ETV Bharat / bharat

Breaking News : ગાંધીજયંતિ નિમિત્તે ગ્રામસભાનું આયોજન : જીતુ વાઘાણી

Breaking News
Breaking News
author img

By

Published : Sep 29, 2021, 7:10 AM IST

Updated : Sep 29, 2021, 4:51 PM IST

16:49 September 29

ગાંધીજયંતિ નિમિત્તે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે

તમામ ગામડાઓમાં થશે ગ્રામસભા  

કેબિનેટ બેઠક પછી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું

નલ સે જળ યોજના હેઠળ 6,000 ગામમાં કામગિરી ચાલુ

13:51 September 29

હવામાન વિભાગની આગાહીના પગલે પોરબંદરના બંદર પર ત્રણ નમ્બરનું સિગ્નલ લગાવાયું

  • હવામાન વિભાગની આગાહીના પગલે પોરબંદરના બંદર પર ત્રણ નમ્બરનું સિગ્નલ લગાવાયું

11:47 September 29

કચ્છ: અબડાસા તાલુકામાં આવેલી સાંઘી સિમેન્ટ કંપની પાસે લેબર ભરી જતી બોલેરો કારે પલ્ટી મારી

બોલેરોમાં સવાર 16 થી વધુ લોકોને ઈજાઓ થઈ

ઇજાગ્રસ્તોને નલિયા તેમજ વધુ સારવાર માટે ભુજ ખસેડાયા

ઘેટાં-બકરાની જેમ 29 લેબરોને બોલેરોમાં ભરાયા હોવાનું સ્થનિકોએ જણાવ્યું

11:43 September 29

ભારે વરસાદના કારણે માછીમારોને ચેતવણી અપાઇ

  • ભારે વરસાદના કારણે માછીમારોને ચેતવણી અપાઇ  
  • ગુજરાતની તમામ કોસ્ટગાર્ડની ટીમ એલર્ટ પર
  • ગુજરાતમાં તમામ કોસ્ટગાર્ડના સ્ટેશન હાઇએલર્ટ પર 

10:37 September 29

શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 371 પોઈન્ટ ઘટીને ખૂલ્યો

  • શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 371 પોઈન્ટ ઘટીને ખૂલ્યો

10:27 September 29

અમદાવાદ : દિલ્હીના ઉપમુખ્યપ્રધાન મનીષ સીસોધીયા પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ

  • અમદાવાદ : દિલ્હીના ઉપમુખ્યપ્રધાન મનીષ સીસોધીયા પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ 
  • ગોપાલ ઈટાલીયા અને ઈસુદાન ગઢવી બંને રિસીવ કરવા પહોંચ્યા
  • એરપોર્ટ ઉપર કરાયું ભવ્ય સ્વાગત

10:25 September 29

મોરબી: હળવદ પોલીસ કસ્ટડીમાં હત્યાના આરોપીનો આપધાત

  • મોરબી: હળવદ પોલીસ કસ્ટડીમાં હત્યાના આરોપીનો આપધાત
  • મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ પોલીસ કસ્ટડીમાં આપધાત કર્યો : સુત્રો

10:20 September 29

તાપી: ઉકાઇ ડેમની સપાટીમાં વધારો નોંધાયો

  • તાપી: ઉકાઇ ડેમની સપાટીમાં વધારો  નોંધાયો.
  • ઉકાઇ ડેમની જળ સપાટી 341.22  ફુટ પર પહોંચી.
  • હાલ ઉકાઇ ડેમમાં 337888 ક્યુસેક પાણીની આવક.
  • હાલ 198099  ક્યુસેક પાણી હાઈડ્રો પાવર  મારફતે તાપી નદીમાં છોડાય રહ્યું છે.
  • ડેમનું રૂલ લેવલ અને ભયજનક સપાટી છે 345 ફુટ.

10:04 September 29

કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો , આજે સવારના 9:02 વાગ્યે આવ્યો આંચકો

  • કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
  • આજે સવારના 9:02 વાગ્યે આવ્યો આંચકો
  • રિકટર સ્કેલ પર 2.7 ની તીવ્રતા અનુભવાઇ
  • આંચકાનો કેન્દ્ર બિંદુ રાપરથી 24 કી.મી દૂર કંથકોટની બાજુમાં નોંધાયું

09:58 September 29

ગુજરાત સરકારના નવનિયુક્ત પ્રધાનોની જન આશીર્વાદ યાત્રા 3 ઓક્ટોબરથી યોજાશે

  • ગુજરાત સરકારના નવનિયુક્ત પ્રધાનોની જન આશીર્વાદ યાત્રા 3 ઓક્ટોબરથી યોજાશે.

