શરૂ થઈ હતી.
આ પણ વાંચો: દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે વડાપ્રધાનને લખ્યો પત્ર, રસીકરણની શરતમાં રાહતની માગ કરી
સમીક્ષા બેઠક 12 વાગ્યે શરૂ થઈ હતી
પાછલા દિવસે રેકોર્ડ 10 હજારથી વધારે નવા કેસ નોંધાયા હતા અને 48 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ગંભીર પરિસ્થિતિ જોઈને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે બેઠક બોલાવવાનું નક્કી કર્યું હતું. આ સમીક્ષા બેઠક 12 વાગ્યે શરૂ થઈ હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ઉપરાંત આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન અને મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અત્યાર સુધીની પરિસ્થિતિની સમીક્ષાની સાથે કેટલાક નવા નિર્ણયો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ભગવાનની સાથે પણ સેટિંગ્સ છે, ભારતને નંબર-1 દેશ બનાવ્યા પહેલા નહી મરું- મુખ્યપ્રધાન કેજરીવાલ