ETV Bharat / bharat

Breaking News : નવરાત્રી દરમિયાન કરફ્યૂમાં એક કલાકની છૂટ અપાશે - 24 september news

Breaking News
Breaking News
author img

By

Published : Sep 24, 2021, 6:35 AM IST

Updated : Sep 24, 2021, 6:39 PM IST

18:37 September 24

નવરાત્રી દરમિયાન કરફ્યૂમાં એક કલાકની છૂટ અપાશે

  • રાત્રિના 12થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે
  • શેરી ગરબાને આપવામાં આવશે પરવાનગી
  • ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર કરવામાં આવશે જાહેરાત
  • ક્લબ કે પાર્ટીપ્લોટમાં ગરબા નહિ યોજી શકાય

16:08 September 24

કડક કાર્યવાહીથી રાજ્યમાં થઇ શકે છે ઘર્ષણ

ફાયર સેફટી મુદ્દે ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ

કોર્ટે કડક શબ્દોમાં ફાયર સેફટી ન હોય તેવી ઇમારતોને સીલ કરવા કર્યો આદેશ  

એડવોકેટ જનરલનું કોર્ટમાં નિવેદન  

16:07 September 24

ઉકાઇ ડેમની સપાટી હવે ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર અઢી ફૂટ દૂર

તાપી: ઉકાઇ ડેમની સપાટી હવે ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર અઢી ફૂટ દૂર  

ઉકાઇ ડેમની જળ સપાટી 342.50 ફૂટ પર પહોંચી  

હાલ ઉકાઇ ડેમમાં 34,503 ક્યુસેક પાણીની આવક  

હાલ 17,042 ક્યુસેક પાણી હાઈડ્રો પાવર મારફતે તાપી નદીમાં છોડાયું  

ઉકાઇ ડેમમાં પાણીનો ગ્રોથ જથ્થો 94 ટકા  

જ્યારે લાઈવ જથ્થો 93.25 ટકા  

ડેમનું રૂલ લેવલ અને ભયજનક સપાટી છે 345 ફૂટ

16:07 September 24

સસ્તા ભાવે ટેબલેટ આપવાના બહાને 18 જેટલા ટ્યુશન સંચાલકો સાથે દોઢ કરોડની છેતરપિંડી

સ્ટાર્ટ અપ ઇન્ડિયા પોર્ટલ પ્રોજેક્ટ હેઠળ વરાછા મીની બજાર કંપનીના સંચાલકોએ ઓનલાઈન એજ્યુકેશનનો લાભ મેળવ્યો..

માત્ર 1,000માં ટેબલેટ આપવાની કરી હતી જાહેરાત  

15,000 ટેબલેટનો ઓર્ડર મેળવ્યો હતો  

ટેબ્લેટ નહીં આપી છેતરપિંડી કરીને ઓફિસ બંધ કરી આરોપીઓ નાસી ગયા હતા

સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે ઠગાઈનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે

15:41 September 24

કેમિકલ ફેક્ટરીમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ

કર્ણાટકમાં વધુ એક બ્લાસ્ટ  

કેમિકલ ફેક્ટરીમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ

7થી વધુ લોકો ઘાયલ થવાની આશંકા

15:07 September 24

વાહન ચાલકોને પણ ભારે હાલાકી

હવામાન વિભાગની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર  

સુરતમાં છેલ્લા 8 કલાકમાં 3 થી 4 ઈંચ વરસાદ

સુરત શહેરમાં વહેલી સવારથી જ કળા-ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો

ભારે વરસાદના કારણે સુરતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

વાહન ચાલકોને પણ ભારે હાલાકી

વિયરકમ કોઝવે પણ ઓવરફલો થતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો

13:59 September 24

દિલ્હીની રોહિણી કોર્ટમાં ગેંગ વોર, ગોળીબારમાં 4 ના મોત

  • દિલ્હીની રોહિણી કોર્ટમાં ગેંગ વોર, ગોળીબારમાં 4 ના મોત
  •  ગેંગસ્ટર પણ માર્યા ગયા

