ચંદ્ર આજે કર્ક રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે આપે દરેક બાબતમાં સાવધાનીપૂર્વક વર્તવું પડશે. પરિવારના સભ્યો સાથે વાદવિવાદ નિવારવો. વાણી પર સંયમ અને ગુસ્સા પર કાબૂ રાખવાથી કેટલાક અનિષ્ટો નિવારી શકશો. આજે આપની માનસિક હાલત સ્વસ્થ નહીં હોય. વધુ પડતો ખર્ચ થવાથી નાણાંભીડ અનુભવાશે. સમયસર ભોજન ન મળે. અનૈતિક પ્રવૃત્તિઓ અને નિષેધાત્મક કાર્યોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આધ્યાત્મિકતા અને ઇશ્વરનું નામ સ્મરણ લાભકારક નીવડશે.
કર્ક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ - CHECK ASTROLOGICAL PREDICTION FOR YOUR SIGN
Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -
![કર્ક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13108426-thumbnail-3x2-kark.jpg?imwidth=3840)
કર્ક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ
ચંદ્ર આજે કર્ક રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે આપે દરેક બાબતમાં સાવધાનીપૂર્વક વર્તવું પડશે. પરિવારના સભ્યો સાથે વાદવિવાદ નિવારવો. વાણી પર સંયમ અને ગુસ્સા પર કાબૂ રાખવાથી કેટલાક અનિષ્ટો નિવારી શકશો. આજે આપની માનસિક હાલત સ્વસ્થ નહીં હોય. વધુ પડતો ખર્ચ થવાથી નાણાંભીડ અનુભવાશે. સમયસર ભોજન ન મળે. અનૈતિક પ્રવૃત્તિઓ અને નિષેધાત્મક કાર્યોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આધ્યાત્મિકતા અને ઇશ્વરનું નામ સ્મરણ લાભકારક નીવડશે.
Last Updated : Sep 20, 2021, 6:30 PM IST