ETV Bharat / bharat

Horoscope : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

CHECK ASTROLOGICAL PREDICTION FOR YOUR SIGN

author img

By

Published : Sep 11, 2022, 1:00 AM IST

મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. સુખમય દાંપત્‍યજીવનની સાથે સાથે બહાર હરવાફરવાનો અને ભાવતાં ભોજન મળવાનો યોગ છે. આયાત નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓને ધંધામાં લાભ અને સફળતા મળશે. આપની ખોવાયેલી વસ્‍તુ પરત મળવાની સંભાવના છે. પ્રિયજન સાથે પ્રેમનો સુખદ અનુભવ મેળવી શકશો. પ્રવાસ, આર્થિક લાભ અને વાહનસુખની શક્યતા છે. વાદવિવાદથી દૂર રહેવું હિતાવહ છે.

વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો આજનો દિવસ શુભફળદાયી નીવડશે. ધાર્યાકામ સફળતાથી પાર પડશે. અધુરા કાર્યો પુર્ણ થશે. તન મનથી સ્‍વસ્‍થતા જાળવશો. આર્થિક લાભ થાય. મોસાળપક્ષ તરફથી આનંદના સમાચાર મળે. માંદગીમાં રાહત મળતી જણાય. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ થાય. સહકાર્યકરોનો સહકાર મળશે.

મિથુન (મે 22 - જૂન 21) GEMINI:

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ સાર્વત્રિક લાભનો હોવાનું જણાઈ રહ્યું છે. પારિવારિક સુખ શાંતિ જળવાશે. પત્ની અને તેમની પાછળ ખર્ચ પણ થાય. કુંવારા પાત્રોનાં લગ્નની શક્યતા ઊભી થશે. વેપારમાં તેમજ નોકરીમાં આવક વધશે. ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થાય. પ્રિયજનનું મિલન આનંદ પમાડશે. ઊત્તમ ભોજન અને શ્રેષ્ઠ લગ્નસુખની પ્રાપ્તી થાય.

કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે શારીરિક માનસિક સ્વસ્થતાનો થોડો અભાવ વર્તાશે. ખાસ કરીને છાતીમાં દર્દ કે અન્ય કોઈ વિકારથી પરેશાની અનુભવતા જાતકોને સારવારમાં વધુ ધ્યાન આપવાની સલાહ છે. પરિવારમાં સભ્યો સાથે વિવાદ ટાળવા માટે બહુ દલીલબાજીમાં પડવું નહીં. ગેરકાયદે કાર્યોથી દૂર રહેવું. સ્ત્રીવર્ગ તેમજ પાણીથી સાચવવાની સલાહ છે. નાણાં ખર્ચની તૈયારી રાખવી. ભોજનમાં અને ઊંઘમાં થોડી અનિયમિતતાનો સામનો કરવો પડશે.

સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપ તન અને મનથી સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેશો. પાડોશીઓ અને ભાઈભાંડુ સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. ધાર્યું કામ પાર પડશે. નાનો પ્રવાસ થાય. ભાગ્યવૃદ્ધિ માટેની તકો સામે આવશે. હરીફો પર આપ વિજય મેળવી શકશો. પ્રિયજનની નિકટતા આપને હર્ષિત કરશે. લાગણીભર્યા સંબંધોની ગહનતાનો પરિચય થશે. આર્થિક લાભ મળશે.

કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપનું વલણ દ્વિધાભર્યું રહે. નકારાત્‍મક વિચારો મનની અસ્‍વસ્‍થતા વધારવાનો પ્રયાસ કરી શકે છે માટે વિચારોમાં સકારાત્મકતા અને સ્વભાવમાં ઉત્સાહ લાવવાનો પ્રયાસ કરવો. કુટુંબીજનો સાથે ગેરસમજ ટાળવી. બિનજરુરી ખર્ચ થાય. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં એકાગ્રતા વધારવા માટે વધુ મહેનત કરવી પડશે. બૌદ્ધિક ચર્ચા દરમ્‍યાન વિવાદ ટાળવાની આપને સલાહ છે. પ્રવાસની શક્યતા છે. આયાત-નિકાસના વ્‍યવસાયમાં સફળતા મળશે.

તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. વર્તમાન સમયમાં આપ ખૂબ સારી રીતે આર્થિક આયોજન પાર પાડી શકશો. આજે આપની કલાત્‍મક અને સર્જનાત્‍મક શક્તિ શ્રેષ્‍ઠતમ રહેશે. શારીરિક અને માનસિક રીતે તંદુરસ્‍ત રહેશો. દૃઢ વિચાર અને આત્‍મવિશ્વાસથી કામ પાર પાડી શકશો. ભાગીદારો સાથે સુમેળ રહેશે. મોજશોખ મનોરંજન પાછળ ધનખર્ચ થાય. દાંપત્‍યજીવનમાં નિકટતા અનુભવાય.

વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજના દિવસ દરમ્‍યાન આનંદ પ્રમોદ તથા મનોરંજન પાછળ નાણાં ખર્ચાશે. માનસિક ચિંતા અને શારીરિક તકલીફોથી પરેશાન થવાય. અસંયમિત વાણી કે વર્તન ઝઘડા ટંટાનું કારણ બની શકે છે. કુટુંબીજનો અને સગાંસ્‍નેહીઓ સાથે અણબનાવ રહે.

ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. પ્રેમનો સુખદ અનુભવ મેળવવાનું સૌભાગ્‍ય પ્રાપ્‍ત થાય. આર્થિક, સામાજિક અને કૌટુંબિક દૃષ્ટિએ આજે લાભનો દિવસ છે. ગૃહસ્‍થજીવનમાં આનંદ છવાયેલો રહેશે. મિત્રો, ખાસ કરીને સ્‍ત્રી મિત્રોથી લાભ તેમજ પ્રવાસનું આયોજન થાય. આવકના સાધનોમાં વધારો થાય. વેપારમાં વૃદ્ધ‍િ અને લાભ થાય. લગ્‍નયોગ છે, માંગલિક કાર્યો થાય. ઉત્તમ ભોજન મળે.

મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. વ્‍યવસાયક્ષેત્રે ધન, માન, પ્રતિષ્‍ઠા વધશે. નોકરીમાં પણ આપની મહેનત રંગ લાવતી લાગે, ઘર, પરિવાર અને સંતાનોની બાબતમાં આનંદ અને સંતોષની લાગણી અનુભવશો. વ્‍યવસાયિક કામ અંગે દોડધામ વધશે. નોકરીમાં પદોન્‍નતિ થાય. સરકારી કાર્યોમાં સફળતા મળે અને સરકાર તથા મિત્રો, સંબંધીઓથી ફાયદો થાય.

કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપ તબિયતમાં આંશિક અસ્‍વસ્‍થતા અનુભવશો, પરંતુ માનસિક રીતે સ્‍વસ્‍થ હશો. કામ કરવામાં ઉત્‍સાહ હંમેશા કરતા થોડો ઓછો વર્તાશે. ઓફિસમાં ઉચ્‍ચ અધ‍િકારીઓ સાથે બોલચાલમાં વિનમ્ર રહેવું. હરીફો સાથે દલીલોમાં ઉતરવું આજે યોગ્‍ય નથી. મોજશોખ પાછળ વિશેષ ખર્ચ થશે. મુસાફરીનો યોગ છે. વિદેશગમનની શક્યતાઓ ઉદભવે તથા વિદેશથી સમાચાર મળે. સંતાનોની બાબતોમાં તમે વધુ વ્યસ્ત રહેશો.

મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

ચંદ્ર આજે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આકસ્મિક ધનલાભનો યોગ છે. વેપારીવર્ગના રોકાયેલા નાણાં છૂટા થશે. આજે આપને શારીરિક અને માનસિક રીતે વધારે પરિશ્રમ કરવો પડે. આરોગ્‍યની બાબતમાં ધ્‍યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. અનૈતિક કામથી દૂર રહેવાની ખાસ સલાહ છે. આધ્‍ય‍ાત્મિક વિચારો અને વલણ આપને ગેરમાર્ગે જતા રોકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.