13:45 September 24

આગામી 27 અને 28 સપ્ટેમ્બરે મળી રહ્યું છે વિધાનસભાનું બે દિવસીય સત્ર

  • આગામી 27 અને 28 સપ્ટેમ્બરે મળી રહ્યું છે વિધાનસભાનું બે દિવસીય સત્ર
  • આ સત્ર કોવિડ ગાઇડ લાઇનને અનુસરીને મળશે
  • આંગતુકો, આમંત્રિતો તેમજ મહેમાનોને વિધાનસભામાં પ્રવેશ નહી
  • ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડાશે
  • સોશિયલ ડીસ્ટન્સ સાથે ધારાસભ્યો અને પ્રધાનોને વિધાનસભા ગૃહમાં અલગ અલગ બેસાડાશે
  • પ્રેક્ષક ગેલેરી 1,2,3,4 મા કરાયુ ધારાસભ્યોને બેસવાનું આયોજન

13:43 September 24

સુરત : નવીસીવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ

  • સુરત : નવીસીવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ
  • ખટોદરા પોલીસમાં જાણવાજોગ નોંધ કરાઈ.
  • વધુ પડતી ઊંઘની દવા લઈ આપઘાત નો પ્રયાસ
  • સાથી મિત્રને જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઇ.
  • મેડિસિન વિભાગના વડા અને ડૉક્ટરોના માનસિક ત્રાસ અને વધુ પડતું કામ લેતા હોવાનાને આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ચર્ચા
  • વિદ્યાર્થીની PG - R3 વિભાગ માં અભ્યાસ કરે છે
  • નવીસીવિલ હોસ્પિટલ નો હોસ્ટેલ માં રહે છે

13:12 September 24

સરકાર ફક્ત 2 જ દિવસ ચોમાસુ સત્ર યોજશે

  • ગાંધીનગર : પરેશ ધાનાણી વિપક્ષ નેતા
  •  7 દિવસ માટે ચોમાસુ સત્ર માટે કરવામાં આવી હતી માંગ.
  • સરકાર ફક્ત 2 જ દિવસ ચોમાસુ સત્ર યોજશે
  • કોરોનામાં લોકોના પ્રશ્નો ગૃહમાં આવે તે માટે સમય વધારવામાં ના આવ્યો..
  • સામુહિક શોક પ્રસ્તાવ લાવવામાં આવશે.
  • તૌકતે વાવાઝોડામાં સહાય માટેની વિસંગતતા જોવા મળી છે એ બાબતે ગૃહમાં ચર્ચા કરવા માટે મોકો આપવો જોઈએ.

13:06 September 24

સુરતના ઘોરદોર રોડ પર આગની ઘટના, મુસાફરોનો આબાદ બચાવ

  • સુરતના ઘોરદોર રોડ પર આગની ઘટના.
  • ઘોરદોર રોડ પર રંગીલા પાર્ક પાસે બસમાં આગ.
  • બ્લુ સીટીબસમાં આગની ઘટના.
  • ચાલુ વરસાદ સીટીબસમાં લાગી આગ.
  • બસમાં આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.
  • સીટીબસમાં આગ સોર્ટસર્કિટના હિસાબે લાગી હોવાનું અનુમાન.
  • બસમાં બેસેલા મુસાફરોનો આબાદ બચાવ કરવામાં આવ્યો.
  • આગને કારણે ધુમાડાના ગોટેગોટા હવામાં ઉડતા જોવા માળિયા.
  • ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવામાં આવ્યો.

