ETV Bharat / bharat

GEMINI Horoscope for the Day 13 August : જાણો મિથુન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ... - GEMINI Horoscope for the Day 13 August

GEMINI Horoscope for the Day 13 August : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ETV Bharat પર વાંચો, આજનું રાશિફળ -

GEMINI Horoscope for the Day 13 August
GEMINI Horoscope for the Day 13 August
author img

By

Published : Aug 13, 2021, 5:48 AM IST

મિથુન (મે 22 - જૂન 21) GEMINI :

આજનું રાશિફળ: દ્વિધામાં અટવાતું આપનું મન અગત્‍યના નિર્ણયો લેતા અટકાવશે માટે દરેક બાબતોને વ્યવહારુ અભિગમથી વિચારવી પડશે. વધુ પડતો વિચાર કરવાના બદલે કામ પર ધ્યાન આપશો તો પણ આપ બહેતર અનુભવ કરી શકશો. વધુ પડતી લાગણીશીલતા આપની મક્કમતાને ઢીલી બનાવશે. પાણી તથા અન્‍ય પ્રવાહી પદાર્થોથી કાળજી રાખવી. પરિવાર કે જમીન મિલકતને લગતી બાબતો અંગેની ચર્ચા અને પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવે છે. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતાનો અભાવ રહે.

સાપ્તાહિક રાશિફળ: માન- સનમાન/ ધન અને પરાક્રમમાં વધારો થશે. મુશ્કેલીઓ/ તકલીફો સમાપ્ત થશે, શાંતી મળશે.

Lucky Colour: White

Lucky Day: Sunday

સપ્તાહનો ઉપાય : દુધથી બનેલી મિઠાઈ જરૂરીયાતમંદોને દાન કરો

સાવધાની : કોઈની વાતમાં આવીને કોઈ નિર્ણય ન લો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.