ETV Bharat / bharat

Centers advice on Omicron : કર્ફ્યૂ મહત્ત્વનું કદમ, ભીડ નિયંત્રિત કરો - કેન્દ્રની ઓમિક્રોન સંદર્ભે સલાહ

ઓમિક્રોનની દસ્તક (Omicron in India Update 2021 ) વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હવેથી સતર્ક રહેવાની સલાહ (Centers advice on Omicron) આપી છે. રાજ્યોને ભીડ નિયંત્રણ પર કડક પગલાં લેવા માટે જણાવ્યું છે. કેન્દ્રએ જરુર લાગે તો રાત્રિ કર્ફ્યુ માટે જણાવ્યું છે. સાંજે 6.30 કલાકે પીએમ મોદી પોતે આ અંગે બેઠક કરશે.

Centers advice on Omicron : કર્ફ્યૂ મહત્ત્વનું કદમ, ભીડ નિયંત્રિત કરો

author img

By

Published : Dec 23, 2021, 6:59 PM IST

નવી દિલ્હી: ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસ (Omicron in India Update 2021) સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય બની ગયા છે. આ જ કારણ છે કે આજે પીએમ મોદી પોતે આ વિષય પર બેઠક કરશે. તેમની બેઠક પહેલા કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યના આરોગ્ય સચિવો સાથે બેઠક યોજાઇ હતી. ઓમિક્રોનની દસ્તક વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હવેથી સતર્ક રહેવાની (Centers advice on Omicron) સલાહ આપી છે. રાજ્યોને ભીડ નિયંત્રણ પર કડક પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે, જેથી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી શકાય.

આ પણ વાંચોઃ Omicron Infection : ઓમિક્રોન ડેલ્ટા કરતાં ઓછું જોખમી, હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઓછી

ઓનલાઈન બેઠકમાં ચર્ચા

આ વિષય પર કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યના આરોગ્ય સચિવો અને અન્ય સંબંધિત અધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક યોજી હતી. તેમણે કહ્યું (Centers advice on Omicron) કે જો કોઈપણ જિલ્લામાં કુલ ઉપલબ્ધ ઓક્સિજન બેડની સંખ્યા 40 ટકાથી વધુ હોય, તો કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવાની (Omicron in India Update 2021) જરૂર છે. અથવા ટેસ્ટ પોઝીટીવીટી રેટ 10 ટકાથી વધુ હોય તો પણ ત્યાં કન્ટેઈનમેન્ટ ઝોન બનાવી શકાય છે.

સ્થાનિક સ્તરે આ પગલાં લઇ શકાશે

આરોગ્ય સચિવે (Centers advice on Omicron) કહ્યું કે જો રાજ્ય ઇચ્છે તો આ પહેલા પણ સ્થાનિક સ્તરે આવા પગલાં ઉઠાવી શકે છે અને ત્યાં 14 દિવસનો પ્રતિબંધ પણ લાદી શકે છે. તેમણે પાંચ મહત્વના પગલાંની સલાહ આપી છે. જેમાં રાત્રિ કર્ફ્યુ અને ભીડ પર નિયંત્રણ લાવવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવે ત્યારે (Omicron in India Update 2021) અગાઉથી તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Experts on Omicron Cases: ઓમિક્રોનના કારણે ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે

આરોગ્ય સચિવે કહ્યું કે (Centers advice on Omicron) જો વહીવટીતંત્ર કોઈપણ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરે છે તો ત્યાં ડોર ટુ ડોર કેસની તપાસ કરવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.