12:44 September 24

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે નીમાબેન આચાર્ય, રાજેન્દ્ર ત્રિવેદી, દંડક પંકજ દેસાઈ વિધાનસભા સચિવની ચેમ્બરમાં પહોંચ્યા

  • ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે નીમાબેન આચાર્ય, રાજેન્દ્ર ત્રિવેદી
  •  દંડક પંકજ દેસાઈ વિધાનસભા સચિવની ચેમ્બરમાં પહોંચ્યા

11:49 September 24

ખેડાના મહેમદાવાદની 25 વર્ષની પરણીતાએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

  • ખેડાના મહેમદાવાદની 25 વર્ષની  પરણીતાએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા
  • મહેમદાવાદની નવયુવાન સુશિક્ષિત યુવતીએ કરી આત્મહત્યા
  • આત્મહત્યા માટે સાસુ સસરા અને પતિને ઠેરવ્યા જવાબદાર
  • યુવતી જલ્પાએ અંગ્રેજીમાં લખી સુસાઇડ નોટ મહેમદાવાદ પોલીસે કબજે કરી સુસાઇડ નોટ
  • મહેમદાવાદની રાધે ક્રિષ્ન સોસાયટીમાં  પરણીતાએ કરી આત્મહત્યા
  • ઉમરેઠની ભાટવાડામાં રહેતી  જલ્પા હીગુ ના લગ્ન દોઢ વર્ષ પહેલા મહેમદાવાદના બિલ્ડર આકાશ હિંગુ સાથે થયા હતા
  • ઉમરેઠની જલ્પા હીગુની સાસરિયાઓએ હત્યા કરી  હોવાનો પરિવારજનોનો આરોપ
  • પરણિતાના શરીર પર ઇજાના નિશાન
  • પરણીતાએ સુસાઇડ નોટમાં  સાસુ-સસરા મા બાપ ન થયા  પતિ મારો ન થયો  જેથી કરૂ છું   આત્મહત્યા

11:49 September 24

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની કટલરી બજારમાં બ્લાસ્ટ થતાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત

  • રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરની કટલરી બજારમાં બ્લાસ્ટ થતાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત
  • ઉપલેટા કટલેરી બજારમાં ભંગારની દુકાનમાં કામ કરતા બે વ્યક્તિઓના થયા મોત
  • ઘટના અંગેની જાણ થતાં પોલીસ, 108 ઘટના સ્થળે દોડી આવી
  • બન્ને વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા
  • બ્લાસ્ટ થતાં લોકોના અને વ્યક્તિઓના ટોળા એકઠા થઈ ગયા
  • બ્લાસ્ટ થવાનું કારણ આકબંધ, તપાસ અને કાર્યવાહી શરૂ

11:48 September 24

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય નીમાબેન આચાર્યનું તથા ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ આહિરનું ઉમેદવારી પત્ર

  • ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય નીમાબેન આચાર્યનું તથા ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ આહિરનું ઉમેદવારી પત્ર 
  • આજે વિધાનસભા ખાતે માન મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને શાસક પક્ષના દંડક પંકજભાઈ દેસાઈએ સચિવ ડી.એમ.પટેલને રજૂ કર્યુ હતું

10:58 September 24

નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ તરીકે ગૃહમાં

  • ગાંધીનગર :  ગુજરાત વિધાનસભાને મળ્યા મહિલા અધ્યક્ષ
  • નીમાબેન આચાર્ય અને જેઠા ભરવાડે અધ્યક્ષ તરીકેના ફોર્મ ભર્યા
  • નીમાબેન આચાર્ય અધ્યક્ષ અને જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ તરીકે ગૃહમાં થશે સત્તાવાર જાહેરાત

10:44 September 24

ગાંધીનગર મનપાની ચૂંટણી માટે 12 પ્રધાનોને સોંપાઈ જવાબદારી

  • ગાંધીનગર મનપાની ચૂંટણી માટે 12 પ્રધાનોને સોંપાઈ જવાબદારી
  • વોર્ડ દીઠ એક એક પ્રધાનને જવાબદારી સોંપાઈ
  • વોર્ડ ન.11 માં બે પ્રધાનોને જવાબદારી સોંપાઈ
  • ગાંધીનગર મનપાની 11 વોર્ડમાં થશે ચૂંટણી
  • વોર્ડ.ન.1 માં જીતુ વાઘાણી
  • વોર્ડ ન.2 માં કિરીતસિંહ રાણા
  • વોર્ડ.ન.3 માં ઋષિકેશ પટેલ
  • વોર્ડ.ન.4 માં અર્જુનસિંહ ચૌહાણ
  • વોર્ડ.ન.5 માં હર્ષ સંઘવી
  • વોર્ડ ન.6 માં પ્રદીપ પરમાર
  • વોર્ડ.ન.7 માં પુરનેશ મોદી
  • વોર્ડ ન.8 માં જગદીશ પંચાલ
  • વોર્ડ.ન.9 માં અરવિંદ રૈયાણી
  • વોર્ડ ન.10 માં કનુ દેસાઈ
  • વોર્ડ.ન.11 માં મુકેશ પટેલ,અને રાઘવજી પટેલને સોંપાઈ જવાબદારી