09:48 September 29

બોટાદના સાળગપુર રોડ રેલવે અન્ડર બ્રિજમાં સ્કૂલ બસ ફસાઈ

  • બોટાદના સાળગપુર રોડ રેલવે અન્ડર બ્રિજમાં સ્કૂલ બસ ફસાઈ
  • જ્ઞાનમંદિર વિદ્યાપીઠ ની સ્કૂલ બસ ફસાઈ
  • સ્કૂલ બસમાં આશરે 40 જેટલા બાળકો હતા સવાર
  • અંડર બ્રિજમાં કેડ સમાં ભરાયા છે પાણી
  • હાલ નાના વાહનો નથી થઈ શકતા પસાર .
  • બસમાંથી બાળકોને કાઢી અન્ય બસમાં ખસેડવામાં આવ્યા
  • વહીવટી તંત્ર ને ખબર હોવા છતાં પાણી નો નથી કરી શકતા નિકાલ

09:18 September 29

દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,870 કોવિડના નવા કેસ, 378 લોકોના મોત

કોવિડ -19: છેલ્લા 24 કલાકમાં ભારતમાં 18,870 નવા કોવિડ કેસ, 378 મૃત્યુ

09:16 September 29

જમ્મુ કશ્મીર: રાજૌરીમાંથી POK થી આવેલો નાગરિક મોહમ્મદ રફીક પકડાયો

  • જમ્મુ કશ્મીર: રાજૌરીમાંથી POK થી આવેલો નાગરિક મોહમ્મદ રફીક પકડાયો

09:11 September 29

સુરતમાં કોરોના વકર્યો , પીપલોદના આવિષ્કારમાં 5 બાળકો સહિત 11ને કોરોના

  • સુરતમાં કોરોના વકર્યો
  • પીપલોદના આવિષ્કારમાં 5 બાળકો સહિત 11ને કોરોના
  • 44 ફ્લેટના 150 રહીશો ક્વોરન્ટાઇન
  • શહેરમાં ઓગસ્ટ કરતા સપ્ટેમ્બરમાં કેસ વધ્યા
  • ઓગસ્ટમાં 75 કેસ મળ્યા હતા, સપ્ટેમ્બરમાં 103 થઈ ગયા
  • અઠવા અને રાંદેરમાં કોરોના વકર્યો, ત્રીજું એપાર્ટમેન્ટ સીલ
  • કોઇ ગંભીર ન હોવાથી હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ

08:53 September 29

સુરત : મકાનની દિવાલ ધસી પડતા દંપતીનું મોત

  • સુરત : મકાનની દિવાલ ધસી પડતા દંપતીનું મોત
  • ઓલપાડના કરંજ ગામે આહિરવાસ નો બનાવ
  • ભારે વરસાદને પગલે મકાનની દિવાલ ધરાશાયી
  • આહીર દંપતી સુતા હતા ત્યારે જ અચાનક દિવાલ ધસી પડી
  • મોડી રાત્રે બનેલી ઘટનાથી ગામમાં અરેરાટી

08:23 September 29

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શરીર બહાર હૃદય હોય તેવા બાળકનો જન્મ

  • આજે વિશ્વ હૃદય દિવસ.
  • સાબરકાંઠાના ઇડર ચિત્રોડી ગામનો બનાવ.
  • દેવીપુજક પરિવારની પ્રસૂતાએ નવજાત બાળકને આપ્યો જન્મ.
  • હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શરીર બહાર હૃદય હોય તેવા બાળકનો જન્મ.
  • શરીર બહાર ધબકતા હૃદય ના પગલે હિંમતનગર સિવિલ હોસ્પિટલ અચંબિત.
  • નવજાત બાળકની હાલત સામાન્ય હોવા છતાં અમદાવાદ ખસેડાયું
  • કુદરતની કરામતનો વિડીયો વાયરલ.

07:12 September 29

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા આજે ગાંધીનગરની મુલાકાત લેશે

  • ગુજરાત: દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા આજે ગાંધીનગરની મુલાકાત લેશે

07:12 September 29

પોરબંદરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

  • પોરબંદરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

07:06 September 29

Breaking News : ગાંધીજયંતિ નિમિત્તે ગ્રામસભાનું આયોજન : જીતુ વાઘાણી

  • રાજકોટમાં મંગળવારે ગાજવીજ સાથે મોડી રાત્રે ધોધમાર વરસાદ શરૂ
  • બુધવાર ગુરૂવાર ભારે વરસાદની આગાહી.
  • વલસાડ, દમણ, રાજકોટ અને જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી
  • આગામી 24 કલાકમાં નવસારી, ડાંગ, તાપી, સૂરત, નર્મદા, આંણદ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ અને જામનગરમાં ભારે વરસાદની આગાહી

Last Updated : Sep 29, 2021, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.