ETV Bharat / bharat

મસ્જિદ પરિસરની અંદર જ ગોળી મારીને કરી હત્યા - બુલંદશહેરમાં હત્યા

ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં શુક્રવારે એક વૃદ્ધની ગોળી મારીને હત્યા (Murder In Uttar Pradesh) કરવામાં આવી હતી. તે મસ્જિદમાં નમાજ અદા કરવા ગયો હતો. પોલીસ પૂછપરછ કરી રહી છે.

મસ્જિદ પરિસરની અંદર જ ગોળી મારીને કરી હત્યા

author img

By

Published : Jul 15, 2022, 2:51 PM IST

ઉત્તર પ્રદેશઃ આ ઘટના ખુર્જા નગર કોતવાલી વિસ્તારમાં બની હતી. જેમાં 65 વર્ષીય ઈદ્રીસની હત્યા કરવામાં (Murder In Uttar Pradesh) આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ઇદ્રીસ સવારે ફજરની નમાજ પઢવા માટે મસ્જિદમાં ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દુશ્મનાવટના કારણે કેટલાક લોકોએ તેને મસ્જિદ પરિસરની અંદર ગોળી મારીને હત્યા (Shot And Killed Inside Mosque Premises) કરી હતી.

આ પણ વાંચો: Suicide in Bhopal : મહિલાએ હાથ પર સુસાઈડ નોટ લખીને ખાધો ગળેફાંસો

સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે : બુલંદશહરના એસએસપી શ્લોક કુમારે જણાવ્યું હતું કે, ઈદ્રીસ નામનો વ્યક્તિ સવારે પોલીસ સ્ટેશન ખુર્જા નગરમાં નમાજ અદા કરવા જઈ રહ્યો હતો, ત્યારે કેટલાક લોકોએ ભેગા થઈને તેની હત્યા કરી નાખી હતી. આ અંગે સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. પરિવારે જણાવ્યું હતું કે, નજીકમાં રહેતો સફરાજ નામનો વ્યક્તિ શંકાસ્પદ છે. હાલ તપાસ ચાલી રહી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: પત્નીનું કપાયેલું માથું લઈને 12 કિમી ચાલ્યો પતિ ને પછી...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.