10:43 September 24

બેસ્ટ બીફોર ડેટ ન દર્શાવતા પોરબંદરની બે બેકરી પર 2000 નો દંડ વસુલાયો

  • બેસ્ટ બીફોર ડેટ ન દર્શાવતા પોરબંદરની બે બેકરી પર 2000 નો દંડ વસુલાયો
  • પોરબંદર છાંયા નગરપાલિકાના ફૂડવિભાગ દ્વારા  ચેકીંગ કરાયું હતું
  • પોરબંદરની બે બેકરી નેશનલ બેકરી  અને ભારત બેકર્સનું ચેકીંગ 
  •  300 ગ્રામના બ્રેડ પેકીંગ પર બેસ્ટ બીફોર તારીખ ન લખતા 2000 નો દંડ વસુલાયો હતો

10:17 September 24

સુરતના નવસારી બજાર પોલીસ ચોકી નજીક અકસ્માતની ઘટના

  • સુરતના નવસારી બજાર પોલીસ ચોકી નજીક અકસ્માતની ઘટના.
  • ટ્રક ચાલકે બાઈકસવારને અડફેટમાં લેતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત.
  • ઉધના પટેલ નગર ખાતે રહેતા રાજુ સૈયદનું મૃત્યુ
  • બાઈક પર પાછળ બેસેલ યુવક જતા ચમત્કારિક બચાવ.
  • અકસ્માત તથા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો
  • લોકોએ ડ્રાંઇવરને પકડી પોલીસને સોપ્યો.
  • પોલીસે ડ્રાંઇવર વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી.

09:23 September 24

ભારતીય શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 60 હજારને પાર

  • ભારતીય શેરબજારમાં ઉછાળો
  • સેન્સેક્સ 60 હજારને પાર

09:13 September 24

ઉત્તરાખંડ: ચમોલીમાં ભૂસ્ખલન , બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

  • ઉત્તરાખંડ: ચમોલીમાં ભૂસ્ખલન
  • બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

07:26 September 24

ભારત -જાપાન મિત્રતા સમગ્ર વિશ્વ માટે સારી નિશાની - વડાપ્રધાન મોદી

  • ભારત -જાપાન મિત્રતા સમગ્ર વિશ્વ માટે સારી નિશાની છે - પીએમ મોદીએ યોશીહિદે સુગા સાથે વાત કરી

07:16 September 24

અમેરિકામાં ઓસ્ટ્રેલિયાના PM સ્કોટ મોરીસન સાથે PM મોદીની મુલાકાત

  • અમેરિકામાં ઓસ્ટ્રેલિયાના PM સ્કોટ મોરીસન સાથે PM મોદીની મુલાકાત

07:16 September 24

ભારતમાં રસીકરણ અભિયાને સ્પીડ પકડી , રસીકરણનો આંકડો 84 કરોડને પાર

  • ભારતમાં રસીકરણ અભિયાને સ્પીડ પકડી 
  • રસીકરણનો આંકડો 84 કરોડને પાર

06:32 September 24

Breaking News : નવરાત્રી દરમિયાન કરફ્યૂમાં એક કલાકની છૂટ અપાશે

  • PM મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ વચ્ચે મુલાકાત
  •  રાત્રે 12:45 કલાકે બંને વચ્ચે બેઠક
  •  અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકો માટે ઐતિહાસિક પળ

Last Updated : Sep 24, 2021, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.