કુંભ રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. નાણાંકીય બાબતો અને મૂડી રોકાણમાં આપે આજે ખાસ ધ્યાન રાખવું પડશે. આપનું ધ્યાન વિચલિત થશે તો કામકાજમાં વિક્ષેપ આવી શકે છે માટે શાંતિથી અને વ્યૂહાત્મક રીતે કામ કરવું. બિનજરૂરી ઉતાવળ ટાળવી. આધ્યાત્મિક કાર્યો પાછળ ખર્ચ થઇ શકે. આપને મિત્રો અને સ્વજનો સાથે શાંતિથી વર્તવાની સલાહ છે. કોઇ લાલચને કારણે નુકસાન થાય તેવી શક્યતા છે માટે લાલચ છોડવી. જામીનગીરી કે કાયદાકીય બાબતોમાં ન પડો તે સલાહ ભરેલું છે.
મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ - मीन राशिफल
તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -