ETV Bharat / bharat

સ્ટેડિયમના દુરુપયોગ પર IAS દંપતીની બદલી કરી મજબૂત સંદેશ આપ્યો, દિલ્હી સરકાર પગલાં લેવામાં નિષ્ફળ: ઠાકુર

કેન્દ્રીય ખેલ પ્રધાન અનુરાગ ઠાકુરે (Minister Anurag Thakur) શનિવારે કહ્યું હતું કે, દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીના સ્ટેડિયમના કથિત દૂરઉપયોગને લઈને IAS દંપતિની સામે પગલાં લેવામાં (Delhi Govt Fail to Takes Action) નિષ્ફળ રહી છે. પણ ગૃહમંત્રાલયે એક મોટો સંદેશ આપવા માટે એની ટ્રાંસફર કરી દીધી છે. જેથી ખેલાડીઓને વધુ સુવિધાઓ આપી શકાય

સ્ટેડિયમના દુરુપયોગ પર IAS દંપતીની બદલી કરી મજબૂત સંદેશ આપ્યો, દિલ્હી સરકાર પગલાં લેવામાં નિષ્ફળ: ઠાકુર
સ્ટેડિયમના દુરુપયોગ પર IAS દંપતીની બદલી કરી મજબૂત સંદેશ આપ્યો, દિલ્હી સરકાર પગલાં લેવામાં નિષ્ફળ: ઠાકુર
author img

By

Published : May 28, 2022, 7:41 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય ખેલ પ્રધાન અનુરાગ ઠાકુરે શનિવારે (Central Minister Anurag Thakur) કહ્યું હતું કે, દિલ્હીની સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં સ્પોર્ટ્સ સ્ટેડિયમનો દૂરઉપયોગ (Delhi Govt Fail to Takes Action) થતો રોકી ન શકી. IAS દંપતિ સામે પગલાં લેવામાં નિષ્ફળ પુરવાર થઈ છે. પણ ગૃહમંત્રાલયે તેમણે બરોબરનો પાઠ (Home Ministry Teaches them Lesson) ભણાવ્યો છે. એમની ટ્રાંસફર કરી દેવામાં આવી છે. જેથી ખેલાડીઓને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ય બની રહે.

પરંપરાગત રમત આંતરરાષ્ટ્રીય સ્તરે: સાવિત્રી બાઈ ફુલે યુનિવર્સિટી પરિસરમાં 27 એકરની જમીન પર (Savitribai Phule Pune University (SPPU)) ખશાબા જાધવ સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ વખતે આ ટોણો માર્યો હતો. પ્રધાને એવું પણ કહ્યું કે, મલખંમ જેવી ભારતની પરંપરાગત રમત ભવિષ્યમાં એ આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જશે.

આ પણ વાંચો: IPL And Politics : મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મતદારોને આકર્ષવાનું માધ્યમ બની જશે?

મેચની સંખ્યા વધવી જોઈએ: ખેલાડીઓ માટે વધુંને વધુ મેચ થવા જોઈએ. ન માત્ર અભ્યાસ પણ પ્રેક્ટિકલ પણ એટલું જ જરૂરી છે. જે ખેલાડીઓને માનસિક મનોબળ મજબુત કરવામાં મદદ કરશે. મેદાન જેવી સુવિધાઓ બનાવવામાં આવે છે. પણ કેટલાક લોકો એના પર પ્રતિબંધ મૂકી દે છે. તાજેરમાં દિલ્હીમાં એક IAS અધિકારી પોતાની પત્ની સાથે સ્ટેડિયમનો ઉપયોગ કરી રહ્યા હતા. એ સમયે ખેલાડીઓને મેદાન ખાલી કરી દેવા કહ્યું હતું. આ ઘટના દુ:ખદ છે.

દિલ્હીની સરકાર નિષ્ફળ: દિલ્હીની સરકારે એમની સામે કોઈ પગલાં નથી લીધા. પણ કેન્દ્રીય ગૃહમંત્રાલયે એમની સામે કડક કાર્યવાહી કરી છે. એમની ટ્રાંસફર કરીને એક મોટો સંદેશ આપ્યો છે. ઉદાહરણ પુરવાર કર્યું છે. તેમણે દરેક વસ્તુના નિયમ હોવા જોઈએ અને તેનું પાલન પણ થવું જોઈએ. તમામ ખેલાડીઓને રમવાની છૂટ પણ જે પ્રોફેશનલ છે એને પ્રાથમિકતા આપવી પડે. આમા કોઈ પ્રકારનો રાજકીય સ્પર્શ ન લાગવો જોઈએ. ત્યાગરાજ સ્ટેડિયમમાં સુવિધાઓના દૂરઉપયોગને લઈ IAS દંપતિમાંથી સંજીવ ખિરવારની લદ્દાખ અને અનુ દુગ્ગાની અરૂણાચલ પ્રદેશ ટ્રાંસફર કરાઈ છે. ખિરવાર પહેલા દિલ્હીમાં સચિવ પદે હતા.

આ પણ વાંચો: કોલકત્તા હાઈકોર્ટેનો રેગિંગ કરતા વિદ્યાર્થીઓને આદેશ, શાળાના બાળકોને ભણાવીને સમુદાય સેવા કરો

બજેટમાં વધારો થયો: બેંગ્લોરના ખેલો ઈન્ડિયા કાર્યક્રમમાં લોકો રસ મલખંમ પર થતા દાવમાં વધારો રહ્યો હતો. ભવિષ્યમાં આવી પ્રકારના પરંપરાગત રમત એક દિવસ આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જશે. અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે, સ્પોર્ટ્સ ક્ષેત્રે પરંપરાગત રમતનો ઉમેરો કરી શકાય. મોદી સરકારે છેલ્લા આઠ વર્ષમાં સ્પોર્ટ્સ પાછળનું બજેટ ખૂબ જ વધારી દીધુ છે. ગત વર્ષે ખેલો ઈન્ડિયા માટે બજેટમાં કુલ 50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. એ ગત વર્ષે 657 કરોડ રૂપિયા રહ્યું હતું. જેને પછી વધારીને 874 કરોડ રૂપિયા કરી દેવાયું. ભારત સરકારે ખેલો ઈન્ડિયા માટે બજેટમાં ત્રણ ગણો વધારો કર્યો છે.

વધુ કેન્દ્ર શરૂ થશે: 2013-14 માં આ રકમ 1,219 કરોડ રૂપિયા હતી જે વધારીને 3,262 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. મને આશા છે કે, સ્પોર્ટ્સ પાછળ હજું બજેટ વધશે અને ફાળવણી પણ થશે. ખેલો ઈન્ડિયા અભિયાન માટે 1000 કેન્દ્રોની સ્થાપના કરાશે. જેમાં પૂર્વના ખેલાડીઓને કોચિંગ માટે રૂપિયા 5 લાખ પ્રતિવર્ષ અપાશે. જેથી ખેલાડીઓને સ્પોર્ટ્સ અંગે તૈયારી કરવામાં મદદ મળશે. અત્યાર સુધીમાં કુલ 450 કેન્દ્રને મંજૂરી મળી છે. ટૂંક જ સમયમાં આપણે 1000 સુધીનો આંક પ્રાપ્ત કરીશું.

આ પણ વાંચો: ગુજરાતના શિક્ષકને હરિયાણામાં મળ્યો વિશેષ એવોર્ડ

ભારતની એક સોફ્ટ તાકાત: સિનેમા અને સ્પોર્ટ્સ ભારતની એક સોફ્ટ તાકાત છે.વિશ્વભરના ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાજેતરના થોમસ કપ વિજેતા બેડમિન્ટન ખેલાડીઓ સાથે ખેલાડીઓ સાથે વાર્તાલાપ કરતા અને પ્રોત્સાહિત કરતા જુએ છે. "મીટિંગ પછી થોમસ કપ ટીમના કોચે કહ્યું કે જ્યારે તેમણે રમતમાં ટાઇટલ જીત્યું હતું, ત્યારે તત્કાલીન વડાપ્રધાન તેમને મળ્યા ન હતા, પરંતુ મોદીએ તેમને ઘરે આમંત્રણ આપ્યું અને સારો સમય પણ પસાર કર્યો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.